અંકલેશ્વર : ચોરીના મોબાઈલ ફોન સાથે પોલીસે એક યુવક ઝડપાયો
યુવક ચોરીનો મોબાઈલ વેચવા ફરતા પોલીસે ઝડપી પાડયો પોલીસે આરોપીને જેલભેગો કરી વધુ તપાસ હાથ ધરી અંકલેશ્વર શહેર પોલીસે બાતમીના આધારે ચોરીનો મોબાઈલ વેચતા ફરતા એક યુવાનને રંગે હાથ ઝડપી…
યુવક ચોરીનો મોબાઈલ વેચવા ફરતા પોલીસે ઝડપી પાડયો પોલીસે આરોપીને જેલભેગો કરી વધુ તપાસ હાથ ધરી અંકલેશ્વર શહેર પોલીસે બાતમીના આધારે ચોરીનો મોબાઈલ વેચતા ફરતા એક યુવાનને રંગે હાથ ઝડપી…
સુરતમાં ભારે વરસાદને પગલે રોડ રસ્તા ખરાબશહેરમાં 7 કિલોમીટર રસ્તાઓ ખરાબસુરત પાલિકા કમિશનરે ત્રણ દિવસમાં રસ્તાનું સમારકામ કરવા આદેશ કર્યાજે જગ્યા પર રોડ ધોવાયા છે ત્યાં કોન્ટ્રાકટર ના ખર્ચે સમારકામ…
રોટરી કોમ્યુનિટી કોર્પ્સનાં નવા વર્ષના હોદ્દેદારોનો સપથ ગ્રહણ કાર્યક્ર્મ યોજાયોઝેનુદ્દીન કોન્ટ્રાકટર નવા આર.સી.સી.પ્રમુખનવા વરાયેલ પ્રમુખે આવનાર વર્ષના પ્રોજેક્ટની આપી માહીતી સામજિક સેવા ક્ષેત્રે કાર્યરત ભરૂચ રોટરી કૉમ્યુનિટી કોપર્સ આર.સી.સી.નાં નવા…
માય લિવેબલ ભરૂચ ગીતનું લોન્ચિંગ સેરેમની યોજાઈન.પા.,રોટરી કલબ,ઈનર વ્હીલ ક્લબ દ્વારા સ્વચ્છતા અંગેનો સહિયારો પ્રોજેકટવિવિઘ કલબોનાં હોદ્દેદારો અને સભ્યો ઉપસ્થિત રહયા માય લીવેબલ ભરૂચ ગીતની લોન્ચિંગ સેરેમની રોટરી હોલ ખાતે…
અંકલેશ્વર કામધેનુ એસ્ટેટમાં કટિંગ થતા વિદેશી દારૂના વેપલા પર LCBની તરાપ LCB પોલીસે ટેમ્પો અને 3 કાર સહીત 11.23 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો LCB પોલીસે બુટલેગર જીગ્નેશ ઉર્ફે…
સુરક્ષા માટે હરહમેશ તૈનાત પોલીસકર્મીઓનું વધુ એક સરાહનીય કાર્ય અંકલેશ્વર શહેર પોલીસ ટ્રાફિકના જવાનોએ માનવતા દાખવી. પોલીસ ચોકી પાસે ખાડાને થતા ટ્રાફિકજામ મામલે જાતે જ ખાડા પુરવાની પ્રક્રિયા હાથ ધરી…
અંકલેશ્વરના સારંગપુર ગામે તસ્કરો થયા સક્રિય સારંગપુર ગામની આત્મીય રેસિડેન્સીને તસ્કરોએ નિશાન બંધ મકાનને નિશાન બનાવી કરી એક લાખની મત્તાની ચોરી પોલીસ ફરિયાદ મામલે ઘર માલિકે નારાજગી વ્યકત કરી અંકલેશ્વરના…
તમિલનાડૂના કલ્લાકુરિચીમાં રવિવારે ધોરણ 12ની એક વિદ્યાર્થિનીનું મોત થયા બાદ હિંસા ફેલાઈ ગઈ હતી. ગુસ્સે થયેલી ભીડે ન્યાયની માગ કરતા સ્કૂલમાં ઘૂસ્યા અને તોડફોડ કરી હતી. તેની સાથે જ સ્કૂલની…
અંકલેશ્વરમાં ATM તોડી ચોરીનો પ્રયાસ કરનારને LCBએ દબોચી લીધો દેવું વધી જતા ચોરીનો પ્લાન ઘડયો હોવાની કેફિયત અમીન પેટ્રોલ પંપના કમ્પાઉન્ડમાં મધરાતે બે એટીએમ તૂટ્યા હતા સીસીટીવી તેમજ સર્વેલન્સની મદદથી…
એક કિલો જામફળના ભાવ 300 રુપિયાથી વધીને 600 રુપિયા થઈ ગયા છે. કેરીની સીઝન ચાલી રહી છે પણ કેરીનો એક કિલોનો ભાવ 600 રુપિયા છે. સામાન્ય રીતે 50 થઈ 100…