Satya Tv News

Category: જંબુસર

12 મે નાં રોજ મેઘ ગર્જનાં સાથે વરસાદની ચેતવણી

હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ફરી રાજ્યમાં કમોસમી વરસાદ પડવાની આગાહી કરી છે. રાજ્યમાં છેલ્લા પાંચ મહિનામાં ચોથી વખત કમોસમી વરસાદનું સંકટ સર્જાયું છે. દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં…

ભરૂચમાંથી ઝડપાયો દેશનો દુશ્મન,CID ક્રાઇમે પાકિસ્તાની જાસૂસની ધરપકડ કરી

ભરૂચમાંથી દેશના દુશ્મનને ઝડપી લેવામાં આવ્યો છે. CID ક્રાઇમે પાકિસ્તાની જાસૂસની ધરપકડ કરી છે. તપાસમાં ખુલાસો થયો છે કે આ જાસૂસ મિસાઇલ અને ડ્રોન ટેકનોલોજીની મહત્વની જાણકારી પાકિસ્તાન સુધી પહોંચાડતો…

અંકલેશ્વર આંબોલી બોઈદ્રા ગામમાં ભાજપના કાર્યકરોને ચૂંટણી પ્રચાર કરવામાં જવું મોંઘું પડ્યું

https://www.instagram.com/reel/C6bDZ3vAxrs/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA== અંકલેશ્વર તાલુકાનાં આંબોલી બોઈદ્રા ગામમાં ભાજપના કાર્યકરોને ચૂંટણી પ્રચાર કરવામાં જવું મોંઘું પડ્યું હતું અંકલેશ્વર તાલુકામાં હાલ ભાજપના આગેવાનો દ્વારા ચૂંટણી પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યું છે.ત્યારે તાલુકા પંચાયતના માજી…

રાહુલ ગાંધીના રાજા રજવાડાઓ અંગેના નિવેદન મુદ્દે કોંગ્રેસનો બચાવ કરી ભરૂચના ક્ષત્રિય આગેવાન સંદીપ માંગરોલાએ ભાજપ નિશાન બનાવ્યું હતું.

તાજેતરમાં કર્ણાટકમાં જાહેરસભામાં રાહુલ ગાંધીએ રાજા-મહારાજાઓને લઈને નિવેદન આપ્યું હતું. જેને લઈને વિવાદ ઉભો થયો છે.રાહુલના આ નિવેદન પર ગુજરાતના ગૃહરાજ્યમંત્રીએ સોશિયલ મીડિયા પર પલટવાર કરતા રાજકારણ ગરમાયું છે.ત્યારે રાહુલ…

ભરૂચવાસીઓ ભૂલ ન કરતા હું ચૈતર વસાવાને ઓળખું છું :ગૃહમંત્રી

ભરૂચવાળાઓને બે હાથ જોડી વિનંતી મનસુખભાઇ જેવો જન પ્રતિનિધિ નહિ મળે ભૂલ કરશો તો કોઈ અર્બન નક્સલ આવી જશે. ભરૂચ લોકસભા બેઠક પર ભાજપની વિજય સંકલ્પ સભામાં ગૃહમંત્રી અમિત શાહનું…

ગુજરાતની દરેક લોકસભા સીટ પર કેટલા ઉમેદવાર મેદાનમાં,જુઓ લિસ્ટ

અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પર 18 ઉમેદવાર મેદાનમાં અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક પર 6 ઉમેદવાર મેદાનમાં સાબરકાંઠા લોકસભા બેઠક પર 14 ઉમેદવાર મેદાનમાં ગાંધીનગર લોકસભા બેઠક પર 14 ઉમેદવાર મેદાનમાં…

હોળીના કારણે સતત 3 દિવસ બેંકો બંધ રહેશે

આ વખતે દેશમાં સોમવાર 25 માર્ચ 2024ના રોજ હોળીની ઉજવણી કરવામાં આવી રહી છે. હોળીના દિવસે દેશના મોટાભાગના રાજ્યોમાં બેંકો બંધ રહેશે. આ સાથે ચોથા શનિવારને કારણે 23 માર્ચ અને…

ભરૂચના મહંમદપુરા પાસે આડેધડ ટ્રક મુકી દેતા રાહદારી અને વાહન ચાલકોને પડતી હાડમારી

આડેધડ ટ્રક મુકી દેતા રાહદારીવાહન ચાલકોને પડતી હાડમારીઅવર જવર માટે તકલીફનો સામનો ભરૂચના મહંમદપુરા પાસે આવેલ લાલવાડી વિસ્તાર પાસે મોટા મોટા ટ્રક ચાલકો પોતાના ટ્રક રોડની વચ્ચે જ આડા ઉભા…

‘હવે દાદાને રિટાયર્ડ કરવાના છે, એમની તબિયત નાદુરસ્ત છે’:ચૈતર વસાવા

લોકસભાની ચૂંટણીઓને લઇને રાજ્યમાં પ્રચારના શ્રીગણેશ થઇ ગયા છે. ત્યારે ભરૂચ બેઠક પર વસાવા V/S વસાવાની જંગ શરૂ થઇ ગઇ હોય એવું લાગી રહ્યું છે. થોડા સમય અગાઉ ચૈતર વસાવાના…

આ તારીખોની આસપાસ થઇ શકે છે લોકસભા ચૂંટણીનું એલાન

ચૂંટણી પંચ 14-15 માર્ચે લોકસભા ચૂંટણીની જાહેરાત કરી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર 2019ની લોકસભા ચૂંટણીની જેમ આ વખતે પણ 7 તબક્કામાં જ ચૂંટણી કરાવવામાં આવશે. રિપોર્ટ અનુસાર એપ્રિલના બીજી…

error: