Satya Tv News

Category: દેશ-દુનિયા

સુરત: અડાજણ ખાતે શંકાશીલ સ્વભાવના કારણે પતિએ ગળે ટુંપો દઈ કરી પત્નીની હત્યા

સુરતમાં એક ટેક્સટાઇલ ડિઝાઇનરે પત્નીની હત્યા કરી છે. પતિએ પત્નીને હત્યાને આત્મહત્યા બતાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પત્નીની બહેને શંકા જતા આખો ભાંડો ફૂટ્યો હતો અને પોલીસે પતિની ધરપકડ કરી…

તામિલનાડુમાં ભારે વરસાદથી પાંચનાં મોત

માછીમારોને સમુદ્રમાં ન જવા હવામાન વિભાગની સલાહ, અરબ સાગરમાં લોઅર પ્રેશરના કારણે વરસાદ ખાબક્યો ચેન્નઈમાં મુશળધાર વરસાદના કારણે સ્થિતિ સતત કથળી રહી છે અને વરસાદ સંબંધિત ઘટનાોમાં પાંચ લોકોનાં મોત…

સુરત: પાંડેસરાના વડોદ ગામેથી ગુમ અઢી વર્ષની બાળકીની હત્યા, દુષ્કર્મ પણ આચરાયું હોવાનું P.Mમાં આવ્યું બહાર

સુરતમાં પાંડેસરાના વડોદ ગામમાંથી દિવાળીની રાત્રે અઢી વર્ષની બાળકી ગુમ પ્રકરણમાં મૃતદેહ મળી આવ્યા બાદ ફોરેન્સિક પોસ્ટમોર્ટમમાં તેના પર દુષ્કર્મ આચરાયું હોવાનું તબીબી સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. સુરતમાં પાંડેસરાના…

જંબુસર વેડજમાં ગેંગ રેપ થયાની ફરીયાદના પગલે ચકચાર, બે ઝડપાયા

જંબુસર તાલુકા ના વેડચ પોલીસ સ્ટેશન વિસ્તાર મા ગેંગ રેપ અંગે ની ફરીયાદ નોંધાવવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. જંબુસર તાલુકા ના એક ગામના ના એક મહિલા સાથે વેડચ…

સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં યશ પેટ્રોલ પંપ સીલ

સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં યશ પેટ્રોલ પંપ સીલ કરવામાં આવ્યું છે. આશ્ચર્યજનક બાબત એ છે કે ખુદ પેટ્રોકેમિકલમંત્રી પોતે પોતાની ગાડીની અંદર ડીઝલ પુરાવવા માટે પેટ્રોલ પંપ પર ગયા હતા. ડીઝલ…

છત્તીસગઢઃ સીઆરપીએફના જવાને સાથીઓ પર ચલાવી ગોળી, 4ના મોત, 3 ઘાયલ

જવાનો વચ્ચે કોઈ વાતે વિવાદ થયો હતો જેણે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું છત્તીસગઢના સુકમા ખાતે સીઆરપીએફ 50 બટાલિયન કેમ્પ ખાતે ભારે મોટી ઘટના બની છે. હકીકતે કેમ્પના એક જવાને…

રશિયામાં છેલ્લા 24 કલાકમાં નવા 41,335 કેસ ,24 કલાકમાં 1,188 લોકોના મૃત્યુ

રશિયામાં શનિવારે રેકોર્ડ કોરોનાના નવા કેસ નોંધાયા છે. અહીં છેલ્લા 24 કલાકમાં 41,335 કોરોના સંક્રમિતો સામે આવ્યા છે. આ મહામારીની શરૂઆતથી લઈને એક જ દિવસમાં અત્યાર સુધીનો સૌથી મોટો આંક…

મહારાષ્ટ્રમાં અહમદનગર ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનો ICU વોર્ડ બળીને ખાખ : ભીષણ આગથી 10નાં મોત

મહારાષ્ટ્રમાં શનિવારે સવારે અહમદનગર જિલ્લા હોસ્પિટલમાં ભીષણ આગ લાગી છે. અહેવાલો અનુસાર, હોસ્પિટલ ICUમાં આગ લાગી હતી. આગ બુઝાવવા માટે ફાયરબ્રિગેડની ઘણી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. બીજી તરફ, ICUમાં…

ફૈઝલ ​​શેખ ઉર્ફે ફૈસુની મુંબઈ પોલીસે બેફામ ડ્રાઈવિંગ કરવા બદલ કરી ધરપકડ

પ્રખ્યાત સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર ફૈઝલ શેખ ઉર્ફે ફૈસુ તાજેતરમાં કાનૂની મુશ્કેલીમાં ફસાઈ ગયો છે. તાજેતરના અહેવાલ મુજબ, ફૈઝલને વહેલી સવારે બેફામ ડ્રાઈવિંગ કરવા બદલ મુંબઈ પોલીસે અટકાયતમાં લીધો છે. રિપોર્ટમાં…

ગંભીર કિસ્સો:સુરતમાં રસ્તા પર રહેતા પરિવારનું દોઢ મહિનાનું બાળક ગુપ્તાંગ સુધી દાઝ્યું,

દિવાળીના તહેવારને લઈને ફટાકડા બેફામ પણ રાત્રિના સમયે ફૂટી રહ્યાં છે. ત્યારે ફૂટતા ફટાકડાથી દાઝવાના બનાવો પણ વધી રહ્યાં છે. સુરતના સોસિયો સર્કલ નજીક રસ્તા પર રહેતા પરિવારે ટ્રાઈસિક્લ નીચે…

error: