Satya Tv News

Month: March 2022

અંકલેશ્વર :અંકલેશ્વર-ઝઘડિયા માર્ગ પર બાઈક સવારને અજાણ્યા વાહને ટક્કર મારતા અકસ્માત સર્જાયો

અંકલેશ્વર-ઝઘડિયા માર્ગ ઉપર સિકોતેર માતાજીના મંદિર પાસે બાઈક સવારને અજાણ્યા વાહને ટક્કર મારતા તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી મૂળ કંટિયાજાળનો અને હાલ ઝઘડિયા તાલુકાના ખરચી ગામમાં રહેતો 31 વર્ષીય હિતેશ…

અંકલેશ્વરના ચૌટા નાકા કેમ્બ્રિજ કાપડની દુકાન નજીક પાર્ક કરેલ એક્ટિવાની ચોરી કરી વાહન ચોરો ફરાર

અંકલેશ્વરના ચૌટા નાકા કેમ્બ્રિજ કાપડની દુકાન નજીક પાર્ક કરેલ એક્ટિવાની ચોરી કરી વાહન ચોરો ફરાર થઇ ગયા હતા અંકલેશ્વરના પીરામણ ગામ નજીક આવેલ શ્યામનગર ખાતે રહેતી રુકશાના આબીદ બિહારીમિયા શેખ…

આજથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થશે, આવતીકાલે રજૂ થશે બજેટ

આજથી ગુજરાત વિધાનસભાના બજેટ સત્રની શરૂઆત થશે. 31 માર્ચ સુધી વિધાનસભાનું બજેટ સત્ર ચાલશે. જેમાં આવતી કાલે વિધાનસભામાં ગુજરાતનું બજેટ રજૂ થશે. નાણામંત્રી કનુભાઈ દેસાઈ ગુજરાતનું વર્ષ 2022-23 ના ફાઈનાન્શિયલ…

ગેરકાયદેસર લાયન શો કરતા ગાર્ડે ઉશ્કેરતા સિંહે હુમલો કર્યો

તાજેતરમાં સિંહ અમદાવાદથી 140 કિમી દુર જોવા મળ્યો પુખ્ત વયનો સિંહ જે ફેબ્રુઆરીના બીજા સપ્તાહમાં વેળાવદર નજીક આવ્યો હતો અને ત્યારબાદ અમદાવાદ જિલ્લામાં પ્રવેશ્યો હતો, તેણે શુક્રવારે ખાનગી ફેક્ટરીના સિક્યુરિટી…

છ વર્ષ સુધી કોઇપણ મંડળીમાં હોદ્દો લેવા ગેરલાયક કરવા બાબતે સંદિપ માંગરોલાને કારણદર્શક નોટીસ

વટારીયા સુગરના ડિરેક્ટર પદેથી દુર કરાયા બાદ તત્કાલિન ચેરમેન વિરુધ્ધ આ બીજા પગલાથી સહકારી ક્ષેત્રે ચકચાર ભરુચ જિલ્લાના વટારીયા ખાતે આવેલ ગણેશ સુગરના તત્કાલિન વહિવટમાં ગેરરિતીઓ કરવામાં આવી હોવાના આક્ષેપ…

રશિયાનો ખાર્કિવના સરકારી બિલ્ડિંગ પર મિસાઇલથી હુમલો,યુદ્ધનો અત્યાર સુધીનો સૌથી ભયાનક વીડિયો

આ હુમલો ઈમારત પર સ્થાનિક સમય મુજબ સવારે 8 વાગ્યે કરવામાં આવ્યો હતો. હુમલાને કારણે મોટા પ્રમાણમાં નુકસાન તથા જાનહાનિ થઈ છે. જોકે હજી સુધી મૃત્યુનો કોઈ ચોક્કસ આંકડો બહાર…

મહાશિવરાત્રી સ્પેશિયલ : અંકલેશ્વર નામ જેના પરથી પડ્યું, ત્યાં મહા શિવરાત્રીની ભવ્ય ઉજવણી, જુવો વધુ.

અંકલેશ્વર પંથકમાં મહા શિવરાત્રી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરાય. અંકલેશ્વર નામ જેના પરથી પડ્યું એવા અંતરનાથ મહાદેવ મંદિરે જામી ભક્તિની ભીડ. શિવાલયો હર હર મહાદેવમાં નાદથી ગુંજી ઉઠયા. અંતરનાથ મહાદેવ મંદિરના…

કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં જંગી વધારો, જાણો શું હશે ભાવ

યુક્રેન રશિયા યુદ્ધ અને પેટ્રોલિયમ પેદાશોના વધતા ભાવ વચ્ચે આજે એલપીજી સિલિન્ડરના નવા ભાવ જાહેર થયા. સિલિન્ડરના ભાવમાં 105 રૂપિયાનો જંગી વધારો થયો છે. આ વધારો કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં થયો…

આરોપી ફેનિલ અસ્થિર મગજનો છે : બચાવ પક્ષ, 20 સવાલના જવાબ આપ્યા, અસ્થિર નથી : કોર્ટ

પાસોદરામાં લોકોની હાજરી વચ્ચે ગ્રીષ્મા વેકરિયાની યુવતીની હત્યા કરનારા આરોપી ફેનિલ સામેના કેસ કાર્યવાહીની આજથી શરૂઆત થઈ હતી. પ્રોસિઝર ચાલુ થાય એ પહેલાં જ બચાવ પક્ષના વકીલ ઝમીર શેખ દ્વારા…

મહાશિવરાત્રિ નિમિત્તે સવા પંદર ફૂટ ઊંચા રુદ્રાક્ષ શિવલિંગનું અનાવરણ, 9 લાખ જેટલા રુદ્રાક્ષના ઉપયોગથી બનાવાયું શિવલિંગ

કહેવાય છે કે રુદ્રાક્ષ ભગવાન શિવની અશ્રુમાંથી નિર્માણ પામ્યું છે. એટલે મહાશિવરાત્રીએ રુદ્રાક્ષના શિવલિંગનું વિશેષ મહત્વ છે, જેથી આ શિવલિંગના દર્શનનો લાભ લેવા હજારો ભક્તો ધામડોદ ખાતે ઉમટી પડ્યા હતા.…

error: