Satya Tv News

Category: બ્રેકીંગ ન્યુઝ

ઈઝરાયલ પર લેબનોનથી મિસાઈલ છોડવામાં આવી, એક ભારતીયનું મોત, અન્ય બે ગંભીર રીતે ઘાયલ

ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને પાંચ મહિનાથી કરતા પણ વધારે સમય વીતી ગયો છે. અત્યાર સુધી બંને પક્ષો વચ્ચે યુદ્ધવિરામના પ્રયાસો સતત નિષ્ફળ રહ્યા છે. આ વચ્ચે ઇઝરાયલ…

હરિયાણાના ગુરુગ્રામમાંથી  ચોંકાવનારા વીડિયો

રેસ્ટોરન્ટમાં માઉથ ફ્રેશનર ખાતા જરા ચેતજો! ગુરુગ્રામથી હેરાન કરી દે તેવો વીડિયો સામે આવ્યો છે. માઉથ ફ્રેશનર ખાઘા પછી પાંચ લોકોને કરવા પડ્યાં હોસ્પિટલમાં દાખલ https://www.instagram.com/reel/C4Ht_YxgK9O/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA== ગુરુગ્રામથી હેરાન કરવા વાળો…

અંકલેશ્વર સબ જેલના બેરેક નંબર-2માં ટાઇલ્સ નીચે સંતાડેલ બિન વારસી હાલતમાં મોબાઈલ ફોન મળ્યો

નંબર-2માં ટાઇલ્સ નીચે સંતાડેલ હતોબિન વારસી હાલતમાં મળ્યો ફોનએ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધી અંકલેશ્વર સબ જેલના બેરેક નંબર-2માં ટાઇલ્સ નીચે સંતાડેલ બિન વારસી હાલતમાં મોબાઈલ ફોન મળી આવ્યો હતો.…

છોટુ વસાવા : મહેશ ના સમજ છે. જે ભાજપમાં જાય છે. અમે નવી પાર્ટી બનાવીશું અને લડીશું

માંડવીના ઉશકેર ગામે લગ્ન પ્રસંગમાં હાજરી આપવા આવેલા છોટુ વસાવાએ નિવેદન આપ્યું હતું. જેમાં દેશમાં બનાવતી ચૂંટણી થાય છૅ આમાં કોઈનું ભલું થવાનું નથી. આદિવાસીઓ બંધારણ વાંચતા નથી એટલે ગુલામ…

અંકલેશ્વર ચાંદીના કંદોરા સાથે એક ઇસમને ઝડપી પાડી ભરુચ એલસીબીએ વધુ તાપસ હાથ

ચાંદીના કંદોરા સાથે એક ની ધરપકડભરુચ એલસીબીએ વધુ તાપસ હાથગડખોલ ગામની મીઠા ફેક્ટરીથી ધરપકડ અંકલેશ્વરના ગડખોલ ગામની મીઠા ફેક્ટરી પાસેથી શંકાસ્પદ ચાંદીના કંદોરા સાથે એક ઇસમને ઝડપી પાડી ભરુચ એલસીબીએ…

સામસામે બે ટ્રકની ટક્કરથી ત્રણનાં મોત:ધોલેરા-વટામણ હાઈવે પર વહેલી સવારે ગમખ્વાર અકસ્માત

અમદાવાદના ધોલેરા-વટામણ હાઈવે પર પીપળી ગામ પાસે આજે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત થયો હતો. સામસામે ધડાકાભેર અથડાતા બે ટ્રક રોડ પરથી નીચે ઊતરી ગઈ હતી. જેમાં બન્ને ટ્રકની કેબિનનો કચ્ચરઘાણ…

જુઓ આજનું રાશિ ભવિષ્ય: આ રાશિના જાતકોને મળશે ખુશખબર, તો આ લોકોને પડશે ફટકો, જાણો રાશિફળ;

મેષ (અ.લ.ઈ.)આ રાશિના જાતકોને નોકરીયાત વર્ગને શાંતિ જણાશે તેમજ કામકાજમાં સામાન્ય ઉચાટ જણાશે તેમજ વિવાદિત કાર્યોથી દૂર રહેવું, તબિયત બાબતે કાળજી રાખવી વૃષભ (બ.વ.ઉ.)સંતાનોના પ્રશ્નોમાં સમાધાન મળશે અને દામ્પત્ય જીવનમાં…

અમદાવાદમાં 8 વર્ષની બાળકીને મોબાઈલની લાલચ આપી બાળકી પર નરાધમે આચર્યું દુષ્કર્મ ,પોલીસે આરોપીની કરી ધડપકડ;

અમદાવાદના રખિયાલ વિસ્તારમાં ચકચારીત ઘટના સામે આવી છે. 8 વર્ષની બાળકી પર નરાધમે દુષ્કર્મ આચર્યું છે. બાળકીને મોબાઈલની લાલચ આપી દુકાન પર લઈ જઈને નરાધમે દુષ્કર્મ આચર્યું હતું. સમગ્ર ઘટનાની…

કોંગ્રેસમાં લાંબી મજલ કાપનાર નારણ રાઠવા હવે કેસરિયા કર્યાં

લોકસભા ચૂંટણી પહેલા ભાજપે આદિવાસી બેલ્ટમાં મોટું ઓપરેશન પાર પાડ્યું છે. કોંગ્રેસના દિગ્ગજ આદિવાસી નેતા નારણ રાઠવા ભાજપમાં જોડાયા છે. ફરી એકવાર ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરાએ આ ઓપરેશન પાર…

એક ફૂલ દો માલી, ભરૂચના અંકલેશ્વરમાં ત્રિપાંખિયા પ્રેમ પ્રકરણમાં ગુપ્તાંગ કાપી બેની કરપીણ હત્યા.

અંકલેશ્વર સારંગપુર ગામની યોગેશ્વર સોસાયટીના મકાનમાં કરાય ડબલ હત્યા અન્ય પ્રેમી સાથે છૂટાછેડા થયેલ પ્રેમિકાને કઢંગી હાલતમાં જોતા બની ઘટના નવા પ્રેમીએ જૂના પ્રેમીનું ગુપ્તાંગ કાપી કરી બંનેની કરપીણ હત્યા…

error: