Satya Tv News

Month: December 2022

કાશ્મીર જેવી મજા માણવી હોય તો અત્યારે જ આબુ જાઓ:માઉન્ટ આબુમાં તાપમાન ગગડીને માઇનસ બે ડીગ્રીએ પહોંચ્યું, અનેક વિસ્તારોમાં બરફ છવાયો, સહેલાણીઓ ઠંડીમાં ઠૂંઠવાયા

બનાસકાંઠાને અડીને આવેલા રાજસ્થાન હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં ફરી એક વખત તાપમાન માઈનસ બેથી ત્રણ ડીગ્રીએ પહોંચ્યું છે. એને લઈને અનેક વિસ્તારોમાં બરફ છવાઈ ગયો છે. સહેલાણીઓ અને સ્થાનિકો ગુલાબી…

બનાસકાંઠા જિલ્લામાં તાપમાનનો પારો ગગડ્યો; ડીસામાં લઘુતમ તાપમાન 10 ડિગ્રી નોંધાયું

ઉત્તરપૂર્વીય પવનો અને ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષાને પગલે બનાસકાંઠા જિલ્લામાં પણ તાપમાનનો પારો ગગડી ગયો છે. આજે ડીસામાં લઘુતમ તાપમાન 10 ડિગ્રી રહેતા લોકો ઠંડીમાં ઠુઠવાઈ ગયા હતા. જોકે હજુ…

વાલિયા : શ્રી રંગ નવચેતન મહિલા આર્ટ્સ કોલેજ ખાતે ઇનોવેશન ક્લબ અંતર્ગત ટ્રેનિંગ કાર્યક્રમનું આયોજન

વાલિયા ખાતે ઇનોવેશન ક્લબ અંતર્ગત ટ્રેનિંગ કાર્યક્રમનું આયોજનશ્રી રંગ નવચેતન મહિલા આર્ટ્સ કોલેજ ખાતે કરાયું આયોજનકોલેજ ખાતે ત્રણ દિવસીય ઇનોવેશન ક્લબ વર્કશોપ યોજાયો એન્કર :વાલિયાની શ્રી રંગ નવચેતન મહિલા આર્ટ્સ…

વાલિયા : શ્રી રંગ નવચેતન મહિલા આર્ટ્સ કોલેજ ખાતે ઇનોવેશન ક્લબ અંતર્ગત ટ્રેનિંગ કાર્યક્રમનું આયોજન

વાલિયા ખાતે ઇનોવેશન ક્લબ અંતર્ગત ટ્રેનિંગ કાર્યક્રમનું આયોજનશ્રી રંગ નવચેતન મહિલા આર્ટ્સ કોલેજ ખાતે કરાયું આયોજનકોલેજ ખાતે ત્રણ દિવસીય ઇનોવેશન ક્લબ વર્કશોપ યોજાયો એન્કર :વાલિયાની શ્રી રંગ નવચેતન મહિલા આર્ટ્સ…

શિનોર : તાલુકા કક્ષાનું વિજ્ઞાન-ગણિત અને પર્યાવરણ પ્રદર્શન યોજાયું

શિનોર તાલુકા કક્ષાનું વિજ્ઞાન-ગણિત અને પર્યાવરણ પ્રદર્શન યોજાયુંધારાસભ્ય અક્ષય પટેલની ઉપસ્થિતિમાં યોજાયું પ્રદર્શનપ્રદર્શનમાં બાળ વૈજ્ઞાનિકો દ્વારા કુલ 27 કૃતિઓ રજૂ કરાઈ એન્કર :-શિનોર તાલુકાના સાધલી ગામે આવેલ શ્રેષ્ઠ પ્રાથમિક શાળા…

ભરૂચ : મહાત્મા ગાંધી રોડ ઉપરફૂટવેરની દુકાનને તસ્કરે બનાવી નિશાન

ભરૂચ મહાત્મા ગાંધી રોડ ઉપર ફૂટવેરની દુકાનને તસ્કરે બનાવી નિશાનયુ.કે ફૂટવેર દુકાનમાં બારી તોડી દુકાનમાં પ્રવેશી તસ્કરોએ તસ્કરીને અંજામ આપ્યોદુકાનની પાછળની ગ્રીલ ઉખાડી તસ્કરો દુકાનમાં પ્રવેશ્યાતસ્કરોની દુકાનમાં ચોરીની તમામ કરતું…

અંકલેશ્વર : ચાર સ્થળોએથી ૬ વીજ ટ્રાન્સફોર્મરમાંથી કોપર,ઓઈલ સ્તડ મળી કુલ ૧.૫૪ લાખની ચોરી

અંકલેશ્વર 4 સ્થળોએથી ૬ વીજ ટ્રાન્સફોર્મરમાંથી કોપર,ઓઈલ સ્તડની ચોરીકુલ ૧.૫૪ લાખથી મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરારચોરી અંગે અંકલેશ્વર એ ડીવીઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી અંકલેશ્વરના અલગ અલગ ચાર…

અંકલેશ્વર : જુના નેશનલ હાઇવે ઉપર આવેલ RMPS ઇન્ટર નેશનલ સ્કુલનો ત્રીજો વાર્ષિકોત્સવ યોજાયો

RMPS ઇન્ટર નેશનલ સ્કુલનો ત્રીજો વાર્ષિકોત્સવ યોજાયોઆમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી વાર્ષિકોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યોવિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજુ કરી અંકલેશ્વર-ભરૂચ જુના નેશનલ હાઇવે ઉપર આવેલ આર.એમ.પી.એસ ઇન્ટર નેશનલ…

વાગરા : તાલુકાના લખીગામ મુકામે લખીગામ પ્રીમિયર લીગ ટુર્નામેન્ટનો શુભારંભ કરવામાં આવ્યો

વાગરા મુકામે લખીગામ પ્રીમિયર લીગ ટુર્નામેન્ટનો શુભારંભ કરવામાં આવ્યોઆ ટુર્નામેન્ટ છેલ્લા 8 વર્ષથી આવે છે રમાડવામાંતમામ ખેલાડીઓ ને અદાણી કંપની દ્વારા યુનિફોર્મ આપવામાં આવશે વાગરા તાલુકાના લખીગામ મુકામે લખીગામ પ્રીમિયર…

રાજકોટ-અમદાવાદ હાઈવે મરણચીસોથી ગુંજી ઉઠ્યોઃ માલિયાસણ ગામ પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતાં 2 લોકોના મોત, 3ની હાલત ગંભીર

રાજકોટ – અમદાવાદ હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ દુર્ઘટનામાં 2 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. જ્યારે ત્રણ લોકોની હાલ ગંભીર હોવાનું માનવામાં આવી રહ્યું છે. રાજકોટ –…

error: