Satya Tv News

Category: મુખ્ય સમાચાર

14 મી આઈસ સ્ટ્રોક વિશ્વ ચેમ્પિયનશિપમાં સિનિયર ગર્લ દ્રષ્ટિ ભારતનું પ્રતિનિધિત્વ કરનારી ગુજરાત અને ભારતની પ્રથમ સિનિયર પ્લેયર

નેત્રંગ તાલુકાના થવા ગામની શિક્ષક દંપતી રંજન નાન્હાલાલ વસાવાની દિકરી દ્રષ્ટિ વસાવા ભારત તરફથી ઈટલીના રિટન એરેના શહેર ખાતે રમાઈ રહેલી 14મી આઈસ સ્ટ્રોક વિશ્વ ચેમ્પિયનશિપમાં ભાગ લઈ રહી છે.…

સુરત જિલ્લાના બગુમરા ગામના 237 લાભાર્થીઓને મળ્યું પોતાના સપનાંનું ઘર, પ્રધાનમંત્રી આવાસ યોજના બની આશીર્વાદરૂપ

ગુજરાતના સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં આવેલા બગુમરા ગામમાં એક આખા સમુદાયને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પોતાનું ઘર મળ્યું છે. પ્રધાનમંત્રી આવાસ યોજનાની આ એક અનોખી સફળતા છે કે ગામના 237…

ઝઘડીયા તાલુકાના સારસા ગામે નવા બનેલ પંચાયત ઘરને ખુલ્લુ મુકાયુ

તાલુકા પંચાયત પ્રમુખ દ્વારા આયુષ્યમાન કાર્ડ સંબંધી કામગીરીનું નિરિક્ષણ કરવામાં આવ્યું ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના સારસા ગામે નવા બનાવેલ પંચાયત ઘરને ખુલ્લુ મુકવામાં આવ્યુ હતું. મળતી વિગતો મુજબ પંચાયત ઘરનું…

ડેડીયાપાડા ખાતે મહિલા અને બાળ કલ્યાણ અધિકારી ના નેતૃત્વ હેઠળ ઘરેલુ હિંસા અધિનિયમ -૨૦૦૫ હેઠળ કાયદાકીય માર્ગદર્શન સેમિનાર યોજાયો

મહિલા અને બાળવિકાસ વિભાગ હેઠળ કાર્યરત જિલ્લા મહિલા અને બાળવિકાસ અધિકારીની કચેરી, નર્મદા દ્વારા ઘરેલું હિંસા અધિનિયમ ૨૦૦૫ અંતર્ગત કાયદાકીય માર્ગદર્શન સેમિનારનું દેડીયાપાડા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ કાયદાકીય…

ભરૂચ : યુક્રેનમાં ફસાયેલ ભારતીય વિદ્યાર્થીનીએ વિડીયો દ્વારા ભારત સરકાર તરફ મદદ માટે હાથ ફેલાવ્યા,

રશિયા યુક્રેન હુમલાની ઘટનામાં ભારતીય વિદ્યાર્થીઓ ફસાયા ભરૂચની આયશા શેખે ભારત સરકાર પાસે મદદ માંગતો વિડીયો વતનમાં મોકલ્યો એર ઇન્ડિયાની ફ્લાઇટ યુક્રેન પહોંચે તે પહેલા યુદ્ધ ફાટી નીકળ્યું કીવમાં અનેક…

નાંદોદ તાલુકાના ઉમરવાથી ઉમરવા નવી વસાહત સુધી જિલ્લા પ્રભારી મંત્રીશ્રી પૂર્ણેશભાઇ મોદીના હસ્તે રૂા.૧.૯૯ કરોડના ખર્ચે તૈયારથનાર રોડનું કરાયું ખાતમુહૂર્ત

ગુજરાતના માર્ગ અને મકાન વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન અને યાત્રાધામ વિકાસ વિભાગના મંત્રીશ્રી અને નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી પૂર્ણેશભાઇ મોદીએ આજે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ઉમરવાથી ઉમરવા નવી વસાહત અંદાજે…

રાજપીપલાની શ્રી છોટુભાઇ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય ખાતે જિલ્લા પ્રભારી મંત્રીશ્રી પૂર્ણેશભાઇ મોદીના અધ્યક્ષપદે જિલ્લાકક્ષાનો “ગરીબ કલ્યાણ મેળો” યોજાયો

“નોંધારાનો આધાર” અને વંચિતોના વિકાસને વરેલા રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની પ્રેરણાથી આજથી પ્રારંભાયેલા “ગરીબ કલ્યાણ મેળો-૨૦૨૨” ના ભાગરૂપે નર્મદા જિલ્લામાં ગુજરાતના માર્ગ અને મકાન, વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને…

ઓલપાડ :મોડી રાત્રે બાઈક ચોરીની ઘટના , સમગ્ર ઘટના cctv કેમરા કેદ

ઓલપાડ તાલુકાના કીમ નજીક આવેલ કાઠોદરા ગામની સીમમાં અરવિંદ નગરમાં આવેલ બંગલામાં મોડી રાત્રે બાઈક ચોરીની ઘટના બની હતી. લબરમૂછીયા ચોરો બાંગ્લાનો ગેટ ખોલી અંદર પ્રવેસીયા હતા. જોકે મોંઘીઘાત યામાહા…

નર્મદામાંથી વધુ એક બોગસ સાગબારા તાલુકાના પાટ ગામમાંથી બોગસ ડોક્ટરને ઝડપી પાડતી એલ.સી.બી નર્મદા પોલીસ

નર્મદા જિલ્લામાંથી અનેક બોગસ ડોક્ટર ઝડપાયા બાદ એક ને તો પાસા હેઠળ જેલમાં ધકેલ્યા છતાં હમ નહીં સુધરેંગે ની ચલતા બોગસ ડોકટરો પોતાનો ગેરકાયદે ધંધો છોડતાં નથી. અને ગરીબ ભોળા…

મહેસાણા:રાત્રે 3 વાગે ગુમ બાળકીની લાશ બાજુના ખેતરમાંથી મળી,માતાએ જ હત્યા કરી હોવાની શંકા

મહેસાણાના ગાંધીનગર લિંક રોડ પર ગોકુલધામ ફ્લેટ સામે ઝૂંપડામાં રહેતા પરિવારની રાત્રે 3 વાગે ગુમ બાળકીની લાશ બાજુના ખેતરમાંથી મળીજોકે પોલીસે કહ્યું- માતા અને તેના કાકાની શંકાના આધારે હાલ પૂછપરછ…

error: