Satya Tv News

Category: જંબુસર

જંબુસર: જોહનિસબર્ગમાં નિગ્રો દ્વારા લૂંટ દરમિયાન જંબુસરના યુવાનની ગોળી મારી હત્યા કરી..

જોહનીસબર્ગમાં ગોળીબાર ભરૂચના યુવાનની હત્યા.ભરૂચ જંબુસરના યુવાનની હત્યા કરાયનીગ્રો દ્વારા લૂંટ દરમ્યાન ઘટના બનીફોડ્સ ટાવર પાસે ગોળી મારી જુબેર પટેલની હત્યા કરી નાખી જંબુસરના નીગ્રો લુટારૂઓએ જોહનિસબર્ગમાં આવેલ ફોડ્સ બર્ગ…

જંબુસર નજીક લાકડાનું ખોળ ભરીને જતી ટ્રક ભડકે બળી,

જંબુસર નજીક ટ્રકમાં લાગી ભીષણ આગ. લાકડાનો ખોળ ભરી જતી ટ્રકમાં લાગી આગ. આગને પગલે લોકોમાં મચી નાશભાગ. આગમાં ટ્રક બળીને થઇ ખાખ. સદનસીબે ડ્રાઇવર ક્લીનરનો આબાદ બચાવ. ટ્રક સહિત…

રીયલ એસ્ટેટ ક્ષેત્રમાં વિપરિત અસરો:સરકારે રાતોરાત જંત્રી બમણી કરતાં ભરૂચમાં 5 હજાર કરોડના રીયલ એસ્ટેટ વ્યવસાયના વળતા પાણી શરૂ

30 લાખના ફલેટની કિમંત 42 થી 45 લાખ સુધી પહોંચી જતાં મધ્યમ વર્ગ માટે ફલેટ કે મકાન ખરીદવું સ્વપ્ન સમાન બનશેજંત્રીના રિવ્યુ માટે કલેકટરે આજે સોમવારે બોલાવેલી બેઠક પહેલાં જ…

ભરૂચ : પોલીસની ખોટી ઓળખ આપી છેતરપિંડી, 20 લાખના મુદ્દામાલ સાથે 5 ઝડપાયા 2 ફરાર

ભરૂચ LCB પોલીસને મળી મોટી સફળતા, આમોદમાં પોલીસની ખોટી ઓળખ આપનાર 5 ઝડપાયા પોલીસની ઓળખ આપી ગેંગ આચરતી હતી છેતરપિંડી. પોલીસે 20 લાખના મુદ્દામાલ કર્યો કબ્જે, પાંચ ઝડપાયા બે ફરાર…

ગુજરાતના ભરૂચ જિલ્લા માટે ગૌરવની ક્ષણ, જિલ્લા કલેકટર તુષાર સુમેરા બ્યુરોક્રેટ્સ ઓફ ઈન્ડિયા દ્વારા વર્ષ-૨૦૨૨ માટે શ્રેષ્ડ સનદી અધિકારીઓની યાદીમાં પસંદગી

સુશાસન થકી જન જન સુધી યોજનાકિય લાભો પહોચાડવા બદલ જિલ્લા કલેકટર તુષાર સુમેરા બ્યુરોક્રેટ્સ ઓફ ઈન્ડિયા દ્વારા વર્ષ-૨૦૨૨ માટે શ્રેષ્ડ સનદી અધિકારીઓની યાદીમાં પસંદગી પામ્યા છે. ગુજરાતના ભરૂચ જિલ્લા માટે…

ભરૂચ : જીલ્લા પોલીસ બાદ કોર્ટની વ્યાજખોરો સામે લાલ આંખ,કોર્ટે પણ વ્યાજખોરોની જામીન અરજી ફગાવી

ભરૂચ પોલીસ બેફામ બનેલા વ્યાજખોરો સામે એક્શન મોડમાં,વ્યાજખોરો સામે ગુનાઓ દાખલ કરવામાં આવ્યા વ્યાજખોરોના જામીન માટે કોર્ટમાં સુનાવણી,મુખ્ય સરકારી વકીલની પણ ધારદાર દલીલ દેવાદાર વ્યાજખોરોના ત્રાસથી આપઘાત મુક્યો મુદ્દો, દલીલોના…

ભરૂચ : જીલ્લા ભાજપના લઘુમતી સેલના ઉપપ્રમુખે ઝેરી દવા ગટગટાવી લેતા ચકચાર

ભરૂચ જિલ્લા ભાજપના સભ્યએ ઝેરી દવા ગટગટાવી લઘુમતીના ઉપપ્રમુખે ઝેરી દવા ગટગટાવી લેતા ચકચાર જંબુસરના સલીમ ઈબ્રાહીમ પટેલે કર્યો આત્મહત્યાનો પ્રયાસ ગંભીર અવસ્થામાં ખસેડાયા સારવાર હેઠળ ભરૂચ જીલ્લા લઘુમતી સેલના…

જંબુસર શ્વાને 5 બાળકોને બચકાં ભરી લેતા હડકંપ મચી ગયો

જંબુસર તાલુકાના મંગણાદ ગામે શ્વાનના આતંકથી લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. સુપરસોલ્ટ કંપનીના કોન્ટ્રાકટ કામદારોની વસાહતમાં શ્વાને 5 બાળકોને બચકાં ભરી લેતા હડકંપ મચી ગયો છે. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના…

આમોદ તાલુકા પંચાયત ખાતે ૧૧ ઇ-રીક્ષાનું ધારાસભ્ય ના હસ્તે લોકાર્પણ કરાયુ

આમોદ પંચાયત ખાતે ૧૧ ઇ-રીક્ષાનું ધારાસભ્યના હસ્તે લોકાર્પણ કરાયુડીડીઓ,ટીડીઓ,તાલુકા પંચાયત પ્રમુખ, અને તાલુકા સભ્ય હાજર રહ્યાપંચાયત પ્રમુખ,તાલુકા સદસ્ય સહિત અનેક ગામના સરપંચ ઉપસ્થિત રહ્યા આમોદ તાલુકા પંચાયત દ્ધારા સ્વચ્છતા અભિયાન…

જંબુસર : 12 વર્ષથી ગુમ મહિલાને શોધી પરિવાર સાથે મિલન કરાવતી કાવી પોલીસ

12 વર્ષથી ગુમ મહિલાને શોધી પરિવાર સાથે મિલન કરાવતી કાવી પોલીસ4/7/2010ના રોજ નોંધાવી હતી ગુમ થયાની ફરિયાદગુમ થનાર બહેન રાજકોટ જિલ્લાનામોટી મારણ ગામ ખાતેથી મળી આવ્યા જંબુસર કાવી પોલીસે બાર…

error: