ભરૂચ : કોરોનાની વકરતી જતી સ્થિતિ વચ્ચે જિલ્લા અધિક કલેકટરનું જાહેરનામું, 4થી વધુ વ્યક્તિઓને ભેગા થવા પર પ્રતિબંધ
ભરૂચમાં કોરોનાની વકરતી જતી સ્થિતિ વચ્ચે જિલ્લા અધિક કલેકટરનું જાહેરનામું 4થી વધુ વ્યક્તિઓને ભેગા થવા પર પ્રતિબંધ લડી લેવાયો GNFC કંપનીના 10 કર્મીઓ દુબઈમાં કોરોના સંક્રમિત ટાઉનશીપમાં પણ 5 થી…