જંબુસર : ટ્રાફિક બ્રિગેડમાં ફરજ બજાવતા જવાને ટ્રાફિક અંગે જાગૃતિ ફેલાવી
એચ એસ હાઇસ્કૂલ ખાતે વિદ્યાર્થીઓને પેમ્પલેટ વિતરણ કરાયુંસીટ બેલ્ટ હેલ્મેટનો ઉપયોગ સહિત ટ્રાફિકના નિયમોની જાણકારી આપી જંબુસર શહેર ટ્રાફિકમાં ફરજ બજાવતા વિજયસિંહ ચૌહાણે એચ એસ હાઇસ્કૂલ ખાતે વિદ્યાર્થીઓમાં ટ્રાફિક અંગે…