Satya Tv News

Category: ગુજરાત

ભરૂચ :100 લોકોને આર્થિક લાલચ આપીને કરાયું ધર્માતરણ, 9 શખ્સો સામે ભરૂચ પોલીસે દાખલ કર્યો ગુનો

ભરૂચ, આમોદ : ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કાંકરિયા ગામના 37 આદિવાસી પરિવારોના 100 લોકોને લાલચ આપી ઈસ્લામ ધર્મ અંગીકાર કરાવવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે.વિદેશથી આવતા ફંડનો ઉપયોગ કરી ગરીબ…

આજથી અમદાવાદના જાહેર સ્થળો પર નહીં દેખાય ઈંડા-નોનવેજની લારીઓ, સાતેય ઝોનમાં થશે કાર્યવાહી

અમદાવાદ: રાજકોટ, વડોદરા, ભાવનગર, જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન બાદ એએમસી દ્વારા આજથી જાહેરમાં ઈંડા અને નોનવેજની લારીઓ ઉભી રાખવા પર પ્રતિબંધ છે. આજથી, શહેરના અમદાવાદ મુખ્ય માર્ગો, સ્કૂલ, કોલેજો, ધાર્મિક સ્થાનો,…

અંકલેશ્વર : ગાંજાના જથ્થા સહિતના રૂ.19 હજાર ઉપરાંતના મુદ્દામાલ સાથે એકની અટકાયત કરતી શહેર પોલીસ

અંકલેશ્વર શહેર પોલીસે બાતમીના ગડખોલ પાટિયા પાસેથી ગાંજાના જથ્થા સાથે એક ઈસમની અટકાયત કરી રૂપિયા 19 હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રીય મળતી…

અંકલેશ્વર જીઆઇડીસી પોલીસના નાક નીચે ચાર સ્થળે તસ્કરો ત્રાટકયા,પોલીસની પેટ્રોલિંગ પર ઉભા થયા સવાલો

અંકલેશ્વર જીઆઇડીસી પંથકમાં પોલીસના નાક નીચે તસ્કરો તસ્કરી કરવા હવે સક્ષમ થયા છે. જ્યા જીઆઈડીસીમાં રહેતા પત્રકાર અને ઉદ્યોગપતિની મોંઘીદાટ કાર અને તિજોરીની ચોરી સહીત અન્ય સ્થળે વધુ એક કાર…

વાલિયા નેત્રંગ છોટુ વસાવાના હસ્તે બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ,સ્પોર્ટ્સ એ.સો.નું લોકાર્પણ

વાલિયા-નેત્રંગ ખાતે ધરતી આબા બિરસા મુંડાની 146મી જન્મ જયંતિ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી વાલિયાના ચંદેરીયા ખાતે ધારાસભ્ય છોટુ વસાવાના હસ્તે બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ તેમજ સ્પોર્ટ્સ એસો.નું લોકાર્પણ…

ભરૂચ જિલ્લામાં ખાસ મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી

ભરૂચ જિલ્લામાં ખાસ મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. દરેક મતદાન મથકોએ બુથ લેવલ ઓફિસરની ઉપસ્થિતિમાં મતદાર યાદી સુધારણા કામગીરી હાથ ધરાઈ હતી. જોકે, કેટલાક મતદાન મથકો…

મહારાષ્ટ્રઃ બીડ ખાતે 400 લોકો પર સગીરા સાથે બળાત્કારનો આરોપ, 3ની ધરપકડ

આ સગીરાના લગ્ન પણ થઈ ચુક્યા છે અને તે 2 મહિનાની ગર્ભવતી છે મહારાષ્ટ્રના બીડ ખાતેથી એક ખૂબ જ શરમજનક ઘટના સામે આવી છે. ત્યાં એક સગીરા સાથે છેલ્લા કેટલાય…

મોરબીમાં 600 કરોડનું ડ્રગ્સ ઝડપાયું, પાકિસ્તાનથી ગુજરાતમાં ઘુસાડ્યો હતો ડ્રગ્સનો જથ્થો

મોરબી: ગુજરાત ATS દ્વારા મોરબી જિલ્લામાં ડ્રગ્સ સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. માળીયા મિયાણા પાસેથી પોલીસ 120 કિલો ડ્રગ્સ કબજે કર્યું છે. આ ડ્રગ્સની બજાર કિંમત 600 કરોડ…

અંકલેશ્વર નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ખરોડ ચોકડી નજીક રીક્ષા, કાર અને 2 ટ્રક વચ્ચે અકસ્માત

અંકલેશ્વર ને.હા ૪૮ પર અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે, દીવસ રાત અકસ્માતોની બનતી એક બાદ એક ઘટનાઓમાં કેટલાક લોકો જીવ ગુમાવી રહ્યા છે તો કેટલાક સારવાર લેવા માટે…

અંકલેશ્વરના પાનોલી નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ચોંકાવનારો બનાવ,તસ્કરો આખેઆખા હિટાચી કંપનીના ATMની ચોરી કરી ફરાર

અંકલેશ્વરના નેશનલ હાઇવે ૪૮ પર આવેલ નવજીવન હોટલના બાજુના શોપિંગમાં આવેલ હિટાચી એ.ટી.એમ ને અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવી ઘટના સ્થળેથી ફરાર થઇ જતાં ભારે ખળભળાટ મચ્યો હતો, આજે સવારના સમયે…

error: