Satya Tv News

Month: December 2022

Breaking News: સિક્કિમમાં મોટી દુર્ઘટના, સેનાના જવાનોને લઈ જતો ટ્રક ખીણમાં પડ્યો, 16 જવાનો શહીદ

ભારત-ચીન સરહદની નજીક નોર્થ સિક્કિમમાં ભારતીય સેનાનો ટ્રક ભીષણ રોડ દુર્ઘટનાનો શિકાર થઈ ગયો અને તેમાં 16 જવાનો શહીદ થઈ ગયા છે. નવી દિલ્હી: ભારત-ચીન સરહદની નજીક નોર્થ સિક્કિમમાં ભારતીય…

વાલિયા : એક ગામની સગીરાને લગ્નની લાલચ આપી મહારાષ્ટ્રનો ઇસમ ભગાડી જતા પોલીસ ફરિયાદ

સગીરાને લગ્નની લાલચ આપી મહારાષ્ટ્રનો ઇસમ ભગાડી ગયોમહારાષ્ટ્રનો ઇસમ ભગાડી જતા પોલીસ ફરિયાદસગીરાના પિતાએ વાલિયા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી વાલિયા તાલુકાના એક ગામની સગીરાને લગ્નની લાલચ આપી મહારાષ્ટ્રનો ઇસમ…

સુરત : ગ્રીષ્મા હત્યાકાંડ જેવી ઘટના બનતા રહી,સુરતમાં પૂર્વ પ્રેમીએ કટરથી પ્રેમિકાનું ગળું ચીરી નાખ્યું

ગ્રીષ્મા હત્યાકાંડ જેવી ઘટના બનતા રહી ગઈ,સુરતમાં પૂર્વ પ્રેમીએ કટરથી પ્રેમિકાનું ગળું ચીરી નાખ્યુંગૃહમંત્રીએ કહ્યું-‘ઘટનાને ગંભીરતાથી લેવાશે, ગંભીરતાથી પગલાં લેવાશે: હર્ષ સંઘવી સુરતમાં ફરી એક વખત ગ્રીષ્મા વેકરીયા જેવી ઘટના…

અંકલેશ્વર : ૨૫ હજારથી વધુની છેતરપીંડી કરવાના મામલામાં શહેર પોલીસે ચાર ઈસમોની ટ્રાન્સફર વોરંટથી અટકાયત કરી

કુરિયર રિટર્ન કરવાનું કહી ૨૫ હજારથી વધુની છેતરપીંડી કરવાનો મામલોછતીસગઢ પોલીસે છેતરપીંડીમાં સંડોવાયેલ ચાર ઈસમોને ઝડપી પાડ્યાશહેર પોલીસે ચાર ઈસમોની ટ્રાન્સફર વોરંટથી અટકાયત કરી અંકલેશ્વર ઓ.એન.જી.સી.ના ગેસ્ટ હાઉસના વેટરને કુરિયર…

જંબુસર : રખડતા પશુઓ ના આંતક યથાવત ,શાળા થી પરત આવી રહેલ ૬ વર્ષીય બાળા ને ભેટી એ ચડાવી

જંબુસર નગર મા રખડતા પશુઓ ના આંતક યથાવતશાળા થી પરત આવી રહેલ ૬ વર્ષીય બાળા ને ભેટી એ ચડાવીસદનસીબે કોઈ ગંભીર ઇજાઓ નહીઘટના ના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા જંબુસર નગર…

સુરત : ક્રાઈમ બ્રાંચની ટીમે ડ્રગ્સના જથ્થા સાથે બે ઈસમોને ઝડપી પાડ્યા

રત ક્રાઈમ બ્રાંચની ટીમે ડ્રગ્સના જથ્થા સાથે બે ઈસમોને ઝડપી પાડ્યાપોલીસે ૧૯.૪૫ ગ્રામ એમડી ડ્રગ્સ કબજે કર્યુંબંને આરોપીઓ મુંબઈથી ડ્રગ્સ લાવ્યા હોવાની કબુલાત કરી સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે બાતમીના આધારે…

સુરત : શૈક્ષણીક સત્ર પુરુ થવા આવ્યુ છત્તા બાળકોને યુનિફોર્મ ન મળવાની ફરિયાદ

શિક્ષણ સમિતિમાં દિવા તળે અંધારુશૈક્ષણીક સત્ર પુરુ થવા આવ્યુ છત્તા બાળકોને યુનિફોર્મ ન મળવાની ફરિયાદન.પ્રા. શિક્ષણ સમિતિની શાળામાં તાકિદે યુનિફોર્મ પુરા પાડવા માંગ સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની…

ભરૂચ :કોરોના સામે પહોંચી વળવા તંત્ર સજ્જ,જિલ્લાના વિવિધ સેન્ટરો પર તૈયારીઓ કરાઈ

ભરૂચમાં કોરોના સામે પહોંચી વળવા તંત્ર સજ્જજિલ્લાના વિવિધ સેન્ટરો પર તૈયારીઓ કરાઈટેસ્ટિંગ પક્રિયા સહિતની બાબતોને લઇ એલર્ટ મૉડ ગુજરાતમાં પણ કોરોના મહામારી સામે સતર્કતા દાખવવાના સૂચનો જે તે જિલ્લાના આરોગ્ય…

કોરોના સામે લડવા મોદી સરકારે આ વેક્સિનને આપી મંજૂરી, દેશમાં મોકડ્રિલ શરૂ

આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, રોગચાળો હજી સમાપ્ત થયો નથી. તહેવારોની સિઝન દરમિયાન, કોવિડ-યોગ્ય વર્તનને અનુસરવા માટે જાગૃતિ ફેલાવવી હિતાવહ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આજે કહ્યું કે, મંગળવારથી દેશભરની હોસ્પિટલોમાં મોક…

વિદ્યાર્થિનીની છેડતી કરનારની ધોલાઈ:ભરૂચના જંબુસરની ભરબજારે લોકોએ વેપારીને ફટકાર્યો, મારામારીનો વીડિયો વાઈરલ

ભરૂચ જિલ્લાના જંબુસરની મુખ્ય બજારમાંથી પસાર થતી એક વિદ્યાર્થિનીની છેડતી કરનાર વેપારીને સ્થાનિક લોકોએ ભરબજારે મેથીપાક ચખાડ્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. આ મામલે પોલીસ પહોંચે તે…

error: