કિર્ગિસ્તાનમાં હિંસા, 3 પાકિસ્તાની વિદ્યાર્થીઓની હત્યા, ભારતીયો માટે વિદેશ મંત્રાલયની એડવાઈઝરી
સ્થાનિક લોકો દ્વારા કરાયેલા હુમલામાં ત્રણ પાકિસ્તાની વિદ્યાર્થીઓને નિર્દયતાપૂર્વક માર મારવામાં આવ્યો હતો. અન્ય ઘણા વિદ્યાર્થીઓને પણ નિશાન બનાવવામાં આવ્યા હતા. સ્થાનિક લોકોએ વિદ્યાર્થીઓની હોસ્ટેલ પર હુમલો કર્યો હતો અને…