Satya Tv News

Category: ગુજરાત

અંકલેશ્વર : નવા વર્ષના ટાળે ઘરમાં નીકળ્યો સાપ પરિવારમાં મચી દોડધામ

અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામની લક્ષમણ નગર સોસાયટીના એક મકાનમાં ઇન્ડિયન રેટ નામક સાપ દેખાદેતા નાશભાગ મચી જવા પામી હતી. અંકલેશ્વરના સાંરગપુર ગામની લક્ષમણ નગર સોસાયટીના એક મકાનમાં અચાનક સાપ દેખાદેતા…

ભરૂચ: નવા વર્ષના પ્રારંભે જ મકતમપુર હરનાથ પાગલ આશ્રમ બહાર વીજ ટ્રાન્સફોર્મર ભડકે બળ્યું

ભરૂચના મકતમપુર રોડ પર સવારના સમયે કુસુમ હરનાથ આશ્રમ બહાર વીજ ટ્રાન્સફોર્મરમાં એકાએક આગ લાગવાની ઘટના બનવા પામી હતી. ભરૂચના મકતમપુર રોડ પર સવારના સમયે કુસુમ હરનાથ આશ્રમ બહારના વીજ…

નવા વર્ષના પ્રારંભે જ અંકલેશ્વરમાં સર્જાયો અકસ્માત, ચાચા હોટલ નજીક કાર ચાલકે રાહદારીને અડફેટે લેતા મોત

નવા વર્ષના પ્રથમ દિવસે જ અંકલેશ્વરમાં અકસ્માતની ઘટના સામે આવી છે. અંકલેશ્વર નેશનલ હાઇવે પર ચાચા હોટલ નજીક કાર ચાલકે રાહદારીને અડફેટે લેતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું…

ભરૂચ BSNL ઓફિસ સામે આવેલ ભંગારના ગોડાઉનમા લાગી આગ

ભરૂચ બીએસ.એન.એલ ની કચેરીની સામેવેલ એક ભંગારના ગોડાઉનમા અચાનક આગ લાગવાની ઘટના બનતા અફરાતફરી મચી જવા પામી હતી. ભરૂચ પાંચબત્તી થી મહંમદપુરા રોડ તરફ આવેલ બી.એસ.એન.એલ. ઓફીસ સામે આવેલા એક…

અંકલેશ્વરમાં ત્રણ અલગ-અલગ સ્થળે ફટાકડાથી આગ લાગી, હજારોનું નુકસાન થયું હોવાની શક્યતા

અંકલેશ્વરના જી.આઈ.ડી.સીમાં આવેલી કે.વી.કંપનીમાં અચાનક આગ લાગી હતી. ગોડાઉનમાં રહેલા લાકડામાં આગ ફાટી નીકળી હતી. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ગોડાઉન ભડકે બળવા લાગ્યું હતું. આ અંગે સ્થાનિકોએ…

અંકલેશ્વર પીઝાની ૯૦ થી વધારે વેરાયટી અને લાઇવ કિચન સાથે હેલીઓસ પીઝા શોપનો થયો શુભારંભ

અંકલેશ્વરની સ્વાદપ્રિય જનતા માટે હાંસોટ રોડ ઉપર એશીયાડ નગર બસ સ્ટેન્ડ પાસે તુલસી સ્ક્વેર ખાતે હેલીઓસ પીઝા શોપનો શુભારંભ કરવામાં આવ્યો છે. અંકલેશ્વરની સ્વાદપ્રિય જનતા માટે હાંસોટ રોડ ઉપર એશીયાડ…

અંકલેશ્વર રામકુંડ મંદિર ખાતે પરિક્રમાવાસીઓને કરાયું ધાબળાનું વિતરણ

દિવાળી પર્વ નિમિત્તે અંકલેશ્વર રામકુંડ મંદિર ખાતે પરિક્રમાવાસીઓને સત્યમેવ જયતે ગૃપ દ્વારા ધાબળાનું વિતરણ કરાયું હતું. વિશ્વમાં નર્મદા જ એક એવી નદી છે જેની વિધિવત પૂર્ણ પરીક્રમા યુગોથી કરાઇ છે.…

ફૈઝલ ​​શેખ ઉર્ફે ફૈસુની મુંબઈ પોલીસે બેફામ ડ્રાઈવિંગ કરવા બદલ કરી ધરપકડ

પ્રખ્યાત સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર ફૈઝલ શેખ ઉર્ફે ફૈસુ તાજેતરમાં કાનૂની મુશ્કેલીમાં ફસાઈ ગયો છે. તાજેતરના અહેવાલ મુજબ, ફૈઝલને વહેલી સવારે બેફામ ડ્રાઈવિંગ કરવા બદલ મુંબઈ પોલીસે અટકાયતમાં લીધો છે. રિપોર્ટમાં…

ભરૂચ: નબીપુર દયાદરા રોડ પરની નબીપુર ફાટક પર ભારે વાહન ફસાયું, સર્જાયા ટ્રાફિક જામના દ્રશ્યો

નબીપુર દયાદરા જવાના રોડ ઉપરની રેલ્વે ફાટકના એંગલમાં એક વાહન ફસાતા ટ્રાફીક જામના દ્રષ્યો સર્જાયા હતા. જોકે પોલીસે તાત્કાલિક દોડી આવી ટ્રાફિક યથાવત કરવા પ્રયત્નો હાથ ધર્યા હતા. દિવાળીનો તહેવાર…

ભરૂચ ૧૦૮ કર્મીઓની દિવાળીની રજા રદ્દ થતા જે તે સ્થાને ફરજ ઉપર જ મનાવી દિવાળી

દિવાળીના તહેવારોમાં કોઈ પણ ઇમર્જન્સી ને પોહચી વળવા ભરૂચ 108 એમ્બુઅલન્સ ની ટીમની રજાઓ રદ્દ કરી લોક્સેવા અર્થે સજ્જ કરવામા6 આવતા ૧૦૮ કર્મીઓએ ફજ ઉપરજ દિવાળી મનાવી હતી. દિવાળીનો તહેવાર…

error: