Skip to main content

Satya Tv News

Category: બ્રેકીંગ ન્યુઝ

રાજકોટ: ટેક્સ ચોરીના 500 કરોડના પૂરાવા લાડાણી ગ્રૂપે ઝૂંપડપટ્ટીમાં છુપાવ્યા

રાજકોટમાં લાડાણી ગ્રૂપની ટેક્સચોરીમાં 500 કરોડની બ્લેકમનીના પૂરાવા ઝૂંપડપટ્ટીમાંથી મળી આવ્યા.જ્યાં આઈટી વિભાગે પોલીસની મદદથી લગભગ 450 CCTV કેમેરા ચેક કર્યા અને પછી યુનિવર્સિટી રોડ પર PGVCLની મેઈન ઓફસની પાછળ…

અંકલેશ્વર શાક માર્કેટમાં બટાકાના ભાવમાં વધારો જોવા મળ્યો

શાક માર્કેટમાં બટાકાના ભાવમાં વધારોશક્કરીયાના પાંચ ટકાનો ઘટાડો નોંધાયોશાક માર્કેટ ગ્રાહકો વિના સૂની જોવા મળી મહાશિવરાત્રી પર્વને લઈ અંકલેશ્વર શાક માર્કેટમાં બટાકાના ભાવમાં વધારો જોવા મળ્યો હતો જ્યારે ગત વર્ષ…

સુરત : રાજસ્થાનથી મુસાફરો ફરી સુરત આવી રહેલ બસને કામરેજના લાડવી અને કોસમાડા ગામ વચ્ચે અકસ્માત

રાજસ્થાનથી મુસાફરો ફરી સુરત આવી રહ્યા હતાસુરત આવી રહેલ બસને નડ્યો અકસ્માતઅંદાજિત 15 જેટલા મુસાફરો હતા સવારબસનું ટાયર ફાટી જતાં સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવ્યો રાજસ્થાનથી મુસાફરો ફરી સુરત આવી રહેલ…

લખનઉમાં ગેસનો સિલિન્ડર બ્લાસ્ટ થતા એક જ પરિવારનાં પાંચ સભ્યોનાં મોત, 9 ઘાયલ

રાજધાની લખનઉના કાકોરીમાં મોડી રાત્રે જરદૌસીના કારીગરના ઘરમાં એલપીજી સિલિન્ડરમાં વિસ્ફોટ થતાં પરિવારના પાંચ સભ્યો જીવતાં ભૂંજાઈ ગયા હતા. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે ઘરની છત તૂટી પડી અને લોકો…

ગુજરાતમાં ભાજપ જોડો યાત્રા,ભરૂચના સાંસદ સહિત ભરૂચ નર્મદા જિલ્લાના ભાજપ પ્રમુખે બીટીપી રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવાની મુલાકાત લીધી, મહેશ વસાવા ભાજપમાં જોડાવાના હોવાનો તખ્તો તૈયાર કરવાના ભાગરૂપે બેઠક યોજાઇ હોવાની ચર્ચા.

લોકસભાની ચૂંટણી પૂર્વે ભાજપ જોડો યાત્રા નો પ્રારંભ થયો હોય તેવું જણાઈ રહ્યું છે, કોંગ્રેસ ઉપરાંત પ્રાદેશિક પક્ષોના, અપક્ષ ના ધારાસભ્યો તથા માજી ધારાસભ્યો ભાજપ તરફ પ્રયાણ કરી રહ્યા છે,…

શોપિંગ કરાવ્યું પછી બાળકો સહિત આખો પરિવાર આંબા સાથે લટક્યો, સુસાઈડ નોટમાં લખ્યું કારણ

મધ્યપ્રદેશના મંદસૌરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક પિતાએ પોતાની 12 વર્ષની દીકરી અને 10 વર્ષના દીકરા સાથે ગળે ફાંસો ખાઈ લીધો હતો. ત્રણેયના મૃતદેહ આંબાના ઝાડ પર લટકતા…

પાર્ટીના સ્ટેટ ચીફ અંબરીશ ડેર અને ભૂતપૂર્વ વિધાનસભ્ય અર્જુન મોઢવાડિયા પર ભાજપમાં સામેલ થઈ ગયા છે.

લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને ખૂબ જ મોટો ઝટકો મળ્યો છે. કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ અર્જુન મોઢવાડિયા અને અંબરીશ ડેરે ભાજપનો ખેસ ધારણ કર્યો છે.ગાંધીનગરમાં કમલમ ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી…

આ તારીખોની આસપાસ થઇ શકે છે લોકસભા ચૂંટણીનું એલાન

ચૂંટણી પંચ 14-15 માર્ચે લોકસભા ચૂંટણીની જાહેરાત કરી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર 2019ની લોકસભા ચૂંટણીની જેમ આ વખતે પણ 7 તબક્કામાં જ ચૂંટણી કરાવવામાં આવશે. રિપોર્ટ અનુસાર એપ્રિલના બીજી…

લોકસભા ચૂંટણી પૂર્વે કોંગ્રેસને ફરી ઝટકો: આજે પડી વધુ 8 વિકેટો

કોંગ્રેસના અનેક નેતાઓ પાર્ટી છોડી રહ્યા છે, તો ઘણા નેતાઓ કેસરીયો પણ ધારણ કરી રહ્યા છે. જો આજની વાત કરીએ તો મોરબી જિલ્લાના વધુ 8 કોંગ્રેસ આગેવાને રાજીનામા આપ્યા છે.…

જેપી નડ્ડાનું રાજ્યસભામાંથી રાજીનામું

ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ હિમાચલ પ્રદેશથી રાજ્યસભાના સભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે કારણ કે તાજેતરમાં તેઓ ગુજરાતમાંથી રાજ્યસભા સાંસદ તરીકે બિનહરીફ ચૂંટાયાં હતા તેથી તેમણે હિમાચલના સાંસદ તરીકે રાજીનામું…

error: