Satya Tv News

Category: બ્રેકીંગ ન્યુઝ

મતદાન પુરુ થવાના ૪૮ કલાક પહેલાથી મતદાન પુર્ણ થાય ત્યાં સુધી રાજકીય પ્રકારના SMS મોકલવા ઉપર પ્રતિબંધ મુકતું જાહેરનામુ

ભરૂચ- શુક્રવાર- લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ નો કાર્યક્રમ અન્વયે જીલ્લામાં મતદાનની તારીખ ૦૭/૦૫/૨૦૨૪ તેમજ મતગણતરી તારીખ ૦૪/૦૬/૨૦૨૪ ના રોજ નકકી કરવામાં આવેલ છે અને તારીખ ૧૬/૩/૨૦૨૪થી આચાર સંહીતાનો અમલ શરૂ થઈ…

અંકલેશ્વર આંબોલી બોઈદ્રા ગામમાં ભાજપના કાર્યકરોને ચૂંટણી પ્રચાર કરવામાં જવું મોંઘું પડ્યું

https://www.instagram.com/reel/C6bDZ3vAxrs/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA== અંકલેશ્વર તાલુકાનાં આંબોલી બોઈદ્રા ગામમાં ભાજપના કાર્યકરોને ચૂંટણી પ્રચાર કરવામાં જવું મોંઘું પડ્યું હતું અંકલેશ્વર તાલુકામાં હાલ ભાજપના આગેવાનો દ્વારા ચૂંટણી પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યું છે.ત્યારે તાલુકા પંચાયતના માજી…

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ ગુજરાત નર્મદા જિલ્લામાં મતદાન જાગરણ પર્વની ઉજવણી

નર્મદા જિલ્લાના ગરુડેશ્વર ખાતે જાગરણ પર્વ અંતર્ગત કારોબારી બેઠકમાં 55 (પંચાવન )થી વધુ કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં મતદાર જાગરણ અભિયાન અંતર્ગત પ્રાંત સંગઠનમંત્રીશ્રી સરદારસિંહજી મછાર,માધ્યમિક સંવર્ગમાંથી રાજેન્દ્રસિંહજી રાઉલજી, આચાર્ય સંવર્ગમાંથી જીગ્નેશભાઈ શાહની…

2500 વીડિયો ક્લિપ્સ અને મહિલાઓનું યૌન શોષણ… સેક્સ સ્કેન્ડલમાં ફસાયેલી રેવન્નાને કેટલી સજા થઈ શકે?

પ્રજ્વલ રેવન્ના વિરુદ્ધ નોંધાયેલી FIRમાં IPCની કલમ 354A, 354D, 506, 509 લગાવવામાં આવી છે. હવે અમે તમને જણાવી દઈએ કે જો રેવન્ના આઈપીસીની આ કલમો હેઠળ દોષી સાબિત થાય છે,…

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ;

અમદાવાદમાં એક મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં છલાંગ લગાવી હતી. ફાયર બ્રિગેડને માહિતી મળતા ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચીને સ્થાનિકોની મદદ લઈને તમામને નદીની બહાર કાઢ્યા…

ભરૂચ મનુબર ચોકડી નજીક આવેલ એક ખેતર માં આગ ભભુકી ઉઠતા આસપાસ ના ઝૂપડા વાસીઓ માં ગભરાટ પ્રસરી

મનુબર ચોકડી નજીક ખેતર માં આગ.ફાયર બ્રિગેડ આગ પર કાબુ મેળવ્યોકોઈ જાનહાનિ નહી ભરૂચ મનુબાર ચોકડી પાસે આવેલ ખેતરમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. ભરૂચ ફાયર બ્રિગેડની ત્રણ ગાડી ઘટના…

અંકલેશ્વર તાલુકાનાં સુરવાડી ગામની સીમમાં ચૈત્ર માહિનામાં ટીટોડીએ ચાર ઈંડા મૂકતા સારા વરસાદની આગાહી સેવાઇ

ચૈત્ર માહિનામાં ટીટોડીએ મુકા ઈંડાચાર ઈંડા મૂકતા સારા વરસાદની આગાહીનીચી જગ્યાએ ઈંડા મુકવાથી ઓછા વરસાદ અંકલેશ્વર તાલુકાનાં સુરવાડી ગામની સીમમાં ચૈત્ર માહિનામાં ટીટોડીએ ચાર ઈંડા મૂકતા સારા વરસાદની આગાહી સેવાઇ…

સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલે પાડ્યા પદ્મિનીબાના ચાળા, માથે પલ્લુ લઈને કરી એક્ટિંગ,જુઓ વિડિઓ

https://www.instagram.com/reel/C6S8eLegz2_/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA== રૂપાલા સમાજ માટે પદ્મીનાબા વાળાએ ઉપાડેલો હવે મોરચો નવો વળાંક લઈ રહ્યો છે. ક્ષત્રિય સમાજ મુદ્દે કીર્તિ પટેલ મેદાને આવી છે. તાજેતરમાં જ પદ્મિનીબા વાળા સામે કીર્તિ પટેલે અનેક…

ગુજરાતમાં ઝડપાઈ ડ્રગ્સ બનાવતી ફેકટરી

ગુજરાતના યુવાધનને ડ્રગ્સના રવાડે ચડાવી બર્બાદીની ગર્તામાં ધકેલવાના નશાના કાળા કારોબારનું આખુ કારખાનું પાટનગર ગાંધીનગર અને અમરેલીમાંથી ઝડપાયુ છે. ગુજરાત ATS અને NCBના સંયુક્ત ઓપરેશન દરમિયાન રાજસ્થાન અને ગુજરાતમાં ડ્રગ્સ…

ગુજરાતની દરેક લોકસભા સીટ પર કેટલા ઉમેદવાર મેદાનમાં,જુઓ લિસ્ટ

અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પર 18 ઉમેદવાર મેદાનમાં અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક પર 6 ઉમેદવાર મેદાનમાં સાબરકાંઠા લોકસભા બેઠક પર 14 ઉમેદવાર મેદાનમાં ગાંધીનગર લોકસભા બેઠક પર 14 ઉમેદવાર મેદાનમાં…

error: