Satya Tv News

Category: ભરૂચ

ભરૂચમાંથી ઝડપાયો દેશનો દુશ્મન,CID ક્રાઇમે પાકિસ્તાની જાસૂસની ધરપકડ કરી

ભરૂચમાંથી દેશના દુશ્મનને ઝડપી લેવામાં આવ્યો છે. CID ક્રાઇમે પાકિસ્તાની જાસૂસની ધરપકડ કરી છે. તપાસમાં ખુલાસો થયો છે કે આ જાસૂસ મિસાઇલ અને ડ્રોન ટેકનોલોજીની મહત્વની જાણકારી પાકિસ્તાન સુધી પહોંચાડતો…

અંકલેશ્વરમાં ઓએનજીસી બ્રિજને ખુલ્લો મુકવાનું કાઉન્ટ ડાઉન શરૂ, લોકોનો 2 કિમીનો ફેરાવો બચશે

ઓએનજીસી બ્રિજ કાઉન્ટ ડાઉન શરૂલોકોનો 2 કિમીનો ફેરાવો બચશેગ્રીલની કામગીરી અંતિમ તબક્કામાં https://www.instagram.com/reel/C6vZog_gZ3q/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA== છેલ્લા એક વર્ષ થી બંધ ONGC બ્રિજ આગામી 10 અથવા 12 તારીખે બ્રિજ શરુ થઇ શકે છે.…

ઘર કંકાસથી કંટાળી નર્મદા નદીમાં કૂદી આત્માહત્યા કરવા ગયેલી કિશોરીને સી ડીવીઝન પોલીસે બચાવી પરિવાર સાથે મિલન કરાવ્યું

ભરૂચ સી ડીવીઝન પોલીસ મથકના એએસઆઈ શૈલેષ ગોરધનભાઇ તેમના વિસ્તારમાં હાજર હતા. તે સમય દરમિયાન તેમના મોબાઈલ પર કોલ આવ્યો હતો. જેમાં જણાવ્યું હતું કે,એક કિશોરી નર્મદા નદી પર આવેલા…

મતદાન પુરુ થવાના ૪૮ કલાક પહેલાથી મતદાન પુર્ણ થાય ત્યાં સુધી રાજકીય પ્રકારના SMS મોકલવા ઉપર પ્રતિબંધ મુકતું જાહેરનામુ

ભરૂચ- શુક્રવાર- લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ નો કાર્યક્રમ અન્વયે જીલ્લામાં મતદાનની તારીખ ૦૭/૦૫/૨૦૨૪ તેમજ મતગણતરી તારીખ ૦૪/૦૬/૨૦૨૪ ના રોજ નકકી કરવામાં આવેલ છે અને તારીખ ૧૬/૩/૨૦૨૪થી આચાર સંહીતાનો અમલ શરૂ થઈ…

ચૈતર વસાવાથી કૂતરું તો શું બલાડુ પણ ડરતું નથી

મનસુખ વસાવાના ચૈતર વસાવા પર આકરા પ્રહાર કહ્યું ચૈતર વસાવા થી કૂતરું તો શું બલાડુ પણ ડરતું નથી કોંગ્રેસને શિખામણ આપી અમને વોટ નહિ આપો તો કંઈ વાંધો નહીં પણ…

રાહુલ ગાંધીના રાજા રજવાડાઓ અંગેના નિવેદન મુદ્દે કોંગ્રેસનો બચાવ કરી ભરૂચના ક્ષત્રિય આગેવાન સંદીપ માંગરોલાએ ભાજપ નિશાન બનાવ્યું હતું.

તાજેતરમાં કર્ણાટકમાં જાહેરસભામાં રાહુલ ગાંધીએ રાજા-મહારાજાઓને લઈને નિવેદન આપ્યું હતું. જેને લઈને વિવાદ ઉભો થયો છે.રાહુલના આ નિવેદન પર ગુજરાતના ગૃહરાજ્યમંત્રીએ સોશિયલ મીડિયા પર પલટવાર કરતા રાજકારણ ગરમાયું છે.ત્યારે રાહુલ…

ભરૂચવાસીઓ ભૂલ ન કરતા હું ચૈતર વસાવાને ઓળખું છું :ગૃહમંત્રી

ભરૂચવાળાઓને બે હાથ જોડી વિનંતી મનસુખભાઇ જેવો જન પ્રતિનિધિ નહિ મળે ભૂલ કરશો તો કોઈ અર્બન નક્સલ આવી જશે. ભરૂચ લોકસભા બેઠક પર ભાજપની વિજય સંકલ્પ સભામાં ગૃહમંત્રી અમિત શાહનું…

ભરુચ ના યુવા કોંગ્રેસી નેતા યોગી પટેલે હાથ નો સાથ છોડ્યો…

ગુજરાત પ્રદેશ એન.એસ.યુ.આઈ.ના ઉપપ્રમુખે આપ્યું રાજીનામુ… યોગી પટેલ નું કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી પણ રાજીનામુ.. ભરુચ જીલ્લા કોંગ્રેસ ને લોકસભા ચૂંટણી પૂર્વે વધુ એક ફટકો પડ્યો છે.કોંગ્રેસ ના વિધાથૅી નેતા અને…

ગુજરાતની દરેક લોકસભા સીટ પર કેટલા ઉમેદવાર મેદાનમાં,જુઓ લિસ્ટ

અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પર 18 ઉમેદવાર મેદાનમાં અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક પર 6 ઉમેદવાર મેદાનમાં સાબરકાંઠા લોકસભા બેઠક પર 14 ઉમેદવાર મેદાનમાં ગાંધીનગર લોકસભા બેઠક પર 14 ઉમેદવાર મેદાનમાં…

error: