Satya Tv News

Category: મુખ્ય સમાચાર

ભરૂચ : હરિદ્વારમાં ધર્મ સંસદમાં મુસ્લિમો વિરોધના ઉશ્કેરણીજનક ભાષણો વિરુદ્ધમાં ભરૂચ મુસ્લિમ સમાજનુ આવેદનપત્ર

ભરૂચ મુસ્લિમ સમાજે આપ્યું જિલ્લા કલેકટરને આવેદનપત્ર હરિદ્વારમાં ધર્મ સંસદમાં મુસ્લિમો વિરુદ્ધ ઉશ્કેરીજનક ભાષણ મામલે આવેદનપત્ર કાયદેસરની કાર્યવાહી કરવા બાબતે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી રાષ્ટ્રપતિ ને સંબોધી ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર…

વાલિયા:પરિણીતાનો નગ્ન હાલતમાં મૃતદેહ મળતા ચકચાર મચી

ગામના પાટિયા પાસે નાળાની બાજુમાંથી નગ્ન હાલતમાં મળ્યો મૃતદેહમૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી પોલીસે વધુ તપાસ હાથ ધરીદુષ્કર્મ આચરી તેની હત્યા કરવામાં આવી હોવાનું અનુમાન વાલિયા તાલુકાના એક ગામની પરિણીતાની ગામના…

અંકલેશ્વરની મહાવીર ટનીંગ વિસ્તારમાં મોબાઈલ ઝૂટવી ફરાર થઈ ગયેલ ગઠિયાની ધરપકડ

14 હજારનો મોબાઈલ ફોનની ચીલ ઝડપ કરી થઈ ગયો ફરારગઠિયા એઝાઝ બિલાલ શાહને ઝડપી પાડ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી અંકલેશ્વરની મહાવીર ટનીંગ વિસ્તારમાંથી રાહદારીનો મોબાઈલ ઝૂટવી ફરાર થઈ…

JCI અંકલેશ્વર દ્વારા તારીખ 22 ડિસેમ્બરથી 26 ડિસેમ્બર 2021 સુધી, 500 ક્વાર્ટર સામે, જીઆઇડીસી અંકલેશ્વર ખાતે ૧૯માં ટ્રેડ અને ફનફેરનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં મોટી સંખ્યામાં લોકોએ આનંદ માણ્યો હતો. જેના ઉદ્ઘાટન સમારંભમાં મુખ્ય મહેમાન તરીકે સબ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ અંકલેશ્વર, રમેશ ભાઈ ભગોરા સાહેબ, ઉદ્ઘાટક તરીકે JCI ઝોન પ્રમુખ જેસી ઈશાન અગ્રવાલ પધાર્યા…

વિદેશથી 1257 લોકો 41 દિવસમાં ભરૂચ પહોંચ્યા

તમામના કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા હાશકારો છેલ્લા એક સપ્તાહમાં જ 141 લોકો હાઈરીસ્ક કન્ટ્રીમાંથી આવ્યા નવા વેરિયન્ટ ને લઈ તેમના સ્વજન માટે ચિંતામાં મુકાયા ઉદ્યોગીક નગરી કહેવતા ભરૂચ જિલ્લામાં વિદેશથી…

તિલવાડામાં અકસ્માતમાં મૃત્યુ પામનાર હોમગાર્ડ જવાનના પરિવારને આર્થિક સહાય અપાઈ

નર્મદા જિલ્લાના તિલવાડામાં હોમગાર્ડ ની ફરજ બજાવતાં જવાન ગણપત મણિલાલનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થવા પામ્યું હતું જિલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિંહનાં સરાહનીય પ્રયાસોને પગલે આજે આ પરિવારને 5 લાખની આર્થિક સહાયની…

અંકલેશ્વર પિરામણ સ્થિત બ્રધરન ચર્ચમાં નાતાલ પર્વની શુભકામનાઓ પાઠવવામાં આવી.

અંકલેશ્વર પિરામણ સ્થિત બ્રધરન ચર્ચમાં ખ્રિસ્તી સમુદાયના લોકોનો પવિત્ર ધાર્મિક તહેવાર ખ્રિસ્તી જયંતિ ઉજવણી ખૂબ જ ધામધૂમથી કરવામાં આવી.હાલ ચાલી રહેલ કોવિડ-૧૯ મહામારીના કારણોસર ક્રિસમસનાં તમામ કાર્યક્રમો મોકુફ રાખવામાં આવ્યા…

ભરૂચ સક્રિય પત્રકાર સંઘ ના સંયુક્ત ઉપક્રમે આયુર્વેદ તથા હોમિયોપેથી મફત નિદાન-સારવાર કેમ્પનું આયોજન

ભરૂચ જિલ્લા આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત ભરૂચ તેમજ ભરૂચ સક્રિય પત્રકાર સંઘ ના સંયુક્ત ઉપક્રમે આયુર્વેદ તથા હોમિયોપેથી મફત નિદાન-સારવાર કેમ્પનું રોટરી ક્લબ પાછળ આવેલ કલરવ શાળા ખાતે તારીખ 27/12/…

અંકલેશ્વર નજીક ટૂંક સમયમાં એર સ્ટ્રીપ શરૂ થવાની કામગીરીનો ધમધમાટ

એરસ્ટ્રીપ માટેની ભરૂચ જિલ્લાની ત્રણ દાયકાની પ્રતીક્ષાનો આગામી દિવસોમાં અંતવિધાનસભાની જાહેર હિસાબ સમિતિની મુલાકાત બાદ તે દિશામાં કામગીરીનો પ્રારંભ ઔધોગિક દ્રષ્ટિએ અગ્રેસર ભરૂચ જિલ્લાની લાંબા સમયની પ્રતીક્ષા બાદ એર સ્ટ્રીપની…

સી.એન.આઇ. ચર્ચ ગારદા ખાતે ખ્રિસ્તી બંધુઓ દ્વારા નાતાલની ઉજવણી કરવામાં આવી

નાતાલ ખ્રિસ્તી ધર્મનો પવિત્ર દિવસ,આ દિવસે ઇસુના જન્મ દિવસની કરાય છે ઉજવણી; નર્મદા: નાતાલ એટલે પ્રભુ ઈસુનો જન્મ, દેડીયાપાડાનાં ગારદા, મંડાળા, ખાબજી, ખામ, અલ્માવાડી, દેડીયાપાડા સહિત ના તમામ દેવળો તથા…

error: