અંકલેશ્વર : તું ગમતી નથી, હું બીજી લાવીશ પતિ કહ્યું જુઓ પછી પત્ની એ શું કર્યું
અંકલેશ્વર તું મને ગમતી નથી હું બીજી પત્ની લઇ આવીશ તેવી ધમકી આપનારા પતિ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. અંકલેશ્વરના કોસમડી ગામની સંસ્કારધામ સોસાયટીમાં રહેતી સિમરન સોલંકીને વર્ષ-2021માં સફેદ કોલોની…