Satya Tv News

Category: ગુજરાત

વડોદરા ક્રાઈમ બ્રાન્ચએ ત્રિચી ગેંગના 12 સભ્યોની કરી ધરપકડ, અનંત અંબાણીના લગ્ન પ્રસંગમાં ચોરી કરવાનો કર્યો હતો પ્રયાસ;

ક્રાઈમ બ્રાન્ચે દક્ષિણ ભારતની કુખ્યાત ત્રિચી ગેંગ ઝડપી પાડી છે. ત્રિચી ગેંગે અનેક રાજ્યોમાં ગુનાઓને અંજામ આપ્યો છે. ગિલોલથી કાચ તોડી ચોરી કરવામાં આ ગેંગ માહીર હોવાનું સામે આવ્યું હતુ.…

સાબરકાંઠાઃ હિંમતનગરમાં HMPVનો એક કેસ બેબીકેર હોસ્પિટલમાં બાળક વૅન્ટિલેટર પર તંત્ર એલર્ટ;

ગુજરાત સહિત ભારતનાં ચાર રાજ્યમાં આ વાઇરસના કેસ નોંધાયા છે. આ વાઇરસના તમામ દર્દી બાળક છે. HMPVની સંભવિત સ્થિતિને પહોંચી વળવા માટે ગુજરાતનો આરોગ્ય વિભાગ સતર્ક બન્યો છે અને રાજ્યની…

સુરત નવજાત બાળકી મળી કચરામાં, તબીબોએ બાળકીને મૃત જાહેર કરી,પક્ષીઓના કલબલાટથી લોકોને થઈ જાણ;

સુરતમાં વધુ એક નવજાત બાળકીને ત્યજી દેવાયાની ઘટના સામે આવી છે. પાંડેસરા વિસ્તારમાં મળસ્કે કોઈ પોતાનું પાપ છુપાવવા ખાડી કિનારે નવજાતને ત્યજીને નાસી ગયું હતું. જેથી મળસ્કે પક્ષીઓના ઝુંડના કલકલાટથી…

રાજકોટમાં પતંગના કારણે 11 વર્ષના બાળકનું મોત, ઈલેક્ટ્રિક સબ સ્ટેશનના પોલ પર લાગ્યો કરંટ;

ઉત્તરાયણ પહેલા રાજકોટથી સૌથી ચોંકાવનારી ઘટના સામે આવી છે.પતંગ લેવા જતાં 11 વર્ષના બાળકનું કંપાવી દેનારું મોત થયુ છે. રાજકોટના શાપરમાં રહેતો બાળક ધાબા પરથી પતંગ લેવા જતો હતો. તે…

ભરૂચના કસક ગરનાળા નીચે માલગાડીમાંથી અચાનક પથ્થરો રોડ પર પડ્યાં, સદનસીબે ઇજા નહિ;

ભરૂચ શહેરના કસક ગરનાળા પરથી પસાર થતી માલગાડીમાં ભરેલાં મેટલો નીચે રોડ પડવા લાગ્યાં હતાં. સદનશીબે ઘટનામાં કોઇને જાનહાની કે ઇજા તો થઇ ન હતી. પરંતુ રોડ પર મેટલ પથરાઇ…

સંસ્કાર વિદ્યાલય ના વિદ્યાર્થીઓ દ્વારા દક્ષિણ ઝોન રાજ્યકક્ષાના બાળ વૈજ્ઞાનિક મેળામાં પ્રથમ ક્રમ મેળવી જિલ્લાનું ગૌરવ વધાર્યુ

રિપોર્ટર: સર્જન વસાવા, સત્યા ટીવી, ડેડીયાપાડા

ગુજરાતમાં ગાયના ગોબરથી ચાલશે કાર, એક બે નહીં ગુજરાતમાં હશે 100 ગોબર ગેસ પ્લાન્ટ;

ગુજરાત માટે એક સારા સામાચાર મળી રહ્યા છે. કાર માટે કોમ્પ્રેસ્ડ બાયોગેસ બનાવવા સુઝુકી મોટર્સ NDDBના 26 ટકા શેર્સ ખરીદશે. જી હા…ગાયના ગોબરમાંથી બાયોગેસ બનાવવા પંચમહાલ ડેરી, દૂધસાગર ડેરી, સાબર…

વડોદરામાંથી કુખ્યાત આરોપીઓ છરા અને પિસ્તોલ સાથે ઝડપાયા;

વડોદરા પોલીસે પિસ્તોલ અને ધારદાર છરા સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. શહેરના નિઝામપુરા ચાર રસ્તા પાસેથી આરોપી તન્મય ઉર્ફે સની સિંહ જાદવ અને સન્ની સિંહ નામના શખ્સોની ધરપકડ કરવામાં…

અંકલેશ્વર પાસે નેશનલ હાઈવે પર મુંબઇ જતા બાકરોલ બ્રિજ પાસે ગોઝારા અકસ્માતમાં 3નાં મોત;

અંકલેશ્વરના બાકરોલ બ્રિજ પાસે ભયાનક અકસ્માત સર્જાયો છે. જેમાં પરિવારના 7 પૈકી 3 લોકોએ ઘટના સ્થળે જ જીવ ગુમાવ્યા છે. જ્યારે અન્ય 4 ઈજાગ્રસ્તોને પહેલા ભરૂચ સિવિલમાં સારવાર માટે લઈ…

ડેડીયાપાડા ખાતે આવેલ CNG પમ્પ ઉપર ડિજિટલ યુગમાં UPI અને કાર્ડથી પેમેન્ટ ન સ્વીકારતા ગ્રાહકો પરેશાન!!

એક તરફ સરકાર ડિજિટલ પેમેન્ટ માટે આગ્રહ કરે છે જ્યારે અહીં રામેશ્વર ગેસ એજન્સી ખાતે ડિજિટલ પેમેન્ટ ન સ્વીકારવા માટે નોટિસ ચોંટાડતા ગ્રાહકો મુંઝવણમાં મુકાયા; રામેશ્વર CNG પમ્પ ખાતે UPI…

error: