Satya Tv News

Category: મુખ્ય સમાચાર

સોના અને ચાંદી બંનેમાં આજે વધારો જોવા મળ્યો, ચેક કરો લેટેસ્ટ રેટ;

MCX પર આજે સવારે સોનું 105 રૂપિયાની તેજી સાથે 71,486 રૂપિયા ચાલી રહ્યું હતું. કાલે તે 71,381 પર બંધ થયું હતું. આ દરમિયાન ચાંદી 64 રૂપિયાની તેજી સાથે 81,273 રૂપિયા…

કંગના રનૌત વિરુદ્ધ હિમાચલ પ્રદેશના મંત્રી અને કોંગ્રેસ નેતા જગત નેગીએ વિવાદાસ્પદ ટિપ્પણી;

હિમાચલ પ્રદેશ વિધાનસભામાં કોંગ્રેસના નેતા જગત નેગીએ કહ્યું કે કંગના રનૌતે હિમાચલમાં પૂર પ્રભાવિત વિસ્તારોની ત્યારે મુલાકાત લીધી જ્યારે બધું શાંત થઈ ગયું હતું કારણ કે તેમને વરસાદ વચ્ચે આવવું…

કુસ્તીબાજ વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાને માળીયા રાહુલ ગાંધી, મુલાકાતની તસવીરો આવી સામે;

ભારતીય કુસ્તીબાજો વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીને મળ્યા છે.બંને કુસ્તીબાજો અને રાહુલ ગાંધી વચ્ચેની મુલાકાતની તસવીર સામે આવી છે, જે બાદ હવે…

ચીનમાં ભીષણ અકસ્માત, સ્કૂલના ગેટ પાસે ઉભેલા વિદ્યાર્થીઓને બસે અડફેટે લીધા, 11 મોત

ચીનમાં આજે (3 સપ્ટેમ્બર) એક ભયંકર માર્ગ અકસ્માત થયો હોવાની ઘટના સામે આવી છે. પૂર્વ ચીનના શાંદોંગ પ્રાંતમાં એક બસે સ્કૂલના ગેટ પર ઉભેલા વિદ્યાર્થીઓની ભીડને અડફેટે લેતાં 11 લોકોના…

ગુજરાતમાં થયેલ નુકશાનીનો આંકડો તૈયાર, કેન્દ્ર સરકારની ટીમ આવશે ગુજરાત ;

વહીવટી તંત્ર દ્વારા નુકશાનીનો આંકડો એકત્ર કરવા માટે તમામ વિભાગને આદેશ આપી દેવામાં આવ્યો છે. નુકસાનીની વિગતો મેળવી કેન્દ્ર સરકારને મેમોરેન્ડમ મોકલાશે. તેમજ કેન્દ્ર સરકારની ટીમ ત્રણ દિવસ બાદ ગુજરાત…

રાજકોટના સાંગણવા ગામમાં તળાવને ‘ખોટા દસ્તાવેજો બનાવી બારોબાર વેચી મરાયું;

રાજકોટના લોધીકા તાલુકાના સાંગણવામાં ભૂમાફિયા અને અધિકારીની મિલીભગતથી તળાવ વેચી માર્યું હોવાનું સામે આવતા ખળભળાટ મચી ગયો છે. સાંગણવા ગામના તળાવને બિનખેતી કરી વેચી મારવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. જેમાં…

અમેરિકામાં 4 ભારતીય બળીને ખાખ:SUVમાં કાર પૂલિંગ કરી રહ્યા હતા, પાછળથી આવતા ઓવરસ્પીડ ટ્રકે કારને ટક્કર મારતા એકસાથે 5 વાહનો અથડાયા

અમેરિકાના ટેક્સાસ શહેરમાં થયેલાં ભીષણ અગ્નિકાંડમાં 4 ભારતીય જીવતા ભડથું થયા. આ દુર્ઘટના 5 ગાડીઓ એકબીજા સાથે અથડાવાથી થઈ છે. આ ભયાનક એક્સીડન્ટમાં એક કારમાં ભીષણ આગ લાગી ગઈ, પરંતુ…

છત્રપતિ શિવાજીની પ્રતિમા પડી જવા મુદ્દે નીતિન ગડકરીનું મોટું નિવેદન;

નીતિન ગડકરીએ કહ્યું કે, જો છત્રપતિ શિવાજીની પ્રતિમા માટે સ્ટેનલેસ સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો હોત તો તે ક્યારેય તૂટી ન હોત. તમે જુઓ મુંબઈમાં દરિયાની નજીકની તમામ ઈમારતો પર ઝડપથી…

અંકલેશ્વર તાલુકા સેવા સદન ખાતે પ્રાંત અધિકારી સાહેબ ની અધ્યક્ષતા માં વિવિધ ખાતાઓના અધિકારીઓ તથા શાંતિ સમિતિના સભ્યો જોડે બેઠક યોજાઈ

આજરોજ અંકલેશ્વર તાલુકા સેવા સદન ખાતે વિવિધ ખાતાઓના અધિકારીઓ તથા શાંતિ સમિતિના સભ્યો જોડે બેઠક યોજાઈ જેમાં આવનાર તહેવારો સારી રીતે ઉજવાય અને પ્રજાને અગવડ ના પડે તે હેતુસર તમામ…

કોંગોમાં જેલ તોડીને ભાગવાનો પ્રયાસ, નાસભાગમાં 129 કેદીઓના મોત

ખનિજોના ભંડાર માટે પ્રખ્યાત આફ્રિકન દેશ કોંગોમાં વધુ એક ભયાનક ઘટના બની છે. વિશ્વના સૌથી ગરીબ દેશોમાંના એક આ આફ્રિકન દેશ, ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોની રાજધાની કિંશાસાની જેલમાંથી ભાગવાનો પ્રયાસ…

error: