Satya Tv News

Category: મુખ્ય સમાચાર

સિદ્ધિવિનાયક મંદિર.? પ્રસાદ પર ઉંદરના બચ્ચાનો Video વાયરલ, પ્રસાદની શુદ્ધતા પર સવાલ;

મુંબઈના જાણીતા દેવસ્થાન શ્રી સિદ્ધિવિનાયક મંદિરથી ચોંકાવનારી તસવીરો સામે આવી.મંદિરના મહાપ્રસાદમાં ઉંદરના બચ્ચા જોઈ શકાય છે. આ તસવીરો એંગે જવાબ માંગવામાં આવતા મંદિર ટ્રસ્ટના સચિવ વીણા પાટિલે કહ્યું કે આ…

વધી રહ્યા છે સોના ચાંદીના ભાવ, આજે પણ જોરદાર ઉછાળો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ;

ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com ના રેટ્સ જોઈએ તો 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 204 રૂપિયા ઉછળીને 74,671 રૂપિયાના સ્તરે…

વધુ એક રેલ દૂર્ઘટના,પશ્ચિમ બંગાળમાં માલગાડીના 5 ડબ્બા પાટા પરથી ઉતરીયા;

પશ્ચિમ બંગાળના અલીપુરદ્વાર ડિવિઝનમાં ન્યૂ મયનાગુડી સ્ટેશ પર એક માલગાડીના પાંચ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. માલગાડી ખાલી હતી અને કોઇ નુકસાનના સમાચાર નથી. દૂર્ઘટના બાદ ટ્રેનોને વેકલ્પિક માર્ગથી…

બોરસદની કોર્ટે શાળાની શિક્ષિકાને ફટકારી એક વર્ષની જેલની સજા, શું છે કારણ જાણો;

બોરસદની ઈશ્વર કૃપા પ્રાથમિક શાળામાં માર્ચ 2024માં ઘટના બની હતી. ધોરણ 5માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને શિક્ષિકા દ્વારા મારવામાં આવ્યો હતો. શિક્ષિકા સંગીતા પઢીયાર વિરુદ્ધ બોરસદ પોલીસમાં વિદ્યાર્થિનીના પરિવારે ફરિયાદ દાખલ…

મંકીપોક્સ (Mpox) વાયરસના સ્ટ્રેનનો પ્રથમ કેસ ભારતમાં નોંધાયો;

આ કેસ કેરળના મલપ્પુરમ જિલ્લામાંથી સામે આવ્યો છે આને મળતી માહિતી મુજબ આ સંક્રમિત દર્દી 38 વર્ષીય પુરુષ છે, જે તાજેતરમાં સંયુક્ત આરબ અમીરાત (UAE) થી પરત ફર્યો હતો. હાલ…

અમરેલીના મિતિયાળામાં શિક્ષકની બદલી વેળાએ ઘોડે બેસાડી ‘રઘુ રમકડું’ને અપાઇ વિદાય;

અમરેલીનાં મિતિયાળા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા શિક્ષક રાઘવ કટકીયા ઉર્ફે રધુ રમકડાની બદલી થતા વિદ્યાર્થીઓ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા. ગ્રામજનોએ શિક્ષકને ધોડા પર બેસાડી વિદાય આપી હતી.…

અંકલેશ્વર ૧૦ મહિનાની બાળકીને પાડોશીએ હવસનો શિકાર બનાવી ,ગુપ્તાંગના ભાગે ગંભીર ઈજાઓ

અંકલેશ્વરના એક ગામ માં માત્ર 10 મહિનાની બાળકી સાથે શારીરિક અડપલાનો ચકચારી બનાવ સામે આવ્યો છે.પોલીસે આ મામલે નારાધમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અંકલેશ્વરના એક ગામ માં…

અશ્લીલતા ફેલાવવાની હરિફાઇ? ભાજપ બાદ હવે કોંગ્રેસના વોટ્સએપ ગ્રૂપમાં કાર્યકરે શેર કર્યા બિભત્સ ફોટા

તાજેતરમાં રાજકોટમાં ભાજપના એક વોટ્સએપ ગ્રૂપમાં અશ્લીલ ફોટા શેર કરવામાં આવ્યા હતા, ત્યારબાદ હવે અમદાવાદ કોંગ્રેસના એક વોટ્સએપ ગ્રૂપમાં અશ્લીલતા છલકાઇ છે. જેને જોતાં લાગે છે કે જાણે રાજકીય પક્ષોએ…

મહારાષ્ટ્રમાં 50 યાત્રીઓ સાથે બસ 30 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી, 4 લોકોના મોત;

મહારાષ્ટ્રના અમરાવતી નજીક મેલઘાટ વિસ્તારમાં એક પેસેન્જર બસને અકસ્માત નડ્યો છે. 50 મુસાફરોને લઈને જઈ રહેલી બસ 30 ફૂટ ઊંડી ખીણમાં પડી. જેમાં 4 લોકોના મોત થયા છે જ્યારે અન્ય…

અમદાવાદ: કોંગ્રેસના ચાંદખેડા વોર્ડના વ્હોટસએપ ગ્રુપમાં અશ્લીલ વીડિયો થયા શેર;

સોશિયલ મીડિયાના વિવિધ ગ્રુપોમાં હવે અશ્લીલ ફોટા-વીડિયો મુકવાની જાણે હોરમાળા સર્જાઈ હોય એવું લાગી રહ્યું છે. ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષનાવ્હોટસએપ ગ્રુપમાં નેતાઓ અને હોદ્દેદારો અશ્લીલ ફોટા-વીડિયો મુકતા મહિલાઓ શરમમાં…

error: