રાજકોટમાં રાત્રે લાઇટ જતાં દીવો કરવા શીશામાં પેટ્રોલ જોવા દીવાસળી ચાંપી ને ઝૂંપડામાં ભીષણ આગ લાગી,1 વર્ષની બાળકી ભડથું
રાજકોટના કુવાડવા પોલીસ સ્ટેશનની પાસે સોમવારે રાત્રિના 11 વાગ્યાની આસપાસ એક ઝૂંપડામાં આગ ભભૂકી ઊઠતાં એક, આઠ અને દસ વર્ષની ત્રણ બાળકી સહિત 5 વ્યક્તિ દાઝી જતાં તમામને સરકારી હોસ્પિટલમાં…