Satya Tv News

Month: February 2022

અંકલેશ્વર નેશનલ હાઇવ પર ઓરોમાં હોટલની સામે બાઈક સવારોને બચાવવા જતા ડેમ્પો ડિવાઈડર કટમાંથી અન્ય ટ્રક સાથે ભટકાતા ટ્રક ચાલક સહિત ત્રણ ઈસમોએ ચાલકને મારમાર્યો

અંકલેશ્વર નેશનલ હાઇવ પર ઓરોમાં હોટલની સામે બાઈક સવારોને બચાવવા જતા ડેમ્પો ડિવાઈડર કટમાંથી અન્ય ટ્રક સાથે ભટકાતા ટ્રક ચાલક સહિત ત્રણ ઈસમોએ ચાલકને મારમાર્યો હતો રાજસ્થાનના તેલી ખાતે રહેતો…

અંકલેશ્વરના બે અલગ અલગ માર્ગ અકસ્માતમાં એક યુવાનને ઇજાઓ પહોંચી હતી જ્યારે ચાર લોકોનો આબાદ બચાવ

અંકલેશ્વરના બે અલગ અલગ માર્ગ અકસ્માતમાં એક યુવાનને ઇજાઓ પહોંચી હતી જ્યારે ચાર લોકોનો આબાદ બચાવ થયો હતો ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલ રંગ કુટિર બંગલોઝમાં રહેતો ઇન્દ્રજીત નારણભાઈ વસાવા પોતાની…

નર્મદા જયંતીએ નર્મદા સ્નાન માટે નર્મદામા પાણી છોડવાની સાધુ સંતોની માંગ

ભર શિયાળામા જ હાડપીંજર સમી મા નર્મદાની દુર્દશા નર્મદા સ્નાન માટે નર્મદામા પાણી ન હોવાથી શ્રદ્ધાળુંઓની ધાર્મિક લાગણી દુભાઈ ઉનાળો આવતા નર્મદા સુકાઈને છીછરી બની જતા લીલ શેવાળ બાઝી જતા…

ડેડીયાપાડા વિસ્તારમાં ધોરણ 11 માં અભ્યાસ કરતી સગીર કન્યા ઉપર ગૅંગરેપની ઘટના :કૂલ 6 આરોપીઓ જેલમાં

સામુહિક બળાત્કારના ગુનાના તમામ આરોપીઓ સામે કાર્યવાહી કરતી નર્મદા પોલીસ દેડિયાપાડા વિસ્તારમા ધોરણ 11 માં અભ્યાસ કરતી સગીર કન્યા ઉપર ગેંગરેપ થયો હોવાની વિગત સામે આવતા ચકચાર મચી જવા પામી…

અંકલેશ્વર GIDCની અમલ લિમિટેડ નામની ખાનગી કંપનીમાં ભીષણ આગ.

મોટાભાગનો માલ-સામાન બળીને ખાખ કંપનીના પ્લાન્ટમાં ચાલતી કામગીરી દરમિયાન લાગી હોવાનું અનુમાન અંકલેશ્વર જીઆઇડીસીની અમલ લિમિટેડ કંપનીમાં અચાનક ભીષણ આગ લાગતા અફરાતફરી સર્જાવા પામી હતી. અંકલેશ્વર જીઆઇડીસીની અમલ લિમિટેડ કંપનીમાં…

યોગીના મંત્રી સિદ્ધાર્થ નાથ સિંહ પર જીવલેણ હુમલાનો પ્રયત્ન, ઝેર અને બ્લેડ સાથે પકડાયો શખ્સ

સિદ્ધાર્થ નાથ સિંહ ઉમેદવારી નોંધાવવા માટે જઈ રહ્યા હતા તે સમયે હુમલાનો પ્રયત્ન થયો હતો યુપીમાં કેબિનેટ મંત્રી સિદ્ધાર્થ નાથ સિંહ પર જીવલેણ હુમલાનો પ્રયત્ન થયો છે. હુમલો કરવા માટે…

સામુહિક બળાત્કારના ગુનાના કામના આરોપીઓને ગણત્રીના કલાકોમાં નર્મદા પોલીસે દબોચી લીધા

ડેડીયાપાડા પોલીસે સંયુક્ત ઓપરેશન કરી સગીર વયની કિશોરી ઉપર સામુહીક બળાત્કારની ઘટનાના આરોપીઓની શોધખોળ કરી; એમ.એસ.ભરાડા, ઇચા.પોલીસ મહાનિરીક્ષક,વડોદરા વિભાગ, વડોદરાનાઓ તથા હિમકર સિંહ, પોલીસ અધિક્ષક, નર્મદાનાઓની સુચના તથા માર્ગદર્શન અનુસંધાને…

વાગરા:અંભેર ગામ નજીક આઇસર ટેમ્પો જીવંત વિજતાળ ને અડતા બળી ને ખાખ

પશુ ચારો લઈ જતા ટેમ્પો માં આગ લાગતા જોતજોતા માં ટેમ્પો સળગી ઉઠ્યોટેમ્પો ના ચાલકે હેમખેમ પોતાનો જીવ બચાવ્યો વાગરા ના અંભેર ગામ નજીક ઘાસચારો લઈ પસાર થતા આઇસર ટેમ્પો…

ડેડીયાપાડા નાં ગ્રામ્ય વિસ્તારોમાં હજુ પણ અનેક ગામડાઓ વિકાસ થી વંચિત;

વિકાસ તું ક્યાં છે, અમારા ગામમાં ક્યારે આવશે? ગામના લોકોને તાલુકા મથકે જવા -આવવા માટે સરપંચશ્રી દ્વારા મનરેગા યોજના હેઠળ કામ ચલાઉ રસ્તો તૈયાર કરી અપાયો; ડેડિયાપાડા તાલુકાના લાડવા ગામ…

ગુજરાત આઇસસ્ટોક ફેડરેશનના પ્રમુખપદે મહેશભાઇ વસાવાની વરણી

થવા ગામના રંજનબેન વસાવાની મહામંત્રી નિમણુંક બ્રોન્ઝ મેડલ જીતનાર દ્રષ્ટી વસાવાને ગૃહમંત્રી,આદિજાતી મંત્રીએ સન્માન કયુઁ ગુજરાત આઇસસ્ટોક ફેડરેશનના પ્રમુખપદે મહેશભાઇ વસાવાની વરણી થતાં આદિવાસી વિસ્તારમાં આનંદ વ્યાપી જવા માંડ્યો હતો.…

error: