Satya Tv News

Month: July 2023

રાજ્યમાં મહાનગર પાલિકા અને નગરપાલિકાની પેટાચૂંટણી તારીખો થઈ જાહેર

રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા વધુ એક ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતમાં મહાનગરપાલિકા અને નગરપાલિકાની ખાલી પડેલી જગ્યાઓ માટે પેટા ચૂંટણી યોજાવાની છે. જેનો કાર્યક્રમ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જાહેર…

અંક્લેશ્વર નેશનલ હાઈવે ઉપર પરીવાર હોટલના કંપાઉન્ડમાંથી શંકાસ્પદ કેમીકલ વેસ્ટ ભરેલ ટેન્કર સાથે ભરૂચ એલસીબીએ એક ઈસમને ઝડપી પાડ્યો હતો

ભરૂચ જીલ્લા પોલીસ વડા ડો.લીના પાટીલ દ્વારા જીલ્લાની અલગ-અલગ જી.આઇ.ડી.સી.માં આવેલ કંપનીઓમાંથી નીકળતા કેમીકલ વેસ્ટ નદી નાળામાં ઠાલવવામાં આવતી પ્રવૃત્તિ અટકાવવા ભરૂચ એલસીબીને સુચના આપવામાં આવી હતી જેના આધારે એલ.સી.બી.ના…

વડોદરામાં બેનર લગાડતી વેળાએ કરંટ લાગતા એકનું મોત,

વડોદરામાં આજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ મુલાકાતે આવનાર છે. અને તેઓ સભાને સંબોધન કરનાર છે. જેને લઇને શહેરના પંડિટ દિનદયાળ ઉપાધ્યાય ઓડિટોરીયમ, આજવા રોજ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.…

મેઘરાજા મેઘરાજા વધુ એક ધમાકેદાર રાઉન્ડ માટે ગુજરાત તૈયાર રહે ભારે પવન સાથે ત્રાટકશે મેઘરાજા: અંબાલાલ

ગુજરાતમાં વરસાદના વધુ એક રાઉન્ડની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી આગાહી. તેમણે કહ્યું કે, આગામી 15 જુલાઈથી ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની સંભાવના. રાજ્યમાં વરસાદના ત્રીજા રાઉન્ડની આગાહીહવામાન નિષ્ણાંત અંબાલાલ…

કલોલ તાલુકાની એક કંપનીમાં ક્રેન પડતા કામદારનું મોત

કલોલ તાલુકાના ઈસંડ ગામે નેકશા નામની કંપની આવેલી છે આ કંપનીમાં કામ કરતા સુરેશભાઈ નારણદાસ પટેલ ઉમર વર્ષ ૫૮ કામ કરી રહ્યા હતા ત્યારે તેમની ઉપર વજનદાર ક્રેન પડી હતી…

સુરત:સલામત સવારી એસ.ટી.અમારીના સ્લોગન ના ડ્રાઈવર કન્ડકટર નશામાં

ST બસનો ડ્રાઈવર કન્ડકટર નશામાં ધૂતST બસ અથડાવતા ડ્રાઈવરની પોલ ખુલીડ્રાઈવર કન્ડકટરના નશાની ખુલી પોલપોલીસ દ્વારા ડ્રાઈવરનું મેડિકલ ચેકઅપ કરાયું મહુવા તાલુકાના વલવાડા ગામે ઉનાઈ થી નવસારી જતી નવસારી ડેપોની…

મુંબઈ મહિલા સાથે ઓટો રિક્ષામાં દુષ્કર્મ

મુંબઈમાં ઓટોમાં મહિલા સાથે દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે. પોલીસે મહિલાની નિશાનદેહી પર ઉત્તર પ્રદેશથી આરોપીની ધરપકડ કરી છે. આરોપી યુપીનો રહેવાસી છે અને મુંબઈમાં રહીને ઓટો ડ્રાઈવરનું કામ કરે…

દુકાનદારે એક જ શરત રાખી, ગ્રાહકોએ સર્જી લૂંટ, 20 રૂપિયે કિલો વેચાયા ટામેટાં તમિલનાડુના કુડ્ડલોરમાં સેલકુપમ ખાતે ડીઆર શાકભાજી અને ડુંગળીની દુકાનના માલિક ડી રાજેશ શુક્રવારે તેમની દુકાનની ચોથી વર્ષગાંઠની…

પશ્ચિમ બંગાળની પંચાયત ચૂંટણીમાં ખેલાયેલ ખૂની ખેલ માટે બોમ્બ અને બંદૂકો ક્યાંથી આવી?

બંગાળ હિંસામાં અત્યાર સુધીમાં 20 લોકો માર્યા ગયા છે. જે બાદ આજે પુન: મતદાન યોજાઈ રહ્યું છે પરંતુ આ બધાની વચ્ચે સૌથી મોટો સવાલ તો એ છે કે ચૂંટણી દરમિયાન…

વિવાદસ્પદ ઉત્સવ ફરી યોજાયો, ગુસ્સે થયેલા બળદોને રસ્તા પર છોડી દેવામાં આવ્યા.

સ્પેનમાં દર વર્ષે યોજાતા વિવાદાસ્પદ બુલ ફાઇટ ફેસ્ટિવલનું ફરી એકવાર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હજારો લોકોએ ભાગ લીધો હતો. આ તહેવારમાં મનુષ્યોને ગુસ્સાવાળા બળદની વચ્ચે ફેંકી દેવામાં આવે છે.…

error: