Satya Tv News

Category: ડેડિયાપાડા

નેત્રંગ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ઇ.એમ.આર.આઇ ગ્રીન હેલ્થ સર્વિસના મહિલા કર્મચારીઓ માટે સ્વ રક્ષણ તાલીમ યોજાઇ

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ઇ.એમ.આર.આઇ ગ્રીન હેલ્થ સર્વિસ ના મહિલા કર્મચારીઓ માટે નેત્રંગ ખાતે આવેલ સ્વામિારાયણ મંદિર માં સ્વ રક્ષણ તાલીમ યોજાઇ હતી. ઇ.એમ.આઇ.ગ્રીન હેલ્થ સર્વિસ ઈમરજન્સી સર્વિસ સાથે કાર્યરત…

ભરૂચના મહંમદપુરા પાસે આડેધડ ટ્રક મુકી દેતા રાહદારી અને વાહન ચાલકોને પડતી હાડમારી

આડેધડ ટ્રક મુકી દેતા રાહદારીવાહન ચાલકોને પડતી હાડમારીઅવર જવર માટે તકલીફનો સામનો ભરૂચના મહંમદપુરા પાસે આવેલ લાલવાડી વિસ્તાર પાસે મોટા મોટા ટ્રક ચાલકો પોતાના ટ્રક રોડની વચ્ચે જ આડા ઉભા…

‘હવે દાદાને રિટાયર્ડ કરવાના છે, એમની તબિયત નાદુરસ્ત છે’:ચૈતર વસાવા

લોકસભાની ચૂંટણીઓને લઇને રાજ્યમાં પ્રચારના શ્રીગણેશ થઇ ગયા છે. ત્યારે ભરૂચ બેઠક પર વસાવા V/S વસાવાની જંગ શરૂ થઇ ગઇ હોય એવું લાગી રહ્યું છે. થોડા સમય અગાઉ ચૈતર વસાવાના…

આ તારીખોની આસપાસ થઇ શકે છે લોકસભા ચૂંટણીનું એલાન

ચૂંટણી પંચ 14-15 માર્ચે લોકસભા ચૂંટણીની જાહેરાત કરી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર 2019ની લોકસભા ચૂંટણીની જેમ આ વખતે પણ 7 તબક્કામાં જ ચૂંટણી કરાવવામાં આવશે. રિપોર્ટ અનુસાર એપ્રિલના બીજી…

બાળમજૂરી: ડેડીયાપાડા પંથકમાં ઈંટનાં ભઠ્ઠાઓમાં કુમળીવયના બાળમજૂરી કરતા બાળકો છતાં સ્થાનિક તંત્ર ચૂપ કેમ??

ડેડીયાપાડા માં ઠેરઠેર ઈંટના ભઠ્ઠાઓથી પર્યાવરણને માઠી અસર નર્મદા જિલ્લામાં એક બાજુ સરકાર નું “મારી માટી મારો દેશ” અભિયાન અને બીજી તરફ એજ માટીમાં આદિવાસી બાળકોનું ખુલ્લેઆમ શોષણ ડેડીયાપાડા તાલુકામાં…

ડેડીયાપાડા આદિવાસી વિસ્તારમાં શિક્ષણની કથડેલી હાલત: ધો. 1 થી 5 માં ફક્ત એક જ શિક્ષક

કાલબી ગામે ધો.1 થી 5 માં ફક્ત એકજ શિક્ષકવિદ્યાર્થીઓને વિદ્યાર્થીઓ ભણાવતા નજરે પડ્યાSATYA TV ના કેમેરા માં કેદ ડેડીયાપાડા કાલબી ગામે ધોરણ 1 થી 5 માં ફક્ત એક શિક્ષક છે…

આમ આદમી પાર્ટી નેતા અને દેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાને જામીન મળતા આવ્યા જેલની બહાર;

આમ આદમી પાર્ટી નેતા અને દેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાને જામીન મળતા તેઓ આજે જેલમાંથી બહાર આવ્યા છે. રાજપીપળાની ડિસ્ટ્રિક એન્ડ સેસન્સ કોર્ટમાં તેમના પત્ની સહિતના 3આરોપીની જામીન અરજી પર સુનાવણી…

સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પહેલાં ધારાસભ્ય ચૈતર વસાવાના પત્ની શકુંતલા વસાવાની જામીન અરજી પરત ખેંચી લેવાઈ

નર્મદા : ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન મળવા છતાં જેલ બહાર નહીં આવવાની જાહેરાત બાદ મામલાને લઈ વધુ એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. સુપ્રીમ કોર્ટમાંથી ચૈતર વસાવાના પત્ની શકુંતલા…

નર્મદાના પાણી માં ગરકાવ માંગરોલ ગામ બે દિવસે બહાર આવ્યું: ઘરવખરી તણાઈ જતાં મોટું નુકસાન

નર્મદા માં માંગરોલ ગામના ઘરોમાં પાણી તો ઓસર્યા પણ લોકોની આંખો ના આંસુ નથી ઓસરી રહ્યા નર્મદા ડેમના ઉપરવાસ માંથી 19 લાખ ક્યુસેક પાણી આવતા પાણી નર્મદા બંધ ના 23…

દુષ્કર્મ પીડિતાને ગર્ભપાતની આજે ગુજરાત હાઈકોર્ટે પરમિશન આપી;

નર્મદાના ડેડિયાપાડાની 12 વર્ષીય રેપ પીડિતાને ગુજરાત હાઈકોર્ટ તરફથી એક મોટી રાહત મળી છે. પિતાના રેપથી ગર્ભવતી બનનારી 12 વર્ષની છોકરીના 27 અઠવાડિયાના ગર્ભપાતની આજે ગુજરાત હાઈકોર્ટે પરમિશન આપી દીધી…

error: