Satya Tv News

Category: ગુજરાત

EIL બોર્ડમાં સ્વતંત્ર નિર્દેશક, ઇન્ડીપેન્ડન્ટ ડિરેકટર તરીકે ઉદ્યોગપતિ અને પત્રકાર હરીશ જોષી નિમાયા

ભારત સરકારની એપોઇન્ટમેન્ટ કમિટી ઓફ કેબિનેટે મંજૂરીની મહોર મારતા કેન્દ્ર સરકારના પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ મંત્રાલય દ્વારા 3 વર્ષના સમયગાળા માટે એન્જિનિયર્સ ઇન્ડિયા લિમિટેડ (EIL) ના બોર્ડમાં બિન-સત્તાવાર સ્વતંત્ર નિર્દેશક…

ભરૂચ: વરેડિયા નજીક અજાણ્યાં વાહને કારને અડફેટે લેતા સર્જાયો અકસ્માત,૪ થી વધુને ઇજા

દીપાવલીના દિવસોમાં ભરૂચ જિલ્લામાં ઉપરાચાપરી ઘણા અકસ્માતોના બનાવો બન્યા છે ત્યારે આજે પણ એક અકસ્માતનો બનાવ વરેડીયા નજીક બન્યો હતો જેમાં અજમેરથી અંકલેશ્વર પોતાના ઘરે પરત ફરી રહેલા મોહમ્મદ ખાન…

ગુજરાતમાં પાંચ દિવસમાં કોરોનાના ૧૦૮ નવા કેસ

ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના ૨૯ નવા કેસ નોંધાયા છે જ્યારે સળંગ આઠમાં દિવસે કોરોનાથી એકપણ મૃત્યુ નોંધાયું નથી. આ સાથે જ રાજ્યમાં ચારથી આઠ નવેમ્બર સુધી રાજ્યમાં કુલ ૧૦૮…

ભરૂચ નિલકંઠેશ્વર મહાદેવ મંદિરના નર્મદાઘાટ પર પુનઃ એકવાર છઠપૂજા કરાઇ રદ્દ

ચાલુ વર્ષે મર્યાદિત સંખ્યામાં ઉજવણીની મંજૂરી મળતા નિલકંઠેશ્વર મહાદેવ મંદિરના નર્મદાઘાટ પર ઉજવણી રદ કરવાનો નિર્ણય દિનકર સેવા સમિતિ દ્વારા લેવામાં આવ્યો છે. આજથી ચાર દિવસીય ચાલનારા લોક આસ્થાના મહાપર્વ…

સુરત: પાંડેસરાના વડોદ ગામેથી ગુમ અઢી વર્ષની બાળકીની હત્યા, દુષ્કર્મ પણ આચરાયું હોવાનું P.Mમાં આવ્યું બહાર

સુરતમાં પાંડેસરાના વડોદ ગામમાંથી દિવાળીની રાત્રે અઢી વર્ષની બાળકી ગુમ પ્રકરણમાં મૃતદેહ મળી આવ્યા બાદ ફોરેન્સિક પોસ્ટમોર્ટમમાં તેના પર દુષ્કર્મ આચરાયું હોવાનું તબીબી સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. સુરતમાં પાંડેસરાના…

જંબુસર વેડજમાં ગેંગ રેપ થયાની ફરીયાદના પગલે ચકચાર, બે ઝડપાયા

જંબુસર તાલુકા ના વેડચ પોલીસ સ્ટેશન વિસ્તાર મા ગેંગ રેપ અંગે ની ફરીયાદ નોંધાવવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. જંબુસર તાલુકા ના એક ગામના ના એક મહિલા સાથે વેડચ…

આમોદ: શિવ શક્તિ પદયાત્રા સંઘ બુવાથી અંબાજી જવા થયો રવાના

શિવ શક્તિ પદયાત્રા સંઘ બુવા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ આમોદ ના બુવાથી અંબાજી ના પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. વીઑ: શિવ શક્તિ પદયાત્રા સંઘ બુવા દ્વારા દર…

ભરૂચ: નીજ ફાઉન્ડેશન તરફથી સ્લમ વિસ્તારમાં મીઠાઇ અને રમકડાં અપાયા

દિવાળીના તહેવારોની ઉજવની અંતર્ગત નીજ ફાઉન્ડેશન સંસ્થા દ્વારા જરૂરીયાત મંદ કુટુંબોને મીઠાઇનું વિતરણ કરાયું હતું. દિવાળીના તહેવારની ઉજવણી અંતર્ગત નીજ ફાઉન્ડેશન તરફથી ભરૂચ શહેરમાં સ્લમ વિસ્તારમાં રહેતા જરૂરિયાતમંદકુટુંબો તથા વાલીયા…

અંકલેશ્વર સાંરગપુર ગામની લક્ષમણ નગર સોસાયટીમાં ઘરમાંથી સાપ નીકળતા પરિવારમાં દોડધામ

અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામની લક્ષમણ નગર સોસાયટીના એક મકાનમાં ઇન્ડિયન રેટ નામક સાપ દેખાદેતા નાશભાગ મચી જવા પામી હતી. અંકલેશ્વરના સાંરગપુર ગામની લક્ષમણ નગર સોસાયટીના એક મકાનમાં અચાનક સાપ દેખાદેતા…

અંકલેશ્વર ઉત્તરભારતીય સમુદાયના વિશેષ પર્વ છટ્ઠ પૂજાની તૈયારીઓ કરાય શરુ

અંકલેશ્વર સહીત જિલ્લાભરમાં સૂર્ય દેવની વિશેષ પૂજા કરવાનુ વિધાન છે. આવો જ એક પર્વ એટલે છઠ પૂજાની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામ સહીત તાલુકા…

error: