Satya Tv News

Category: નર્મદા

કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ફરજ બજાવતા PSIને આવ્યો હાર્ટ અટેક, PSIનું નિપજ્યું મોત;

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એક્તા પરેડની ઉજવણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મૂળ નર્મદાનાં દેડીયાપાડાનાં વતની અને સુરત ગ્રામ્યમાં ફરજ બજાવતા પીએસઆઇ સનભાઇ વસાવા ફરજ બજાવી રહ્યા હતા.સુરત ગ્રામ્ય…

છોટાઉદેપુરમાં નર્સિંગનો અભ્યાસ કરતી પરિણીતાએ નર્મદાની કેનાલમાં ઝંપલાવ્યાની આશંકા,કેનાલ પાસે બેગ મળી આવ્યું;

નર્મદાની મેઈન કેનાલમાં એક પરિણીતાએ ઝંપલાવ્યું હોવાની આશંકાએ શોધખોળ આદરી દેવામાં આવી છે. મહિલા છોટાઉદેપુરની નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરી રહી છે. કેનાલના સ્થળ પરથી મહિલાનું બેગ મળી આવ્યું હતું. બોડેલી…

નર્મદા ડેમની જળ સપાટીમાં થઈ રહ્યો છે સતત વધારો, જળ સપાટી 137. 72 મીટરે પહોંચી;

નર્મદા ડેમની જળ સપાટીમાં 137. 72 મીટરે પહોંચી છે. નર્મદા ડેમ સંપૂર્ણ ભરાવાથી માત્ર 0.95 મીટર દૂર છે. ઉપરવાસમાંથી 43 હજારથી વધુ ક્યુસેક પાણી છોડાયુ હોવાના પગલે નર્મદા ડેમની જળસપાટીમાં…

નર્મદા જિલ્લાના કેવડિયામાં માગણીઓ પુરી ન થતા ગામનો યુવાન મોબાઇલના ટાવર પર ચઢ્યો;

નર્મદાના કેવડિયા ગામનો યુવાન માંગણીઓ ન સંતોષાતા તે ટાવર પર ચઢ્યો હતો. બે દિવસ પહેલાં નર્મદાના કલેક્ટરને તેણે પોતાની માગણીઓને લઇને આવેદન પત્ર આપ્યુ હતુ. જે પછી જમીનનું વળતર ચૂકવવા…

સ્ટેચ્યુ ઓફ યુનિટીની તસવીર થઈ વાયરલ, સ્ટેચ્યુમાં તિરાડની તસવીરો ફરતી થઈ;

@RaGa4India નામના એકાઉન્ટ પરથી કરાયેલી પોસ્ટમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનો 2018નો ફોટો મૂકી ‘કભી ભી ગીર શક્તી હૈ, દરાર પડના શુરુ હો ગઈ હૈ…’ નો દાવો કરાયો હતો. જેના બાદ આ…

ગામડાઓ રહે એલર્ટ, નદીઓમાં છોડાયું પાણી, નર્મદા, ઉકાઇ ડેમો પણ છલોછલ;

સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો થવા પામ્યો હતો. નર્મદા ડેમની જળસપાટી 134.76 મીટર પહોંચી હતી. ઉપરવાસમાંથી ડેમમાં 1.41 લાખ ક્યુસેક પાણીની આવક થવા પામી હતી. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ…

નર્મદાના બે આદિવાસીઓ ના ડબલ મર્ડર કેસના આવતીકાલના શ્રદ્ધાજલિ કાર્યક્રમમમાં આવ્યો નવો વળાંક

આદિવાસી મ્યુઝિયમ ખાતે 2 આદિવાસી યુવાનો ને માર મારી મોત ને ઘાટ ઉતારી દીધા ની ઘટના બાદ નર્મદા જિલ્લાના આવતીકાલના શ્રદ્ધાજલિ કાર્યક્રમમમાં નવો વળાંક આવ્યો છે નર્મદા જિલ્લાના આદિવાસી મ્યુઝિયમ…

નર્મદા નદીના 25 ગામોને સૂચના:સરદાર સરોવર બંધનાં 09 દરવાજા 1.50 મીટર ખોલ્યા, 1,35,000 ક્યુસેક પાણી છોડવામાં આવશે

ઉપરવાસમાં પડતા સતત વરસાદ અને ઓમકારેશ્વર બંધમાંથી છોડવામાં આવી રહેલા પાણીને કારણે સરદાર સરોવર બંધની સપાટીમાં સતત વધારો થવાથી રવિવારે સરદાર સરોવર બંધનાં 09 દરવાજા 1.50 મીટર ખોલવામાં આવ્યા છે.…

સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં ધરખમ વધારો 70 ટકા ભરાયો;

ઉપરવાસમાંથી 2,92488 ક્યુસેક પાણીની આવક થઇ છે. નર્મદા ડેમમાં 3823.60 mcm લાઇવ સ્ટોરેજ પામી છે. નર્મદા ડેમ 70 ટકા સુધી ભરાયો છે. નર્મદા ડેમ મહત્તમ સપાટીથી 7 મીટર દૂર છે.…

નર્મદાના ગરુડેશ્વર તાલુકાના માંડણ ગામે નરભક્ષી દીપડાનો હુમલો

નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના માંડણગામે સીનકુવા પાસે નરભક્ષી દીપડાએ ગામમા ઘુસી ત્રણ વ્યક્તિઓ પર હુમલો કર્યો હતો જેમાંએક મહિલાનું કરુણ મોત નીપજ્યું હતું ગામની મહિલા સુર્મિલાબેન અમરસિંહ ભાઈ ને દીપડાએ…

error: