કેરળના મંદિરમાં આતિશબાજી દરમિયાન જોરદાર ધડાકો
કેરળના કાસરગોડ જિલ્લામાં એક મંદિરમાં ફટાકડાથી સર્જાયેલા અકસ્માતમાં ઓછામાં ઓછા 154 લોકો ઘાયલ થયા છે. જેમાંથી આઠ લોકોની હાલત ગંભીર છે. આ ઘટના અંજૂત્તામબલમ વીરરકવુ મંદિરમાં સોમવારે મધરાત બાદ ઘટી.…
કેરળના કાસરગોડ જિલ્લામાં એક મંદિરમાં ફટાકડાથી સર્જાયેલા અકસ્માતમાં ઓછામાં ઓછા 154 લોકો ઘાયલ થયા છે. જેમાંથી આઠ લોકોની હાલત ગંભીર છે. આ ઘટના અંજૂત્તામબલમ વીરરકવુ મંદિરમાં સોમવારે મધરાત બાદ ઘટી.…
દીપડાએ બાળકી ને શિકાર બનાવી મોતને ઘાટ ઉતાર્યો….બાળકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે નેત્રંગના આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાયો. નેત્રંગ ના રાજા કૂવા ગામ ખાતે તેર વર્ષીય બાળકી પર દીપડા એ હુમલો…
ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રધામ અને શક્તિપીઠ પાવાગઢ મંદિરમાં ચોરીનો બનાવ બનતા ચકચાર મચી ગઈ છે. માતાજીને પહેરાવેલા સોનાના હારની ચોરી થઈ હોવાની વાત વાયુવેગે ફેલાઈ છે. મંદિરમાં ચોરી થઈ હોવાના કારણે…
ભરૂચ નજીક નેશનલ હાઇવે નંબર 48 પર કેબક બ્રિજના ટોલનાકા નજીક કારમાંથી પિસ્તોલ અને કારતુસની ચોરી કરનાર યુવાનની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે આર્મ્સ એક્ટ હેઠળ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ…
અંકલેશ્વર રેલવે સ્ટેશન પર ચાલુ ટ્રેનમાં ચઢવા જતા યુવાન ડબ્બા અને પ્લેટફોર્મ વચ્ચે ફસાઈ ગયો હતો ત્યારે રેલ્વે પોલીસે તેને સલામત રીતે બહાર કાઢ્યો હતો અંકલેશ્વર રેલ્વે સ્ટેશન પર ચાલુ…
https://www.instagram.com/reel/DBqLqw8gZi8/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA== ભરૂચમાં દિવાળીના તહેવાર સમયે સ્ટેશન રોડ પર આવેલ બે દુકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા અને હજારો રૂપિયાના માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા ભરૂચ શહેરમાં દિવાળીના તહેવારો સમયે તસ્કરોનો…
વાગરા ના આંકોટ ખાતે આવેલ ITI ના ઉત્તીર્ણ થયેલા તાલીમાર્થીઓને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર અને મેડલ આપવામાં આવ્યા હતા.૧૪૨ તાલીમાર્થીઓ ઇન્ડસ્ટ્રીઝમાં જઇ ટ્રેનિંગ પ્રાપ્ત કરી પોતાના કૌશલ્યનો વિકાસ કરશે.મહાનુભાવોએ તેમને ઇન્ડસ્ટ્રીઝનું…
દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે. દિવાળીના અવસર પર લોકો ઘીની વાનગીઓ અને મીઠાઈઓ બનાવે છે. આ દિવસોમાં ઘીનું વેચાણ વધે છે. સાથે જ બ્રાન્ડેડ કંપનીઓના પેકિંગ સાથે બજારમાં…
હવામાન વિભાગે આગામી સાત દિવસ માટે કરેલી આગાહી પ્રમાણે વાતાવરણ સૂકું રહેશે. આગાહી પ્રમાણે આગામી દિવસો દરમિયાન લોકોને ઉનાળા જેવી આકરી ગરમીનો લોકોએ સામનો કરવો પડી શકે છે. આગામી 3-4…
“વાવ બેઠક” એટલે ઉત્તર ગુજરાતમાં આવેલા બનાસકાંઠા જિલ્લાની વિધાનસભા બેઠક, જે ભારતના ગુજરાત રાજ્યમાં છે.વાવ બેઠક બોર્ડર વિસ્તારને આવરી લે છે અને મોખરાના ખેતીપ્રધાન વિસ્તારમાંથી આવે છે, જ્યાં મુખ્યત્વે ખેતી…