રૂપાણી, નીતિન પટેલ, ચૂડાસમા, પ્રદીપસિંહ સહિત 59 MLAને ઘરે બેસાડવાની તૈયારી
કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા બાવળિયા, રાઘવજી, જિતુ ચૌધરીની પણ ટિકિટ કપાશે, સરકાર સામે નિવેદનો કરનાર મધુ શ્રીવાસ્તવનું નામ પણ યાદીમાં સામેલ, વિધાનસભા અધ્યક્ષ નીમાબેન અને વિભાવરીબેનની વિદાય પણ નક્કી યુપી સહિત…