યુપીએલ યુનિવર્સિટી દ્વારા બોઈલર પર વર્કશોપ યોજાયો
યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેક્નોલોજી ખાતે રાષ્ટ્રીય કક્ષાના બોઈલર પરના વર્કશોપનુ આયોજન કરવામાં આવ્યું હતું. જે યુપીએલ યુનિવર્સિટી અને નેશનલ પ્રોડકટીવિટી કાઉન્સિલ (NPC) દ્વારા સંયુક્ત રીતે ૨૦ જાન્યુઆરી ૨૦૨૩ ના…