અંકલેશ્વર : સુરતી ભાગોળમાં સટ્ટાબેટિંગ પર LCBના દરોડા, બે ઝડપાયા મુખ્ય સૂત્રધાર મહિલા ફરાર
અંકલશ્વરના સુરતી ભાગોળમાં સત્તા બેટિંગ પર LCBના દરોડા,સત્તા બેટિંગનો જુગાર રમતા 2 ઝડપાયા મુખ્ય સૂત્રધાર ફરાર, પોલીસે મુદ્દામાલ કબ્જે કરી વધુ કાર્યવાહી હાથ ધરી ભરૂચ LCB પોલીસે અંકલેશ્વરના સુરતી ભાગોળ…