Skip to main content

Satya Tv News

Category: ગુજરાત

અંકલેશ્વરના ઑ.એન.જી.સી. ઓવર બ્રિજમાં પડેલ તિરાડ રાતોરાત પૂરી કોન્ટ્રાક્ટરે ભીનું સંકેલી લીધું

બ્રિજમાં પડેલ તિરાડ મામલોરાતોરાત કોન્ટ્રાક્ટરે સંકેલી લીધુંતિરાડ પૂરી ભીનું સંકેલી લીધું અંકલેશ્વરના ઑ.એન.જી.સી. ઓવર બ્રિજમાં પડેલ તિરાડ રાતોરાત પૂરી કોન્ટ્રાક્ટરે ભીનું સંકેલી લીધું હતું. અંકલેશ્વરની રાજપીપળા ચોકડીથી શહેરને જોડતા ઑ.એન.જી.સી…

ઝઘડિયા તાલુકાના હરીપુરા પાસે માર્ગ અકસ્માત

ઝઘડિયા તાલુકાના હરીપુરા પાસે માર્ગ અકસ્માત થતા એકનું મોત અન્ય એક વ્યક્તિ ને ઇજા પહોંચી ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના હરીપુરા પાસે માર્ગ અકસ્માત મા એક વવ્યક્તી નું સ્થળ ઉપર મોત…

અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ દ્વારા પરિવાજનો માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો

અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ દ્વારા પોલીસ કર્મી સહિત પરિવાજનો માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો અંકલેશ્વરના ડી.વાય.એસ.પી ડો.કૂશલ ઓઝાના માર્ગ દર્શન હેઠળ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ જવાનો…

ભરૂચ જિલ્લા ભાજપે મમતા બેનર્જીનું પૂતળું ફૂંકી હુરિયો બોલાવ્યો

તૃષ્ટીકરણની રાજનીતિની ઝાટકણી કઢાઈબેનર્જીનું પૂતળું ફૂંકી હુરિયો બોલાવ્યોઓબીસી મોરચાએ વિરોધ કરી દેખાવો પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી દ્વારા તૃષ્ટીકરણની રાજનીતિ રમી OBC માં મુસ્લિમોને સમાવવાની મમતા સામે ભરૂચ જિલ્લા ભાજપ OBC મોરચાએ…

સુરત અને વડોદરામાં ગરમીએ ભૂક્કા બોલાવી દીધા, લીધા 24 લોકોના જીવ, કોઇક ગભરામણ તો કોઇક હાર્ટ એટેક

રાજ્યમાં વધી રહેલ ગરમીને પગલે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તો બીજી તરફ આરોગ્ય વિભાગ દ્વારા લોકોને કામ વગર ઘરની બહાર ન નીકળવાની સલાહ આપી છે. તો અમદાવાદ સિવિલ સહિત…

10 વર્ષીય બાળકના ઉપર ટ્રકના ટાયર ફરી વળ્યાં

ભરૂચની એબીસી ચોકડીએ આનંદ રેસ્ટોરેન્ટ નજીક એક મોપેડ ચાલક મહિલાને ટ્રક ચાલકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.અકસ્માતમાં મોપેડ પર સવાર બે બાળકો માર્ગ પર પટકાયા હતાં.જેમાથી એક 10 વર્ષીય બાળકના…

જુઓ આજનું રાશિ ભવિષ્ય: ચાર રાશિના જાતકો માટે આ સપ્તાહ‌ ખૂબ જ શુભ રહેશે, જાણો રાશિફળ;

મેષનાણાંકીય લાભનો યોગ બની રહ્યો છે. કરિઅરમાં પરિવર્તન આવશે. સારી નોકરીનો પ્રસ્તાવ મળી શકે છે. આ સપ્તાહમાં પરિવાર સાથે વ્યસ્ત રહેશો. ધનનું દાન કરો. લાલ રંગ તમારા માટે શુભ છે.…

અંકલેશ્વર બાલભવન વડોદરા ખાતે ટેનિસ પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું હતું

https://www.instagram.com/reel/C7RGBWGAYmK/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA== વડોદરા ખાતે રમાયેલ ટેનિસ પ્રીમિયર લીગ ટુર્નામેન્ટમાં અંકલેશ્વરના ડી.એ.આનંદપુરા કલ્ચરલ એંડ સ્પોર્ટ્સ સેન્ટરના 8 વર્ષથી ઓછી વય જૂથમાં નીવ ચૌધરી અને માધવેન્દ્ર સિંહએ ભાગ લીધો હતો. તારીખ-14મી મેથી 20મી…

વડોદરા: સ્માર્ટ મીટરમાં ફરી એક વખત લાખોનું બિલ આવતા વિવાદ

વડોદરા: સ્માર્ટ મીટરમાં ફરી એક વખત લાખોનું બિલ આવતા વિવાદ થયો છે. MGVCL દ્વારા ભાડૂતને 9 લાખ 24 હજાર 254 રૂપિયાનું વીજ બિલ આપ્યું છે. ગોરવાના રિદ્ધિ સિદ્ધિ ફલેટમાં 26…

જંબુસર પોલીસ સ્ટેશનના ગુનામાં આરોપીને પકડવા ગયેલી પોલીસ પર મરચાની ભૂખી નાખી હુમલો કર્યો

જંબુસર પોલીસ સ્ટેશનના અગાઉના ગુનામાં પકડવાનો આરોપી બાકી હોય બાતમી આધારે તેને ઘરે જંબુસર પોલીસ પકડવા જતા આરોપી બહેને પોલીસની આંખોમાં મરચું નાખી ઝપાઝપી કરી ફરજમાં રોકાવટ કરવા અંગે ગુનો…

error: