વાહ! આને કહેવાય સાચી પ્રેમભક્તિ, વ્હીલચેરમાં બેસી દાદી જોડાયા રથયાત્રામાં, મામેરાના આભૂષણો સાથે બહેનો પહોંચ્યા સરસપુર
અમદાવાદમાં ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા છે. ત્યારે ભગવાન જગન્નાથ આજે 72 વર્ષ બાદ નવા રથ પર બિરાજમાન થયા છે. ભગવાન જગન્નાથ નંદીઘોષ રથ પર બિરાજમાન થયા છે. બહેન સુભુદ્રાજી દવલદન…