Satya Tv News

Category: ભરૂચ

ભરૂચ એક ગામમાંથી ઇકોકારની ચોરી કરી બીજા ગામમાં ચોરી કરવા આવેલા તસ્કરોની તમામ હરકતો સીસીટીવીમાં કેદ

ભરૂચ જિલ્લામાં તસ્કરો બેફામ બન્યા હોય તેવું લાગી રહ્યું છે.તસ્કરોને જાણે પોલીસનો કોઈ ડર જ ન હોય તેમ ખુલ્લે આમ ફરી રહ્યા છે.જીહા વાત કરીએ ભરૂચના નેશનલ હાઈવે નંબર 48…

ભરૂચ ATM મશીન તોડી 3 લાખ ઉપરાંતની ચોર કરનાર 5 સાગરીતોની ધરપકડ

ભરૂચ પોલીસને મળી મોટી સફળતાATMતોડી લૂંટ કરતી ટોળકી ઝડપાય5 સાગરીતોની કરી ધરપકડહરિયાણાની મેવાતી ગેંગ સામેલ7 ફરાર આરોપીની શોધખોળ શરૂ ભરૂચ જિલ્લા માં તાજેતર માં જ વાગરા ખાતે જે, બી કોમ્પ્લેક્ષ…

ભરૂચના મહંમદપુરા પાસે આડેધડ ટ્રક મુકી દેતા રાહદારી અને વાહન ચાલકોને પડતી હાડમારી

આડેધડ ટ્રક મુકી દેતા રાહદારીવાહન ચાલકોને પડતી હાડમારીઅવર જવર માટે તકલીફનો સામનો ભરૂચના મહંમદપુરા પાસે આવેલ લાલવાડી વિસ્તાર પાસે મોટા મોટા ટ્રક ચાલકો પોતાના ટ્રક રોડની વચ્ચે જ આડા ઉભા…

ભરૂચ :લોકસભા ચૂંટણી પૂર્વે નેત્રંગ તાલુકા બી.ટી.પીમાં ગાબડું,50થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા

ભરૂચ :લોકસભા ચૂંટણી પૂર્વે નેત્રંગ તાલુકા બી.ટી.પીમાં ગાબડું, 50થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા લોકસભાની ચૂંટણી પૂર્વે ભરૂચમાં નેત્રંગ તાલુકા ભારતીય ટ્રાયબલ પાર્ટીના 50થી વધુ આગેવાનો અને કાર્યકરો ભાજપમાં જોડાયા છે.…

ભરૂચ : મુખ્યમંત્રી જીલ્લામાં ચોતરફ વિકાસના ₹227 કરોડના કર્યોની આપી ભેટ

ભરૂચમાં ચોતરફ વિકાસના ₹227 કરોડની ભેટ 33 પ્રકલ્પોની મુખ્યમંત્રીએ જિલ્લાને ભેટ ધરી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિ ૩૩ પ્રકલ્પોનો લોકાર્પણ,ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન ભરૂચ જીલ્લામાં લોકસભાની ચૂંટણી તાણે ગુજરાત મુખ્ય મંત્રી…

‘હવે દાદાને રિટાયર્ડ કરવાના છે, એમની તબિયત નાદુરસ્ત છે’:ચૈતર વસાવા

લોકસભાની ચૂંટણીઓને લઇને રાજ્યમાં પ્રચારના શ્રીગણેશ થઇ ગયા છે. ત્યારે ભરૂચ બેઠક પર વસાવા V/S વસાવાની જંગ શરૂ થઇ ગઇ હોય એવું લાગી રહ્યું છે. થોડા સમય અગાઉ ચૈતર વસાવાના…

ભરૂચ બોલેરો પીકઅપમાં ચોર ખાનામાં સંતાડેલ વિદેશી દારૂના રૂપિયા સાથે બેની ધરપકડ

ભરૂચ મહાદેવ નગરમાંથી વિદેશી દારૂ ઝડપાયોબોલેરો પીકઅપમાંમાંથી મળી આવ્યો વિદેશી દારૂપોલીસે સવા 6 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કર્યો કબ્જેપોલીસે બે બુટલેગરની કરી અટકાયત ભરૂચ LCB પોલીસે મહાદેવનગર સોસાયટીમાં બોલેરો પીકઅપમાં ચોર…

આ તારીખોની આસપાસ થઇ શકે છે લોકસભા ચૂંટણીનું એલાન

ચૂંટણી પંચ 14-15 માર્ચે લોકસભા ચૂંટણીની જાહેરાત કરી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર 2019ની લોકસભા ચૂંટણીની જેમ આ વખતે પણ 7 તબક્કામાં જ ચૂંટણી કરાવવામાં આવશે. રિપોર્ટ અનુસાર એપ્રિલના બીજી…

ભરૂચ એક્સપ્રેસવે બુલેટ ટ્રેન ભાડભૂત બેરેજ યોજના જમીન વળતરની માંગ સાથે ખેડૂતોનો કલેક્ટર કચેરીએ વિરોધ

ખેડૂતો દ્વારા 55 આવેદનપત્ર પાઠવવામાં આવ્યા..વળતર સમાન વળતર મળે તે માંગ.લોકસભા ચૂંટણીનો કરશે બહિષ્કાર ખેડૂતો ભરૂચ જિલ્લામાં એક્સપ્રેસ વેના નિર્માણ માટે જમીન ગુમાવનાર ખેડૂતો લાંબા સમયથી વળતરની રકમને લઈ આંદોલનના…

ભરૂચની એપેક્ષ હોસ્પિટલમાં મેલ નર્સ તરીકે ફરજ બજાવતા 32 વર્ષીય યુવાન ફરજ પર હોસ્પિટલમાં હાજર હોય તેને હાર્ટએટેક આવતા સારવાર દરમિયાન મોત નીપજ્યું

ભરૂચની એપેક્ષ હોસ્પિટલમાં મેલ નર્સ તરીકે ફરજ બજાવતા 32 વર્ષીય યુવાન ફરજ પર હોસ્પિટલમાં હાજર હોય તેને હાર્ટએટેક આવતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.યુવાનના મોતથી પરિવારજનો, હોસ્પિટલ સ્ટાફ અને ગ્રામજનોમાં…

error: