સુરત:સચિનમાં સ્કૂલથી છૂટ્યા બાદ તળાવમાં નાહવા પડેલાં બે બાળકનાં ડૂબી જવાથી મોત
સુરતમાં સચિન GIDC વિસ્તારના એક તળાવમાં મધરાત્રે 2 બાળક ડૂબી ગયાં હોવાની વાત બાદ પોલીસ અને ફાયરના જવાનો દોડતા થઈ ગયા હતા. મોડી રાત સુધી તળાવના પાણીમાં ગરકાવ બાળકોની શોધખોળ…