આફ્રિકન મહિલા પાસેથી 60 કરોડની કિંમતનું ડ્રગ્સ પકડાયું
ડ્રગ્સનો જથ્થો બે બેગ અને બે ફોલ્ડરમાં છૂપાવીને લવાયો હતો : મહિલાને કોર્ટમાં રજૂ કરાશે મુંબઇ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઝીમ્બાબ્વેથી આવેલી એક મહિલા પાસેથી કથિત રીતે 60 કરોડ રૂપિયાની કિંમતનું…
ડ્રગ્સનો જથ્થો બે બેગ અને બે ફોલ્ડરમાં છૂપાવીને લવાયો હતો : મહિલાને કોર્ટમાં રજૂ કરાશે મુંબઇ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઝીમ્બાબ્વેથી આવેલી એક મહિલા પાસેથી કથિત રીતે 60 કરોડ રૂપિયાની કિંમતનું…
ઝડપાયેલ બોગસ તબીબને પાસા હેઠળ અટકાયત કરી નડીયાદ જેલના સળિયા પાછળ ધકેલી દેવાતા ફફડાટ ગરીબ દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં કરતાં નર્મદાના ચારબોગસ તબીબો ઝડપાયા છે નર્મદા જિલ્લામા ઘણા વખતથી બોગસ…
સુરતના પાસોદરા પાટિયા વિસ્તારની ઘટના એક તરફી પ્રેમમાં પાગલ યુવકે પ્રેમિકાની કરી હત્યા જાહેર ચપ્પુથી ગળું કાપી યુવતી ની હત્યા કરી હત્યારાએ યુવતીના ભાઈ અને કાકા પર ચપ્પુથી કર્યો હુમલો…
સુરતમાં વધુ એક હત્યાની ઘટના આવી સામે22 વર્ષના યુવકે છેડતી કરતા યુવકને ઠપકો આપી એક તમાચો માર્યો હતોચપ્પુના સાત જેટલા ઉપરાછાપરી ઘા મારી હત્યાહત્યાને લઈને સમગ્ર વિસ્તારમાં ડરનો માહોલ સુરતમાં…
ભરૂચની પરિણીતાને NRI પતીએ આત્મહત્યા કરવા મજબૂર કરી,ગૃહરાજ્ય પ્રધાનના આદેશથી પોલીસે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યોપરિણીતાએ થોડા દિવસ પહેલા ઘરમાં દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતીપરિણીતાના પિતાએ સાસરીયા પક્ષ પણ…
આરોપીએ હત્યા છુપાવવા ગરમ તેલથી બાળકના શરીરે દાઝ્યાનાં નિશાન કર્યાં ગોંડલના શિવરાજગઢ ગામે સગીરે પૂછ્યા સાઇકલ ચાલવતાં રોષે ભરાયેલા પાડોશીએ ગળાટૂંપો દઈ મોતને ઘાટ ઉતાર્યાની ઘટના સામે આવી છે. પછી…
કન્વર્જસ કેમિકલ કંપનીમાં બનેલી ઘટનાકંપનીના જ સ્ટોર એક્ઝ્યુકેટીવની સંડોવણી વાગરા પોલીસે તાજેતરમાં બે શખ્સોને 4.50 લાખની કિંમતના પીડીસી કેટલીસ્ટ પાઉડર સાથે ઝડપી પાડ્યાં હતાં.તપાસમાં તેમણે વાવ ગામે આવેલી કન્વર્જસ કેમિકલ…
22 વર્ષીય યુવતીની હત્યા કરવામાં આવી છે.સુરતના કિમ ગામના અંબિકા નગર પરપ્રાંતીય પરણિત યુવતીની હત્યા કરવામાં આવી છે.6 મહિના પૂર્વે કરેલ લગ્નનો અંત લાવી પતિ દ્વારા જ હત્યા કરવામાં આવી…
બૂટના સોલ કાપીને હેરોઇન સંતાડીને રાજસ્થાનથી મુંબઈ લાવવામાં આવતું હતું મુંબઇ : એન્ટિ ટેરરિઝમ સ્ક્વોડ એટીએસ ની જુહૂ અને થાણે યુનિટે સંયુક્ત કાર્યવાહી કરી વસઈમાં પાંચ કરોડ ૧૭ લાખ રૂપિયાના…
સુરતમાં રાંદેર પાલનપુર પાટિયા હિમગીરી સોસાયટીમાં શિક્ષકના 8 માસના બે ટ્વિન્સ બાળકોને 3 કલાક સાચવવા રાખેલી કેરટેકરેનો શુક્રવારે સવારે સાસુ સાથે ઝઘડો થયો હતો. સાસુનો ગુસ્સો કેરટેકરે બાળક ઉતારી નાખ્યો…