Satya Tv News

Category: અંકલેશ્વર

ભરૂચ ATM મશીન તોડી 3 લાખ ઉપરાંતની ચોર કરનાર 5 સાગરીતોની ધરપકડ

ભરૂચ પોલીસને મળી મોટી સફળતાATMતોડી લૂંટ કરતી ટોળકી ઝડપાય5 સાગરીતોની કરી ધરપકડહરિયાણાની મેવાતી ગેંગ સામેલ7 ફરાર આરોપીની શોધખોળ શરૂ ભરૂચ જિલ્લા માં તાજેતર માં જ વાગરા ખાતે જે, બી કોમ્પ્લેક્ષ…

ભરૂચના મહંમદપુરા પાસે આડેધડ ટ્રક મુકી દેતા રાહદારી અને વાહન ચાલકોને પડતી હાડમારી

આડેધડ ટ્રક મુકી દેતા રાહદારીવાહન ચાલકોને પડતી હાડમારીઅવર જવર માટે તકલીફનો સામનો ભરૂચના મહંમદપુરા પાસે આવેલ લાલવાડી વિસ્તાર પાસે મોટા મોટા ટ્રક ચાલકો પોતાના ટ્રક રોડની વચ્ચે જ આડા ઉભા…

ઉધોગીક નગરી અંકલેશ્વરમા કોઈ કંપનીમાંથી વછૂટ્યો ગેસ.

ગેસ લીકેજ થતાં એશિયનપેન્ટ ચોકડી થઇ લઇ આસપાસ વિસ્તારમાં થઇ અસર. રાહદારીઓ અને કંપનીના કામદારોને થઇ ભારે અસર. આંખોમાં બળતરા, શ્વાસ લેવામાં તકલીફ અને છાતીમાં દુખાવાનો થયો અહેસાસ. GPCB અને…

અંકલેશ્વર ગૌવંશનું કતલખાનું ઝડપી 360 કિલો ગૌમાંસ,ઓજારો સહિત 52 હજારનો મુદ્દામાલ કબ્જે

360 કિલો ગૌમાંસ કર્યો કબ્જે52 હજારનો મુદ્દામાલ કબ્જે3 આરોપીઓને વોન્ટેડ અંકલેશ્વરના આલુંજ ગામે પાનોલી પોલિસે ગૌવંશનું કતલખાનું ઝડપી 360 કિલો ગૌમાંસ, કતલ કરવાના ઓજારો સહિત 52 હજારનો મુદ્દામાલ કબ્જે કરી…

અંકલેશ્વર કાર ચાલકે આગળ ચાલતી બે બાઇકને અડફેટે લેતા એક યુવાનનું મોત ,3 ઇજા ગ્રસ્ત

કાર ચાલકે બે બાઇકને અડફેટે લીધીએક યુવાનનું મોત જ્યારે 3 ઇજા ગ્રસ્તધંતુરીયા ગામના પાટિયા નજીક બનાવ અંકલેશ્વર-હાંસોટ રોડ પર ધંતુરીયા ગામના પાટિયા નજીક એક કાર ચાલકે આગળ ચાલતી બે બાઇકને…

‘હવે દાદાને રિટાયર્ડ કરવાના છે, એમની તબિયત નાદુરસ્ત છે’:ચૈતર વસાવા

લોકસભાની ચૂંટણીઓને લઇને રાજ્યમાં પ્રચારના શ્રીગણેશ થઇ ગયા છે. ત્યારે ભરૂચ બેઠક પર વસાવા V/S વસાવાની જંગ શરૂ થઇ ગઇ હોય એવું લાગી રહ્યું છે. થોડા સમય અગાઉ ચૈતર વસાવાના…

અંકલેશ્વર મહા શિવરાત્રિ નિમિત્તે 8મી માર્ચના રોજ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે

મહા શિવરાત્રિ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમોજનતાને નિમંત્રણ પાઠવવામા આવ્યુંગાર્ડન સિટી સ્થિત થશે કાર્યક્રમો અંકલેશ્વરના જીતાલી ગામની ગાર્ડન સિટી ખાતે બાલાજી સેવા સમિતિ દ્વારા મહા શિવરાત્રિ નિમિત્તે 8મી માર્ચના રોજ વિવિધ ધાર્મિક…

આ તારીખોની આસપાસ થઇ શકે છે લોકસભા ચૂંટણીનું એલાન

ચૂંટણી પંચ 14-15 માર્ચે લોકસભા ચૂંટણીની જાહેરાત કરી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર 2019ની લોકસભા ચૂંટણીની જેમ આ વખતે પણ 7 તબક્કામાં જ ચૂંટણી કરાવવામાં આવશે. રિપોર્ટ અનુસાર એપ્રિલના બીજી…

અંકલેશ્વર નગર પાલિકા દ્વારા 45 લાખના ખર્ચે સાત જેટલા માર્ગોનું રીકાર્પેટિંગના કામનું ખાતમુહૂર્ત કરાયું

ચોમાસાની સીઝનમાં બિસમાર બનેલ અંકલેશ્વરના વોર્ડ નંબર-૯ સહિત સાત માર્ગોના રિકાર્પેટિંગ માટે નગર પાલિકા દ્વારા 45 લાખની ગ્રાન્ટ મંજુર કરવામાં આવી છે.જે માર્ગોના રિકાર્પેટિંગના કામનું આજરોજ પાલિકા પ્રમુખ લલીતાબેન રાજપુરોહિતના…

અંકલેશ્વરથી સુરત હાઇવે પર નવા બોરસદ પાસે ઘાસ ભરેલ આઇસર ટેમ્પોમાં આગ લાગતા વાહન ચાલકોમાં નાશ ભાગ મચી

ઘાસ ભરેલ આઇસર ટેમ્પોમાં લાગી આગઆગ લાગતા વાહન ચાલકોમાં નાશ ભાગસબનમેં કોઈ જાનહાની નહીં https://www.instagram.com/reel/C4FuuH_ATvq/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA== અંકલેશ્વરથી સુરત હાઇવે પર નવા બોરસદ પાસે ઘાસ ભરેલ આઇસર ટેમ્પોમાં આગ લાગતા વાહન ચાલકોમાં…

error: