Satya Tv News

Month: December 2022

ભરૂચ : શાલીમાર શોપિંગ સેન્ટરમાં અંદાજીત ૧ લાખથી વધુના મુદ્દામાલની ચોરી

ભરૂચ શાલીમાર શોપિંગ સેન્ટરમાં ચોરીઅંદાજીત ૧ લાખથી વધુના મુદ્દામાલની ચોરીચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ ભરૂચ શહેરમાં વહેલી સવારે શાલીમાર શોપિંગ સેન્ટરમાં આવેલ બુરહાની મોબાઈલની શોપના પાછળના ભાગે ગ્રીલ તોડી નવા-જુના…

વાગરા યુવાનની બિનવારસી લાશ કેસમાં હત્યા થયાનો ઘટસ્ફોટ

યુવાનની બિનવારસી લાશ કેસમાં હત્યા થયાનો ઘટસ્ફોટદહેજ પોલીસે નરણાવી ગામના બેને ઝડપી પાડ્યાંબન્નેને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી વાગરા તાલુકાના નરણાવી ગામની સીમમાં આવેલી ખેત તલાવડી પાસેથી એક યુવાનનો…

અંકલેશ્વર : સન ફાર્મા કંપનીના સૌજન્યથી તાલુકાની 40 શાળાઓમાં ચક્ષુ પરીક્ષણ સારવાર કાર્યક્રમનો પ્રારંભ.

અંકલેશ્વર ઇ એન જીનવાલા શાળા ખાતે ચક્ષુ પરીક્ષણ સારવાર કાર્યક્રમ,સન ફાર્માસ્યુટિકલ ઇન્સ્ટ્રીઝ લિમિટેડના સૌજન્યથી યોજાયો કાર્યક્રમ, લોકલાડીકા ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયો કાર્યક્રમ અંકલેશ્વરની ઇ એન જીનવાલા હાઈસ્કૂલ ખાતે…

નેત્રંગ ગ્રામ પંચાયતની લાપરવાહી આવી સામે.. પાણીના નિકાલ માટે ખોદવામાં આવેલા ખાડામાં વાછરડુ ખાબકતા વાછરડાનું મોત.

નેત્રંગ ગ્રામ પંચાયતની લાપરવાહી સામે આવી પાણીના નિકાલ માટે ખોદવામાં આવેલા ખાડામાં વાછરડુ ખાબકતા વાછરડાનું મોત નેત્રંગ જીન બજારમાં ચોમાસા દરમિયાન પાણીનો નિકાલ ન થતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો…

બરફના તોફાનથી અમેરિકામાં અફરાતફરી! થંભી ગયા વિમાનો, શરૂ થયું મોતનું તાંડવ

સમગ્ર વિશ્વ હાલ ગ્લોબલ વોર્મિંગની સમસ્યા સામે જજુમી રહ્યું છે. એવામાં આ મહસત્તા કહેવાતું અમેરિકા પણ તેમાંથી બાકાત નથી. હાલ અમેરિકામાં અફરાંતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે. અમેરિકામાં અફરાંતફરીનું કારણ…

Coronavirus: દેશમાં ગમે ત્યારે થઇ શકે છે કોરોના વિસ્ફોટ? કેન્દ્રએ રાજ્યોને મોકલ્યો વધુ 1 પત્ર

Coronavirus India Update: ચીન અને અન્ય દેશોમાં કોરોના વધતા જતા કેસને જોતાં ભારત સરકાર એલર્ટ મોડમાં છે. દેશમાં કોરોનાની ગતિ હજુ ધીમી છે. પરંતુ આગામી સમયમાં કાબૂમાં રહે તે માટે…

બહુ કામની છે આ સરકારી વેબસાઈટ, મોબાઈલ ચોરી થયા પર સૌથી પહેલા કામ આવશે

How to Block Stolen Mobile : મોબાઈલ ચોરી થવો કે ખોવાઈ જવો સામાન્ય ઘટનાઓ બની ગઈ છે. આવામાં સૌથી મોટી સમસ્યા એ છે કે, મોબાઈલ આજના સમયમાં આપણા માટે ફરતુ…

Tunisha Sharma Death: FIR માંથી તુનિષા-શીઝાન પર મોટો ખુલાસો- ‘બ્રેકઅપને કારણે ડિપ્રેશનમાં હતી અભિનેત્રી’

Tunisha Sharma Case: ટીવી તુનિષા શર્માના મોત પર અનેક પ્રકારના સવાલો ઉભા થઈ રહ્યા છે. આ કેસમાં તુનિષા શર્માના કો-એક્ટર શીઝાન મોહમ્મદ ખાનની ધરપકડ કરવામાં આવી છે. શીજાનને આજે મુંબઈની…

વિદેશોમાં ક્રિસમસ વેકેશન – ચીનમાં કોરોના ઉદ્યોગોને હંફાવશે ભરૂચ જિલ્લાના ઉદ્યોગોના 10 હજાર કરોડના કારોબાર પર બ્રેક

ભરૂચ જિલ્લામાંથી રો-મટિરીયલની હેરાફેરી કરતાં કન્ટેનરોની સંખ્યા દૈનિક 300થી ઘટી 90 થઇ ચીનમાં કોરોના વાયરસે ફરીથી મચાવેલા હાહાકાર તેમજ યુરોપ સહિતના દેશોમાં ક્રિસમસના વેકેશનના પગલે ભરૂચ જિલ્લાના ઉદ્યોગો ફરી ભીંસમાં…

વિજેતા વિધાયકોનો સત્કાર સમારંભ:ભરૂચ જિલ્લાના ભાજપના ધારાસભ્યનો મંચ પરથી એક જ મત, આ જીત મોદીજી, કાર્યકરો અને મતદારોની, પાંચ વર્ષ હવે જનતાને સમર્પિત

ભરૂચ જિલ્લા ભાજપના પાંચેય વિજેતા ધારાસભ્યોનો સત્કાર સમારંભ રાજપૂત છાત્રાલય ખાતે યોજાયો હતો. વિજેતા ધારાસભ્યોએ સંગઠન, કાર્યકરો અને પ્રજાનો આભાર માની હવે પાંચ વર્ષ જનતાનાં કાર્યો અને જિલ્લાના વિકાસમાં વેગ…

error: