Skip to main content

Satya Tv News

Category: ગુજરાત

આ કંપની 797 રૂપિયાના રિચાર્જ પર આપી રહી છે 365 દિવસની વેલેડિટી, સાથે ફ્રી કોલ અને દરરોજના 2 GB ડેટા

ટેલિકોમ કંપની 797 રૂપિયાના રીચાર્જ પ્લાનની કિંમતમાં એક વર્ષની વેલેડિટી સાથે ફ્રી કોલ અને દરરોજના 2 GB ડેટા આપી રહી છે. ચાલો જાણીએ આ પ્લાન વિશે.. આપણે દરેક લોકો મોબાઈલ…

રાજ્યમાં ઉત્તરના ઠંડા પવનો 15 કિમીની ઝડપે ફુંકાતા ઠંડીનો ચમકારો, 3 દિવસમાં ઠંડીનો પારો 10 ડિગ્રીએ પહોંચી શકે

ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી ઠંડીના પ્રમાણમાં વધારો, ઉત્તરના ઠંડા પવનો ગુજરાત બાજુ ફંટાતા ઠંડી વધી ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી ઠંડીના પ્રમાણમાં વધારો જોવા મળી રહ્યો છે. ઉત્તરના ઠંડા પવનો ગુજરાત…

સાગબારા: નવ વર્ષની માસૂમ બાળકી સાથે દુષ્કર્મ નાં પ્રયાસ બૂમાબૂમ કરતા નરાધમ ભાગી ગયો;

સાગબારા તાલુકામાં નદી કિનારે રમતી નવ વર્ષની માસૂમ બાળકીને જોઈ નરાધમની દાનત બગડી નર્મદા જિલ્લામાં મહિલા અત્યાચારની ઘટના સામે આવી રહી છે. તેમાં પણ બાળકીઓ સાથે દુષ્કર્મ અને શારીરિક અડપલાંની…

ઠંડીમાં ઠૂંઠવાશે ગુજરાત:એક સપ્તાહ સુધી હાડ થીજવતી શીત લહેર, અમદાવાદમાં ફૂલગુલાબી ઠંડી તો નલિયામાં કોલ્ડવેવ, આબુમાં પ્રવાસીઓએ તાપણાં કર્યાં

આખરે શિયાળાએ ગુજરાતમાં જમાવટ કરી દીધી છે. છેલ્લા બે દિવસથી તાપમાનનો પારો નીચો ઊતરી રહ્યો છે, જેને કારણે હાડ થિજાવતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. આજે અમદાવાદમાં ઠંડીનો પારો 12…

કીર્તિ પટેલે તો હદ વટાવી! યુવક સાથે બબાલ કરવા સાથીદારોને લઈને જુઓ ક્યાં પહોંચી, પોલીસે કરી ધરપકડ

જૂનાગઢના ભેંસાણમાં ટીકટોક સ્ટાર કીર્તિ પટેલ અને તેના સાથીદારોની ધરપકડ કરવામાં આવી છે. કીર્તિ પટેલ સામે ગુનો પણ દાખલ કરાયો છે. ટીકટોક સ્ટાર કીર્તિ પટેલ અને તેના સાથીદારોની ભેંસાણમાં ધરપકડ…

કેનેડાના વિઝીટર વિઝાના બહાને સુરતના યુવાનો સાથે છેતરપિંડી, બેંક બેલેન્સ બતાવવાની શરતે પડાવી લીધા આટલાં રૂપિયા

સુરતમાં કેનેડાના વિઝીટર વિઝાના નામે બે યુવકો સાથે છેતરપિંડી થઈ હોવાની ઘટના સામે આવી છે. હાલ બંને યુવકોએ આ મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સાત સમંદર પાર વસવાટ કરી…

બાળકોને ઈ સિગારેટ વેંચતા ગેંગનો પર્દાફાશ,ઓનલાઇન કરતા હતા વેપાર

અમદાવાદ : અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એક ગેંગ નો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ ગેંગ નાના બાળકોને નશાની લપેટમાં ધકેલી રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે. આરોપી નાના બાળકો…

વાલિયા : એક ગામની સગીરાને લગ્નની લાલચ આપી મહારાષ્ટ્રનો ઇસમ ભગાડી જતા પોલીસ ફરિયાદ

સગીરાને લગ્નની લાલચ આપી મહારાષ્ટ્રનો ઇસમ ભગાડી ગયોમહારાષ્ટ્રનો ઇસમ ભગાડી જતા પોલીસ ફરિયાદસગીરાના પિતાએ વાલિયા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી વાલિયા તાલુકાના એક ગામની સગીરાને લગ્નની લાલચ આપી મહારાષ્ટ્રનો ઇસમ…

સુરત : ગ્રીષ્મા હત્યાકાંડ જેવી ઘટના બનતા રહી,સુરતમાં પૂર્વ પ્રેમીએ કટરથી પ્રેમિકાનું ગળું ચીરી નાખ્યું

ગ્રીષ્મા હત્યાકાંડ જેવી ઘટના બનતા રહી ગઈ,સુરતમાં પૂર્વ પ્રેમીએ કટરથી પ્રેમિકાનું ગળું ચીરી નાખ્યુંગૃહમંત્રીએ કહ્યું-‘ઘટનાને ગંભીરતાથી લેવાશે, ગંભીરતાથી પગલાં લેવાશે: હર્ષ સંઘવી સુરતમાં ફરી એક વખત ગ્રીષ્મા વેકરીયા જેવી ઘટના…

અંકલેશ્વર : ૨૫ હજારથી વધુની છેતરપીંડી કરવાના મામલામાં શહેર પોલીસે ચાર ઈસમોની ટ્રાન્સફર વોરંટથી અટકાયત કરી

કુરિયર રિટર્ન કરવાનું કહી ૨૫ હજારથી વધુની છેતરપીંડી કરવાનો મામલોછતીસગઢ પોલીસે છેતરપીંડીમાં સંડોવાયેલ ચાર ઈસમોને ઝડપી પાડ્યાશહેર પોલીસે ચાર ઈસમોની ટ્રાન્સફર વોરંટથી અટકાયત કરી અંકલેશ્વર ઓ.એન.જી.સી.ના ગેસ્ટ હાઉસના વેટરને કુરિયર…

error: