Satya Tv News

Category: દેશ-દુનિયા

લતા મંગેશકરે 92 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા:PM મોદીની ટ્વિટ- આ ખાલીપો ભરી નહીં શકાય

ભારત રત્ન સ્વરકોકિલા લતા મંગેશકરનું રવિવારે એટલે કે, 6 ફેબ્રુઆરી, 2022ના રોજ સવારના સમયે અવસાન થયું છે. તેઓ છેલ્લા કેટલાક દિવસોથી હોસ્પિટલમાં સારવાર અંતર્ગત હતા. એક લાંબા સંઘર્ષ બાદ લતા…

અફઘાનિસ્તાનમાં નોંધાયો 5.7ની તીવ્રતાનો ધરતીકંપ, કાશ્મીરથી નોએડા સુધી અનુભવાયા આંચકા

ભારતમાં પણ આંચકા અનુભવાયા તેના પરથી અફઘાનિસ્તાન-તાઝિકિસ્તાનમાં ભારે નુકસાન થયાની આશંકા અફઘાનિસ્તાન અને તાઝિકિસ્તાનની સરહદે સ્થાનિકોએ શનિવારે સવારે ભૂકંપના તેજ આંચકાનો અનુભવ કર્યો હતો. ભૂકંપ વિજ્ઞાન રાષ્ટ્રીય કેન્દ્ર દ્વારા મળતી…

દેશની કુલ સૌર ક્ષમતામાં 87% હિસ્સા સાથે ગુજરાત સોલાર રૂફટોપનાઇન્સ્ટોલેશનમાં સમગ્ર દેશમાં અગ્રેસર

ગુજરાતના દ્વારકામાં રહેતા અમિતભાઈ સોઢા આજે ખૂબ રાહત અનુભવી રહ્યા છે, કારણકે હવે તેમનું વીજળીનું બિલ રૂ.1000 સુધી ઓછું થઈ ગયું છે, જે ક્યારેક રૂ.10,000 સુધી આવતું હતું. વીજળીબિલમાં આ…

સાગબારા : આમ આદમી પાર્ટી સાગબારા તાલુકાના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓએ આવેદન આપ્યું

સાગબારા : આમ આદમી પાર્ટી સાગબારા તાલુકાના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓએ આવેદન આપ્યું ગુજરાત સરકાર પેપર ના ફૂટે તેની ગેરેન્ટી અને જવાબદારી લે પેપર ફૂટે તો દરેક પરિક્ષાર્થી સાથે છેતરપિંડી બાબતે…

શિનોર : સાધલીમાં ગતરાત્રીના ચાંદની પાર્ક સોસાયટીમાં ચોરી થઇ,જાણો વધુ વિગત

સાધલીમાં ગતરાત્રીના ચાંદની પાર્ક સોસાયટીમાં થઇ ચોરીએક બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો રોકડ રકમ લઇ ફરારસોસાયટીમાં લગાવેલ સી.સી.ટી.વી કેમેરામાં ત્રણ ઈસમો કેદપોલીસે સી.સી.ટી.વી ફૂટેજ દ્વારા તસ્કરોને ઝડપી પાડવા કર્યા ચક્રોગતિમાન…

સુરત : ફુલપાડા માં માં 40 વર્ષ જૂની પાઇપલાઇન બદલવામાં આવશે

સુરતના ફુલપાડા વિસ્તારને મળી નવી પાઈપલાઈનછેલ્લા 5 વર્ષ થી સ્થાનિકોને પીવાના પાણી માટે હાલાકીજમીન થી6 ફૂટ ઊંડી પાણીની પાઇપલાઇનને પગલે પાણી મળતું ના હતુંસ્થાનિક કોર્પોરેટરની માંગના પગલે પાઇપલાઇન થઈ મંજુરપાઇપલાઇન…

અંકલેશ્વર : પેટ્રોલ પંપ પરથી રૂપિયા પડવાવાનો જૂનો કીમિયો ફરી સક્રિય, 1.30 લાખની થઇ ઠગાઇ, ઘટના CCTVમાં કેદ

અંકલેશ્વરની મહાવીર ટર્નિંગ પાસે આવેલ પેટ્રોલ પંપના કર્મી સાથે 1.30 લાખની ઠગાઇ રામેશ્વર પેટ્રોલિયમના કર્મચારીને નોટ બદલાવનું કહી ગઠિયો ઠગી થયો ફરાર 500,2000ની રૂપિયાની નોટો મળી 1.30 લાખની રોકડ લઇ…

Budget 2022 : બજેટમાં શુ થયુ મોંઘુ ?

કેન્દ્રીય બજેટમાં નાણાપ્રધાને કરેલ વેરામાં ફેરફારને કારણે કેટલીક ચીજવસ્તુઓ મોંધી થવા પામશે. બજેટ 2022-2023માં કરેલ જોગવાઈઓને કારણે કઈ કઈ ચીજવસ્તુઓ મોંધી થશે તેના પર કરીએ એક નજર. કેન્દ્રીય નાણાંપ્રધાન નિર્મલા…

મહારાષ્ટ્ર : સડક પર 4 કિમી સુધી દોડતી રહી સળગતી ટ્રક, છતા ડ્રાઈવરને ન થઈ જાણ

મહારાષ્ટ્રના પાલઘરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં રોડ પર દોડી રહેલા એક ટ્રકમાં અચાનક આગ લાગી હતી. ટ્રકના (Truck) પાછળના ભાગમાં આગ લાગી હતી પરંતુ ડ્રાઈવરને તેની જાણ…

લ્યો કરો વાત, ભક્તો સાવધાન..હવે તમારે ગોરા નર્મદા ઘાટ પર નર્મદા આરતી પૂજા માટે લેવામાં આવેશે ચાર્જ

દેશના અન્ય ઘાટ કરતાં નર્મદા ઘાટની આરતીનો ચાર્જ દશ ઘણો વધારે !? સાધુ સંતો સહીત ભક્તોમાં નારાજગી. વિરોધનો ઉઠ્યો સુર. ભક્તો સાથે આરતીના નામે રીતસરની ઉઘાડી લૂંટ ? એ વિષય…

error: