Satya Tv News

Category: અંકલેશ્વર

અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ દ્વારા પરિવાજનો માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો

અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ દ્વારા પોલીસ કર્મી સહિત પરિવાજનો માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો અંકલેશ્વરના ડી.વાય.એસ.પી ડો.કૂશલ ઓઝાના માર્ગ દર્શન હેઠળ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ જવાનો…

સુરત અને વડોદરામાં ગરમીએ ભૂક્કા બોલાવી દીધા, લીધા 24 લોકોના જીવ, કોઇક ગભરામણ તો કોઇક હાર્ટ એટેક

રાજ્યમાં વધી રહેલ ગરમીને પગલે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તો બીજી તરફ આરોગ્ય વિભાગ દ્વારા લોકોને કામ વગર ઘરની બહાર ન નીકળવાની સલાહ આપી છે. તો અમદાવાદ સિવિલ સહિત…

અંકલેશ્વર બાલભવન વડોદરા ખાતે ટેનિસ પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું હતું

https://www.instagram.com/reel/C7RGBWGAYmK/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA== વડોદરા ખાતે રમાયેલ ટેનિસ પ્રીમિયર લીગ ટુર્નામેન્ટમાં અંકલેશ્વરના ડી.એ.આનંદપુરા કલ્ચરલ એંડ સ્પોર્ટ્સ સેન્ટરના 8 વર્ષથી ઓછી વય જૂથમાં નીવ ચૌધરી અને માધવેન્દ્ર સિંહએ ભાગ લીધો હતો. તારીખ-14મી મેથી 20મી…

અંકલેશ્વર : તું ગમતી નથી, હું બીજી લાવીશ પતિ કહ્યું જુઓ પછી પત્ની એ શું કર્યું

અંકલેશ્વર તું મને ગમતી નથી હું બીજી પત્ની લઇ આવીશ તેવી ધમકી આપનારા પતિ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. અંકલેશ્વરના કોસમડી ગામની સંસ્કારધામ સોસાયટીમાં રહેતી સિમરન સોલંકીને વર્ષ-2021માં સફેદ કોલોની…

અંકલેશ્વર NH ઉપર સાત દિવસમાં લૂંટની ત્રણ ઘટનાઓમાં ત્રણ ચાલકો પાસેથી 45 હજારથી વધુની લૂંટ ચલાવી

અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર સાત દિવસમાં લૂંટની ત્રણ ઘટનાઓમાં ત્રણ ચાલકો પાસેથી 45 હજારથી વધુની લૂંટ ચલાવતા ચકચાર મચી જવા પામી છે. વાગરા તાલુકાનાં પહાજ ગામની નવી નગરીમાં રહેતા તોસિફખાન…

અંકલેશ્વર : પરણીતાને પતિ દ્વારા દહેજની માંગ કરી માનસિક ત્રાસ આપતા પોલીસ ફરિયાદ

અંકલેશ્વરના કોસમડી ગામની સંસ્કારધામ સોસાયટીમાં રહેતી પરણીતાને પતિ દ્વારા દહેજની માંગ કરી માનસિક ત્રાસ આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ અંકલેશ્વરના કોસમડી ગામની સંસ્કારધામ સોસાયટીમાં રહેતી સિમરન સોલંકીને વર્ષ-2021માં સફેદ કોલોની ખાતે…

અંકલેશ્વર : સેવાસદન અધિકારોને અરજદારોની વેદના કેમ નથી દેખાતી ?, તૂટેલા જોખમી કાંચ વચ્ચે કરાય છે અરજી

અંકલેશ્વર મામલતદાર કચેરીમાં આવક અને જાતિના દાખલાની કચેરીના કાઉન્ટરના કાચ તુટેલ હાલતમાં હોવાથી અરજદારોએ ભારે હાલાકી વચ્ચે અરજ કરવી પડી રહી છે અંકલેશ્વરની મામલતદાર કચેરીમાં હાલ શિક્ષણ તેમજ અન્ય યોજનાઓનો…

ભાજપ નેતા મનસુખભાઈ વસાવાએ સોશિયલ મીડિયાના માધ્યમથી ચૈતરભાઈ વસાવાના નામ જોગ ઉશ્કેરણીજનક પોસ્ટ મૂકી, જેના વિરૂદ્ધ ‘આપ’ ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ પોલીસ ફરિયાદ દાખલ કરી.

મનસુખભાઈ વસાવાએ સોશિયલ મીડિયાના માધ્યમ ફેસબુક, ટ્વીટર અને ઈન્સ્ટાગ્રામ પર મારા નામ જોગ ઉશ્કેરણીજનક પોસ્ટ કરી: ચૈતર વસાવા https://www.instagram.com/reel/C7E2lQZIVCE/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA== ભાજપના આગેવાનો સાથે મનસુખભાઈ વસાવાએ ડેડીયાપાડામાં આવીને શાંતિપૂર્વક માહોલને ગરમ કર્યો:…

અંકલેશ્વર નગર પાલિકા દબાણકર્તાઓને દબાણ દૂર કરવા માટે મોપેડ ઉપર માઈક લઈને નીકળેલા અધિકારીઓએ અપીલ કરી

અંકલેશ્વર નગર પાલિકા વિસ્તારમાં દબાણકર્તાઓને દબાણ દૂર કરવા માટે મોપેડ ઉપર માઈક લઈને નીકળેલા અધિકારીઓએ અપીલ કરી હતી અંકલેશ્વર નગર પાલિકા દ્વારા સમયાંતરે રેલવે સ્ટેશનથી ભરુચી નાકા સુધી દબાણ હટાવો…

અંકલેશ્વર પમ્પીંગ સ્ટેશન પાસે ડોમેસ્ટિક કચરાની ડમ્પિંગ સાઈડમાં આગ

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ પમ્પીંગ સ્ટેશન પાસે ડોમેસ્ટિક કચરાની ડમ્પિંગ સાઈડમાં આગ લાગતાં દોડધામ મચી જવા પામી હતી અંકલેશ્વર જી.આઇ.ડી.સીમાં સી પમ્પીંગ સ્ટેશન પાસે નોટીફાઈડ વિસ્તારના સ્થાનિક વેસ્ટ કચરાની ડમ્પિંગ સાઈડમાં…

error: