Satya Tv News

Month: March 2022

હૈદરાબાદ: ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ, 11 મજૂરો જીવતા ભૂંજાયા

તેલંગણાના હૈદરાબાદના ભોઈગુડા વિસ્તારમાં બુધવારે વહેલી સવારે એક લોખંડ અને પ્લાસ્ટિકના ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી ગઈ. ત્યારબાદ ગોડાઉનમાં અનેક લોકો ફસાઈ ગયા. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 11 લોકોના જીવતા…

શું રશિયા યુક્રેન સામે પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરશે ? ક્રેમલિને આપી ધમકી

પેસ્કોવે કહ્યું, ‘અમારી પાસે ઘરેલુ સુરક્ષાનો ખ્યાલ છે અને તે સાર્વજનિક છે. તેથી જો તે અમારા દેશના અસ્તિત્વ માટે ખતરો ઉભો કરે છે, તો તેનો ઉપયોગ આપણા ખ્યાલ મુજબ થઈ…

મોડી રાત્રે એવું તો શું બન્યું કે સવારે બસ સ્ટેન્ડમાંથી મળ્યો મૃતદેહ, આરોપીએ કર્યો મોટો ખુલાસો

સુરતના ઓલપાડ તાલુકાના દિહેણ ગામે ધુળેટીના દિવસે ખેલાયેલા ખૂની ખેલમાં પોલીસે ગણતરીના કલાકોમાં જ યુવકની હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો હતો. ત્યારે કયા કારણોસર યુવકની હત્યા કરવામાં આવી હતી તે અંગે…

ગુજરાતમાં આજથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો

ગુજરાતની જનતાને તારીખ 22 માર્ચથી જોરદાર ઝટકો લાગવાનો છે. મોંઘવારીના મારમાં પિસાતી જનતાને વધું એક મોટો ઝટકો લાગવાનો છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો ઝીકવામાં આવશે. ગુજરાત એસોસિએશનના જણાવ્યા અનુસાર…

ઝઘડીયા જીઆઇડીસીની બંધ પડેલ કંપનીમાંથી એંગલોની ચોરી કરતી ટોળકી પકડાઇ

એક ઇસમ મુદ્દામાલ સાથે ઝડપાયો જ્યારે અન્ય ચાર ઓળખાયેલા અને દસ જેટલા વણઓળખાયેલા ઇસમો વિરુધ્ધ ગુનો નોંધાયો ભરૂચ જિલ્લાના ઝઘડીયા ખાતેની જીઆઇડીસી માં એક બંધ પડેલ કંપનીમાંથી લોખંડની એંગલો તેમજ…

રાજકોટઃ દવા પીને સૂઈ ગયેલી યુવતીને ભાન ના રહેતાં ઉંઘમાં જ 40 દિવસનો પુત્ર કચડાઈને મોતને ભેટ્યો

રાજકોટમાં માતાના જ ભારથી દબાઈને 40 દિવસના પુત્રનું મોત થયું છે. આ ઘટના રાજોકટ શહેરના નીલકંઠ પાર્કમાં બની છે. જ્યાં માતા રાત્રે શરીદીની દવા પીને સુઈ ગઈ હતી અને નિંદરમાં…

26 વર્ષીય તેલુગુ એક્ટ્રેસ ગાયત્રીનું કાર અકસ્માતમાં ઘટના સ્થળે જ મોત, મિત્રે હોસ્પિટલમાં દમ તોડ્યો

સાઉથ ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જાણીતી તેલુગુ એક્ટ્રેસ ગાયત્રીનું શુક્રવાર, 18 માર્ચના રોજ હૈદરાબાદમાં રોડ અકસ્માતમાં દુઃખદ મોત થયું હતું. ગાયત્રી હોળી પાર્ટી કરીને મિત્ર રાઠોડ સાથે કારમાં ઘરે પરત ફરી…

રશિયન સૈનિકોએ કેમિકલ પ્લાન્ટ પર ગોળીબાર કર્યો, ઝેરી એમોનિયા ગેસ લીક ​​થયો

રશિયન સૈનિકો યુક્રેન પર સતત હુમલો કરી રહ્યા છે. તેઓએ સુમીમાં એક કેમિકલ પ્લાન્ટને પણ નિશાન બનાવ્યો છે. જેના કારણે એમોનિયા ગેસ લીક ​​થઈ રહ્યો છે. રશિયન સૈનિકો એ ઉત્તરી…

પરિવારજનોએ લગ્ન કરવાની ના પાડી તો પ્રેમી-પ્રેમિકા આત્મહત્યા કરવા પુલ પર પહોંચ્યા

ત્રણ-ચાર મહિના પહેલા બંને એકસાથે ભાગી ગયા હતા. પોલીસે તેઓને પકડી લીધા હતા. ત્યારથી બંને પરિવારો બંને બાળકોને સમજાવવાના પ્રયાસો કરી રહ્યા હતા. બંનેનો સમાજ અલગ-અલગ હોવાથી પરિવારના સભ્યો લગ્ન…

ભરૂચ શહેરના બંબાખાના વિસ્તારમાં મકાન ધરાશાયી : 3 બાળકોના મોત

4 લોકો કાટમાળમાં દબાઈ જતા ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલ ખસેડાયા ઘટનામાં 3 બાળકોના મોત નિપજ્યા જ્યારે માતાનો આબાદ બચાવ પોલીસ અને ફાયર બ્રિગેડ પણ ઘટના સ્થળે પહોંચ્યા વધુ કામગીરી હાથ…

error: