Skip to main content

Satya Tv News

Category: ક્રાઇમ

અંકલેશ્વર :ટેમ્પોમાંથી રૂ.૧૧.૬૨ લાખના પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ કુખ્યાત બુટલેગર ઝડપી

અંકલેશ્વરનો વોન્ટેડ કુખ્યાત બુટલેગર ઝડપાયો અંકલેશ્વર,ભરૂચ સહીત વલસાડ પોલીસ મથકોમાં પણ વોન્ટેડ હતો ૫ લાખનો ટેમ્પો મળી કુલ રૂ.૧૭ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો અંકલેશ્વરના અંસાર માર્કેટના સર્વિસ રોડ ઉપરથી…

ઝઘડિયા જીઆઇડીસી માં ટેન્કરમાંથી કેમિકલ ચોરી કરતા ત્રણ ઇસમો ઝડપાયા

ઝઘડિયા જીઆઇડીસી પોલીસના પેટ્રોલિંગ દરમિયાન કેમિકલ ચોરી ઝડપાઇ- પોલીસે ૫૮ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતેની જીઆઇડીસીમાં ટેન્કરમાંથી કેમિકલ ચોરતા ત્રણ ઇસમોને ઝઘડિયા જીઆઇડીસી પોલીસે ઝડપી લીધા…

અંકલેશ્વરના અવાદાર ગામ પાસે બની હિટ એન્ડ રનની ઘટના ,કાર ચાલકે બાઈક સવારને ફંગોળી નિપજાવ્યું મોત

તાલુકા પોલીસે ગુનો નોંધી હાથ ધરી વધુ તપાસ અંકલેશ્વર તાલુકાના અવાદાર ગામ પાસે હિટ એન્ડ રનની ઘટના પ્રકાશમાં આવી છે. જ્યાં દૂધ લેવા જતા બાઈક સવારને કાર ચાલકે અડફેટમાં લઇ…

અંકલેશ્વર : એક ગામમાં 13 વર્ષીય બાળકી સાથે યુવાને અડપલાં કરાય ચકચાર, GIDC પોલીસે નોંધ્યો ગુનો

અંકલેશ્વરના એક ગામમાં છેડતીની ઘટના આવી સામે 13 વર્ષીય બાળકી સાથે યુવાને અડપલાં કરાય ચકચાર GIDC પોલીસે ગુનો નોંધી હાથ ધરી વધુ તપાસ અંકલેશ્વર GIDC પોલીસ મથક વિસ્તારમાં 13 વર્ષીય…

અભયમ ભરૂચ જિલ્લાની મહિલાઓ માટે પ્રશાસનીય કામગીરી.

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના રોજ ૧૮૧ “અભયમ” મહિલા હેલ્પલાઇન ના ભરૂચ જિલ્લામાં સફળતાપૂર્વક સાત વર્ષ પૂર્ણ અને ગુજરાતમાં સફળતા પૂર્વક આઠ વર્ષ પૂર્ણ. ગુજરાત રાજ્યની વિશેષતાઓ એ છે કે એ છે…

પરણવા બેઠેલા વરરાજાના મોબાઈલમાં આવ્યો દુલ્હનનો પોર્ન વીડિયો, ચાલુ લગ્નમાં મચ્યો હડકંપ, પછી તો ખરુ થયું

ઉત્તર પ્રદેશના બસ્તી જિલ્લામાં એક યુવાને એક છોકરીને ઘેર બોલાવીને રેપ કર્યો ત્યાર બાદ તેનો પોર્ન વીડિયો બનાવીને વાયરલ કરી દીધો હતો. ઉત્તર પ્રદેશના બસ્તી જિલ્લાના એક ગામના યુવક પર…

સુરતમાં બાળકનું મોઢુ જુએ તે પહેલા જ યુવક નવમાં માળેથી પટકાતા કાળનો કોળિયો બની ગયો

મળતી માહિતી મુજબ મૂળ બિહારનો વતની અને રોજગારી અર્થે સુરત આવેલો ૩૦ વર્ષીય યુવક મુસફિક આલમ પાલ વિસ્તારના યુનિવર્સલ બિલ્ડીંગની બાજુમાં રહેતો હતો.અને તે યુનિવર્સલ બિલ્ડિંગમાં જ નવમા માળે કામકાજ…

અંકલેશ્વર સોશિયલમીડિયા મારફતે પરિચય કેળવી યુવતીના બીભત્સ વિડીયો અને ફોટો રેકોડીંગ કર્યો

યુવતીના બ્લેકમેલીંગ કરી રૂપિયા ૧.૧૫ લાખ પડાવી બદનામ કરનાર આરોપી ઝડપાયો અંકલેશ્વરના એક ગામની સોસાયટીમાં રહેતી ૨૨ વર્ષીય યુવતીના બ્લેકમેલીંગ કરી રૂપિયા ૧.૧૫ લાખ પડાવી બદનામ કરનાર આરોપીને બી ડીવીઝન…

અંકલેશ્વર : જીતાલી સેંગપુર ગામે નશામાં ધૂત કાર ચાલકે ઇકો કાર મારી પલ્ટી, એકનું મોત બેને ઇજા

અંકલેશ્વર જીતાલી સેંગપુર રોડ પર બની હિટ એન્ડ રનની ઘટના નશામાં ધૂત ઇકો કાર ચાલકે ઇકો કાર મારી પલ્ટી એકનું ઘટના સ્થળે મોત ડ્રાઈવર સહીત વધુ એકને ઇજા ઈજાગ્રસ્તને સારવાર…

જંબુસર: જોહનિસબર્ગમાં નિગ્રો દ્વારા લૂંટ દરમિયાન જંબુસરના યુવાનની ગોળી મારી હત્યા કરી..

જોહનીસબર્ગમાં ગોળીબાર ભરૂચના યુવાનની હત્યા.ભરૂચ જંબુસરના યુવાનની હત્યા કરાયનીગ્રો દ્વારા લૂંટ દરમ્યાન ઘટના બનીફોડ્સ ટાવર પાસે ગોળી મારી જુબેર પટેલની હત્યા કરી નાખી જંબુસરના નીગ્રો લુટારૂઓએ જોહનિસબર્ગમાં આવેલ ફોડ્સ બર્ગ…

error: