સરકારી વિનયન કોલેજ ડેડીયાપાડા ખાતે યજ્ઞ ચિકિત્સા અને પ્રશિક્ષણ શિબિર નું આયોજન કરવામાં આવ્યું;
સરકારી વિનયન કોલેજ ડેડીયાપાડા અને પતંજલિ યોગપીઠ અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ સંયુક્ત ઉપક્રમે યજ્ઞ ચિકિત્સા અને પ્રશિક્ષણ શિબિર નું આયોજન ડેડીયાપાડા ની સરકારી વિનયન કોલેજ ખાતે કરવામાં આવ્યું હતું.…