રાજકોટ: ટેક્સ ચોરીના 500 કરોડના પૂરાવા લાડાણી ગ્રૂપે ઝૂંપડપટ્ટીમાં છુપાવ્યા
રાજકોટમાં લાડાણી ગ્રૂપની ટેક્સચોરીમાં 500 કરોડની બ્લેકમનીના પૂરાવા ઝૂંપડપટ્ટીમાંથી મળી આવ્યા.જ્યાં આઈટી વિભાગે પોલીસની મદદથી લગભગ 450 CCTV કેમેરા ચેક કર્યા અને પછી યુનિવર્સિટી રોડ પર PGVCLની મેઈન ઓફસની પાછળ…