Satya Tv News

Category: મુખ્ય સમાચાર

વાવાઝોડા અંગે અંબાલાલની ડરામણી આગાહી, ગુજરાતીઓ રહેજો તૈયાર;

ગુજરાતના હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી ખુબ ચોંકાવનારી છે. તેમણે કહ્યું છે કે 17 થી 20 નવેમ્બર દરમિયાન પશ્ચિમી વિક્ષેપ આવશે. ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં હિમ વર્ષાના કારણે ગરમી ઘટશે.…

બુલડોઝરની કાર્યવાહી પર મહત્વનો નિર્ણય, કોઈના ઘરને માત્ર એ આધાર પર તોડી શકાય નહીં કે તે ગુનાહિત કેસમાં દોષિ છે;

સુપ્રીમ કોર્ટે બુલડોઝરની કાર્યવાહી પર પ્રતિબંધ મૂક્યો છે. સુપ્રીમ કોર્ટનો આ આદેશ કોઈ એક રાજ્ય માટે નથી, પરંતુ સમગ્ર દેશ માટે છે. કોર્ટે કહ્યું છે કે કોઈના ઘરને માત્ર એ…

વાવ વિધાનસભાની પેટાચૂંટણીનું આજે મતદાન, 4 કલાકમાં​​​​​​​ 24.39% મતદાન;

વહેલી સવારે સાત વાગ્યાથી 11 વાગ્યા સુધી ચાર કલાકમાં 24.39% વોટિંગ થયું છે. વાવની આ પેટાચૂંટણી લોકસભાની ચૂંટણી કરતાં પણ વધુ રસાકસીભરી છે. અહીં ભાજપે સ્વરૂપજી ઠાકોરને ટિકિટ આપી છે,…

ગિરનારની લીલી પરિક્રમામાં હાર્ટ અટેકથી થતા મોતનો આંકડો ચિંતાજનક, 9ના મોત;

ગઇકાલે ગરવા ગીરનારની લીલી પરિક્રમાની શરૂઆત થઇ પરંતુ યાત્રાળુઓએ છેલ્લાબે દિવસથી પરિક્રમા શરૂ કરી દીધી છે.. આ પરિક્રમા દરમ્યાન હૃદય રોગથી થતા મોતની ઘટનાઓએ ચિંતા ઉભી કરી છે.બે દિવસમાં 9…

અમદાવાદ: ‘હોર્સ રાઈડીંગ કરાવતા અંકલે મારી સાથે…’, 4 વર્ષની બાળકીએ રડતાં રડતાં કહ્યું

અમદાવાદના વેજલપુરમાં રહેતી મહિલાએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી. મળતા અહેવાલ પ્રમાણે 9 તારીખની સાંજે મહિલા તેની દિકરી અને બહેન સાથે વસ્ત્રાપુર તળાવ ખાતે ફરવા ગઈ હતી. ત્યારે…

અંકલેશ્વરમાં ડ્રગ્સ કેસમાં ચાર આરોપીઓની કબજેદારી, જીઆઇડીસી પોલીસ તરફથી વધુ તપાસ શરૂ

અંકલેશ્વરની અવસર એન્ટરપ્રાઇઝ કંપનીમાંથી ડ્રગ્સ ઝડપાવવાના મામલામાં જીઆઇડીસી પોલીસે ચાર આરોપીઓનો સુરત પોલીસ પાસેથી ટ્રાન્સફર વોરંટના આધારે કબજો મેળવી વધુ તપાસ હાથ ધરી છે સુરત પોલીસ દ્વારા ખેપિયાઓ અંકલેશ્વરથી સ્કોડા…

યાત્રાળુઓ ભરેલી બસ પલટી:શિરડી સાઈબાબા મંદિરે દર્શન કરી સુરત તરફ જતી ખાનગી બસનો કપરાડા નજીક અકસ્માત, 30થી વધુ મુસાફરોને ઈજા

વલસાડ જિલ્લાને અડીને આવેલા મહારાષ્ટ્રના નાસિકના શિરડી સાઈબાબા મંદિરથી યાત્રાળુઓને લઈ બસ સુરત આવવા રવાના થઈ હતી. ત્યારે કપરાડાના માંડવા ગામ પાસે કુંભ ઘાટ ઉપર બસના ચાલકે સ્ટેયરિંગ ઉપરથી કાબુ…

પાનોલી જી.આઈ.ડી.સી.માં ગોડાઉન માલિકની લાપરવાહીનો લાભ લઈને ૧૯ લાખનો વિદેશી દારૂ મુક્યો

પાનોલી જી.આઈ.ડી.સી.માં આવેલ કામધેનું એસ્ટેટ-૨માં ગોડાઉન માલિકની લાપરવાહીનો ફાયદો ઉઠાવી અજાણ્ય ઈસમે વિદેશી દારૂનો જથ્થો ઉતાર્યો જયારે પોલીસે ૧૯ લાખનો જથ્થો કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. પાનોલી પોલીસ…

પતિ ચારિત્ર્ય પર શંકા રાખતો હોવાથી કંટાળેલી પત્નીએ કરી લીધો આપઘાત

અમદાવાદની એક મહિલાએ આત્મહત્યા કરી છે, જેમણે પોતાના પતિ વિરુદ્ધ ફરિયાદ કરી હતી. પલ્લવી નામની આ મહિલા, જે ખાણની કંપનીમાં નોકરી કરતાં હતી, તેણે દવા પી આત્મહત્યા કરી છે. આત્મહત્યા…

ક્રિપ્ટોમાં બિટકોઈન 11 ટકા ઉછળી ઐતિહાસિક ટોચે, 1 લાખ ડોલર થવાનો અંદાજ;

ટ્રમ્પની જીત સાથે જ ક્રિપ્ટો માર્કેટની તેજી અટકવાનું નામ નથી લઈ રહી. બિટકોઈન, ઈથેરિયમ, ડોજકોઈન સહિત ટોચની ક્રિપ્ટો કરન્સી આકર્ષક ઉછાળા સાથે આગેકૂચ કરી રહી છે. આજે બિટકોઈન વધુ 10…

error: