Skip to main content

Satya Tv News

Category: ગુજરાત

વિદ્યાર્થિનીની છેડતી કરનારની ધોલાઈ:ભરૂચના જંબુસરની ભરબજારે લોકોએ વેપારીને ફટકાર્યો, મારામારીનો વીડિયો વાઈરલ

ભરૂચ જિલ્લાના જંબુસરની મુખ્ય બજારમાંથી પસાર થતી એક વિદ્યાર્થિનીની છેડતી કરનાર વેપારીને સ્થાનિક લોકોએ ભરબજારે મેથીપાક ચખાડ્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. આ મામલે પોલીસ પહોંચે તે…

અંકલેશ્વર : મોપેડ સવાર 3 લુંટારાઓએ મોબાઈલ અને વાહનની ચપ્પુની અણીએ ચલાવી લૂંટ, જુવો વધુ

અંકલેશ્વરના પાનોલી GIDCમાં લૂંટની ઘટના સામે આવી 3 મોપેડ સવારો મોબાઈલ તેમજ વાહનની ચપ્પુની અણીએ લૂંટ ચલાવી ફરાર પાનોલી પોલીસે 26 હજારની લૂંટ અંગેનો ગુનો નોંધી હાથ ધરી વધુ તપાસ…

સુરતમાં મોબાઈલના કારણે જવાનજોધ દીકરાએ ગુમાવ્યો જીવ

આજના યુવાનોને એક ટંક જમ્યા વગર ચાલે પરંતુ મોબાઈલ વગર ચાલતું નથી. મોબાઈલની ઘણી આડઅસર પણ હોય છે. પરંતુ સુરતમાં મોબાઈલે યુવકનો જીવ લીધો છે. સુરતના કડોદરા ખાતે વિચિત્ર અકસ્માત…

રખડતા ઢોરની કામગીરી અંગે ગુજરાત હાઇકોર્ટનો મહત્વનો આદેશ

ગુજરાત રાજ્યમાં રખડતા ઢોરનો પ્રશ્ન વિકટ બની ગયો છે. તેવામાં રાજકોટ શહેરમાં ફરી એક વખત રખડતા ઢોરનો ત્રાસ સામે આવ્યો હતો. ભોમેશ્વર વિસ્તારમાં પશુની અડફેટે નિવૃત્ત આર્મીમેન ચડતા ગંભીર ઈજાઓ…

દેડિયાપાડા અને બેસણાં ગામ વચ્ચે હાઈવે પર ઝાડ સાથે મોટરસાયકલ ભટકાતાં બે યુવાનોના કમકમાટીભર્યા મોત નિપજયા

દેડિયાપાડા તાલુકાના ગડી ગામના બે યુવકો ગતરાત્રે લગભગ દોઢ વાગ્યાનાં સુમારે પોતાના ગામ ગડી પરત ફરતા હતા, ત્યારે દેડિયાપાડા અને બેસણા ગામ વચ્ચે ઢાળમાં મોટરસાયકલ ગુલ મહોરના ઝાડ સાથે ભટકાતાં…

જંબુસર : 12 વર્ષથી ગુમ મહિલાને શોધી પરિવાર સાથે મિલન કરાવતી કાવી પોલીસ

12 વર્ષથી ગુમ મહિલાને શોધી પરિવાર સાથે મિલન કરાવતી કાવી પોલીસ4/7/2010ના રોજ નોંધાવી હતી ગુમ થયાની ફરિયાદગુમ થનાર બહેન રાજકોટ જિલ્લાનામોટી મારણ ગામ ખાતેથી મળી આવ્યા જંબુસર કાવી પોલીસે બાર…

બારડોલી : ખેડૂતોને રીંગણનાં પોષણક્ષમ ભાવો ન મળતા મફતમાં લ્હાણીનો વિડીયો વાયરલ

બારડોલી 800 કિલો જેટલા રીગણ ફેંકવાનો વિડિઓ વાયરલખેડૂતોને રીંગણનાં પોષણક્ષમ ભાવો ન મળતા મફતમાં લ્હાણીનો વિડીયો વાયરલતેઓની લડતમાં બારડોલી વિભાગ ગૌ સેવા સમિતિ જોડાઈ બારડોલીનાં માર્કેટ બજારમાં ખેડૂતોને રીંગણનાં પોષણક્ષમ…

અંકલેશ્વર : 17 વર્ષીય કિશોરે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત

અંકલેશ્વર ગડખોલની સરસ્વતી પાર્ક સોસાયટીની ઘટના17 વર્ષીય કિશોરે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાતબી ડીવીઝન પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યોમૃતકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ…

અંકલેશ્વર : ક્રિષ્ના નગરમાં રહેતા વાસણના ફેરિયા સાથે મારામારી

બાઈક ઉપર આવેલ ત્રણ ઈસમોએ મારામારી કરી ચલાવી લૂંટઈસમો કુલ 17 હજારના મુદ્દામાલની લુંટ કરી ફરાર અંકલેશ્વર-હાંસોટ રોડ ઉપર ક્રિષ્ના નગરમાં રહેતા વાસણના ફેરિયાને બાઈક ઉપર આવેલ ત્રણ ઈસમોએ રોકી…

અંકલેશ્વર : ત્રણ રસ્તા પાસે કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા રિક્ષામાં સવાર તમામ લોકોનો આબાદ બચાવ

અંકલેશ્વરના ત્રણ રસ્તા પાસે કાર અને રિક્ષા વચ્ચે અકસ્માતઅકસ્માત સર્જાતા રિક્ષામાં સવાર તમામ લોકોનો આબાદ બચાવઅકસ્માત અંગે અંકલેશ્વર શહેર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી અંકલેશ્વરના ત્રણ રસ્તા પાસે કાર…

error: