આજે નામદાર હાઇકોર્ટ દ્વારા મને નર્મદા જિલ્લામાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી છે: ચૈતર વસાવા
અમને અનુમાન છે કે ડેડીયાપાડા વિધાનસભામાંથી 80% મત અમને મળશે: ચૈતર વસાવા આવનારી 19 અને 20 તારીખથી અમે ડેડીયાપાડામાં પ્રચાર શરૂ કરીશું: ચૈતર વસાવા આજે ફરી એકવાર સાબિત થઈ ગયું…