Satya Tv News

Category: ગુજરાત

ભરૂચ: નબીપુર દયાદરા રોડ પરની નબીપુર ફાટક પર ભારે વાહન ફસાયું, સર્જાયા ટ્રાફિક જામના દ્રશ્યો

નબીપુર દયાદરા જવાના રોડ ઉપરની રેલ્વે ફાટકના એંગલમાં એક વાહન ફસાતા ટ્રાફીક જામના દ્રષ્યો સર્જાયા હતા. જોકે પોલીસે તાત્કાલિક દોડી આવી ટ્રાફિક યથાવત કરવા પ્રયત્નો હાથ ધર્યા હતા. દિવાળીનો તહેવાર…

ભરૂચ ૧૦૮ કર્મીઓની દિવાળીની રજા રદ્દ થતા જે તે સ્થાને ફરજ ઉપર જ મનાવી દિવાળી

દિવાળીના તહેવારોમાં કોઈ પણ ઇમર્જન્સી ને પોહચી વળવા ભરૂચ 108 એમ્બુઅલન્સ ની ટીમની રજાઓ રદ્દ કરી લોક્સેવા અર્થે સજ્જ કરવામા6 આવતા ૧૦૮ કર્મીઓએ ફજ ઉપરજ દિવાળી મનાવી હતી. દિવાળીનો તહેવાર…

વાલિયા અનાજ કરિયાણાની દુકાનમાં આગના પગલે મચી દોડધામ

વાલિયા ગામના મુખ્ય બજારમાં આવેલ અનાજ કરીયાણાની દુકાનમાં એકાએક આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી જવા પામી હતી. જો કે આ આગની ઘટનામાં કોઈ પણ જાનહાની ન થતા સૌએ રાહતનો શ્વાસ…

ગંભીર કિસ્સો:સુરતમાં રસ્તા પર રહેતા પરિવારનું દોઢ મહિનાનું બાળક ગુપ્તાંગ સુધી દાઝ્યું,

દિવાળીના તહેવારને લઈને ફટાકડા બેફામ પણ રાત્રિના સમયે ફૂટી રહ્યાં છે. ત્યારે ફૂટતા ફટાકડાથી દાઝવાના બનાવો પણ વધી રહ્યાં છે. સુરતના સોસિયો સર્કલ નજીક રસ્તા પર રહેતા પરિવારે ટ્રાઈસિક્લ નીચે…

વાગરાના ચાંચવેલ પાસે બોલેરો અને સ્કૂટર વચ્ચે અકસ્માત માં બાઇક સવાર નું મોત

ચાંચવેલના બાઇક ચાલક આશાસ્પદ યુવક સાજીદ આંબલીવાળાનું સારવાર દરમિયાન મોત વાગરા ના ચાંચવેલ ગામ નજીક બોલેરો અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.અકસ્માત માં બાઇક ચાલક ને માથાના ભાગે ગંભીર ઇજાઓ…

ભરૂચ આરોગ્યના આઉટસોર્સિંગ કર્મીઓને બોનસ,પગાર ન ચૂકવાતા રક્તપિત્ત કચેરીએ કર્યુ હલ્લાબોલ

ભરૂચ જિલ્લાના સામુહિક આરોગ્ય કેન્દ્રોમાં ફરજ બજાવતા આઉટસોર્સિંગ કર્મચારીઓનો ત્રણ મહિનાનો પગાર અને બોનસ ન ચુકવાતા આજે ગુજરાત જનતા જાગૃતિ મંચના નેજા હેઠળ પગાર ચુકવવાની જવાબદારી સંભાળતા રક્તપિત્ત અધિકારીની કચેરીએ…

સુરતમાં સામે આવ્યો લવ જેહાદનો મામલો : મુસ્લિમ યુવકે હિન્દુ નામ રાખીને હિન્દુ કિશોરીને પ્રેમજાળમાં ફસાવી

સુરતમાં લવ જેહાદનો એક મામલો સામે આવ્યો છે. જેમાં મોહંમદ મલિકે ‘રાહુલ’ નામ રાખી સગીરાને ફસાવી અપહરણ કર્યું હતું. આ ગંભીર મામલે પોલીસે અપહરણની સાથે લવ-જેહાદની કલમ હેઠળ ગુનો દાખલ…

સુરત પત્નીના અન્યો સાથે આડા સબંધોના પગલે પિતાએ પુત્રને તાપીમાં ફેંકી કરી હત્યા

બે દિવસ પહેલા સુરતની મકાઈ પુલ નજીક સેલ્ફી પાડવા જતા બાળકનું તાપી નદીમાં પડી ગયા બાદ બાળકની શોધખોળ શરૂ કરી હતી. જોકે આ મામલે પોલીસે તપાસ શરૂ કરતાં પત્નીના અન્ય…

વાલિયા ડણસોલી ગામે લીમડી ફળિયામાંથી વિદેશી દારૂના મોટા જથ્થા સાથે બુટલેગર ઝડપાયો

વાલિયા તાલુકાના ડણસોલી ગામે લીમડા ફળીયામાં ભરૂચ એલ.સી.બી.એ દરોડા પડી બુટલેગર સહિત મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. ભરૂચ એલસીબી પોલીસ મથકનો સ્ટાફ દિવાળી તહેવારમાં કાયદો વ્યવસ્થા જળવાઈ…

દેડિયાપાડા ફટાકડા એસોસિએશન દ્વારા ગેરકાયદે ફટાકડા વેચાણ કર્તા સામે અપાયું આવેદન

દેડીયાપાડા ફટાકડા એશોસિયેશને ગેરકાયદેસર ફતાકડા વેચાણ કર્તા વેપારીઓ સામે મામલતદારને આવેદન આપી તેમનો ગેરકાયદેસર વેપલો રોકવા માંગ કરી છે. દેડીયાપાડા ગ્રામ પંચાયત ના કમ્પાઉન્ડ માં ૩૨ દુકાન ધારકો ફટાકડા નું…

error: